ચા વિશે અવનવું

(18)
  • 6.4k
  • 1.8k

કૃતિનું નામ:- ચા વિશે અવનવુંલેખિકા:- શ્રીમતી સ્નેહલ જાનીસૌ કોઈ કે જે ચા પીવાનાં શોખીન છે એમને જ ખબર હશે કે ચા પીવાની મજા શું છે! મોટા ભાગનાં ઘરોમાં સવાર ચાથી જ થતી હોય છે. કેટલાંક ઘરોમાં તો આધુનિક લોકો Bed tea પીતા થઈ ગયા છે. બેડ ટી એટલે પથારીમાંથી બહાર નીકળવા પહેલાં જ પીવામાં આવતી ચા.? આજે આપણે જાણીશું ચા વિશેની કેટલીક જાણી અજાણી વાતો.આમ તો દર વર્ષે 15 ડિસેમ્બરે ચા ઉત્પાદન કરતાં દેશો દ્વારા ચા દિવસ ઉજવાય જ છે, પરંતુ ચાર વર્ષ પહેલા ભારતે યુનાઇટેડ નેશન્સને મિલાનમાં કરેલ પ્રસ્તાવને માન આપી યુ એનનાં આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા