કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 2

(82)
  • 7.8k
  • 7
  • 4.8k

પ્રકરણ : ૨ કરણને ખબર નથી પડતી કે કયા અપરાધી સાથે અને કેવી રીતે વાતની શરૂઆત કરવી જોઈએ. એ વિચાર કરતો ઊભો હોય છે ત્યાં છેલ્લી કોટડીની અંદરના અપરાધીનો અવાજ જેલમાં ચારે બાજુ ગુંજે છે. “ગુડ મોર્નિગ કરણભાઈ... આવી ગયા તમે... હું તમારી જ રાહ જોતો હતો...” વાક્ય સાંભળી હાજર બધાને એકસાથે ઝટકો લાગે છે. કરણ તો મોઢું ફાડી કોટડીની અંદર બેઠેલા અપરાધીની પીઠ જોયા કરે છે. એનું મગજ કામ કરતું બંધ થઈ જાય છે. વિચારે છે આ કયો નામચીન અપરાધી છે જે એને કરણભાઇ કહી બોલાવે છે? રીઢા ગુનેગારો કોઈ દિવસ પોલીસને માનથી બોલાવે નહીં. પોતે આવ્યો એ એને