Case No 369 Satyani Shodh book and story is written by Dr Hina Darji in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Case No 369 Satyani Shodh is also popular in Detective stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કેસ નંબર ૩૬૯ "સત્યની શોધ" - Novels
by Dr Hina Darji
in
Gujarati Detective stories
મારી આ નવલકથા સંપૂર્ણપણે કાલ્પનિક પાત્રો પર આધારિત છે. ત્રણ મિત્રો એમની એક સ્ત્રી મિત્રનાં ખોટા બળાત્કારનાં ગુનામાં કાનૂનનાં સકંજામાં ફસાય છે. એમાંથી એક બાહોશ પોલીસ ઇન્સ્પેક્ટરની સાચા અપરાધી સુધી પહોંચવા માટે સત્યની શોધ શરૂ થાય છે. સત્ય સુધી પહોંચવામાં આવતા વિધ્નો અને તકલીફોનો સામનો હિંમત અને બુધ્ધિચાતુર્યથી કેવી રીતે કરવામાં આવે છે એ બતાવ્યું છે. મારો સંપૂર્ણ પ્રયાસ હશે કે ખુબ રસપ્રદ અને રહસ્યથી ભરપૂર નવલકથા લખી શકું. આપનો સહયોગ પ્રાપ્ત થશે તો અવશ્ય સારી નવલકથા લખી શકીશ. આપનો અમૂલ્ય સમય ફાળવી મારી નવી નવલકથા વાંચી, અભિપ્રાય આપવા વિનંતી છે.
નમસ્કાર વ્હાલા મિત્રો. મારી પ્રથમ નવલકથા ત્રણ વિકલ્પને આપ લોકો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળેલ છે એના માટે હું આપની ખૂબ ખૂબ આભારી છું. હવે હું તમારી સમક્ષ એક બીજી નવલકથા લઈને ઉપસ્થિત છું. આશા ...Read Moreછું મારી નવી નવલકથા પણ આપ લોકોને પસંદ આવશે. મારી આ નવલકથા સંપૂર્ણપણે કાલ્પનિક પાત્રો પર આધારિત છે. ત્રણ મિત્રો એમની એક સ્ત્રી મિત્રનાં ખોટા બળાત્કારનાં ગુનામાં કાનૂનનાં સકંજામાં ફસાય છે. એમાંથી એક બાહોશ પોલીસ ઇન્સ્પેક્ટરની સાચા અપરાધી સુધી પહોંચવા માટે સત્યની શોધ શરૂ થાય છે. સત્ય સુધી પહોંચવામાં આવતા વિધ્નો અને તકલીફોનો સામનો હિંમત અને બુધ્ધિચાતુર્યથી કેવી રીતે કરવામાં આવે છે એ
પ્રકરણ : ૨ કરણને ખબર નથી પડતી કે કયા અપરાધી સાથે અને કેવી રીતે વાતની શરૂઆત કરવી જોઈએ. એ વિચાર કરતો ઊભો હોય છે ત્યાં છેલ્લી કોટડીની અંદરના અપરાધીનો અવાજ જેલમાં ચારે બાજુ ગુંજે છે. “ગુડ મોર્નિગ કરણભાઈ... ...Read Moreઆવી ગયા તમે... હું તમારી જ રાહ જોતો હતો...” વાક્ય સાંભળી હાજર બધાને એકસાથે ઝટકો લાગે છે. કરણ તો મોઢું ફાડી કોટડીની અંદર બેઠેલા અપરાધીની પીઠ જોયા કરે છે. એનું મગજ કામ કરતું બંધ થઈ જાય છે. વિચારે છે આ કયો નામચીન અપરાધી છે જે એને કરણભાઇ કહી બોલાવે છે? રીઢા ગુનેગારો કોઈ દિવસ પોલીસને માનથી બોલાવે નહીં. પોતે આવ્યો એ એને
કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ : ૩ ખત્રી: “યસ કરણ... આ કેસ મારે લેવાનો છે. Dy.s.p. સરથી ભૂલ થઈ ગઈ હતી... કાલે જ મારે આ કેસ લેવાનો હતો... ...Read Moreએમની શરતચૂકથી આ કેસ તને અપાઈ ગયો...” સંજય અને વિશાલ તો બુતની જેમ એકબીજા સામે જોવા લાગ્યા પણ કરણ જોરથી હસવા લાગ્યો. એના હસવાનો અવાજ પોલીસ સ્ટેશનની ચારેબાજુ ગુંજવા લાગ્યો. ખત્રી: “Dy.s.p. સરે પૂછવાનું કહ્યું છે કે,તું આરોપીને મળ્યો છું?, કેસ ફાઇલ જોઈ છે?” કરણ શાંત અવાજે કહે છે: “ના હું આરોપીને મળ્યો નથી અને મેં ફાઇલ વાંચી નથી...” કેસ નંબર - ૩૬૯ જ્યારથી શરદાનગર
કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ : ૪ “સંજય... તમે બન્નેએ કેસ ફાઇલ અને પુરાવા જોયા હતા ને?” બન્ને હકારમાં માથું હલાવે છે. “ગુડ... હવે તમારે બન્ને એ એક ...Read Moreફાઇલ બનાવવાની છે...” સંજય અને વિશાલને કરણ પાસે કોઈ આવા પગલાંની જ અપેક્ષા હતી. આ કેસ રહસ્યના પડદા ખોલવા માટે કાર્યરત થઈ રહ્યો હતો. કરણ અને એની ટીમને એક પછી એક એવા રહસ્યો ખોલવાના હતા જેની કલ્પના પણ એ લોકોને નહોતી. સંજય મનમાં અપરાધીની વાત યાદ કરે છે. આ કેસથી ખરેખર કરણ દૂર રહી શકશે નહીં. એ સાચું બોલ્યો હતો. જેના કિસ્મતમાં જે વખતે જે
કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ : ૫ કરણ જાતે ત્રીજા અપરાધીનું નામ બોલે છે: “વિક્રાંત ગાંધી......” કરણ એક હાથ સંજયનાં ખભા પર અને બીજો હાથ વિશાલનાં ખભા પર મૂકે છે.: “વિક્કી... ...Read Moreવિક્રાંત ગાંધીનું હુલામણું નામ... મારા નાનપણનાં ભેરું અર્જુન ગાંધીનો નાનો ભાઈ...” કરણ આટલું વાક્ય બોલી ભૂતકાળમાં સરવાની તૈયારીમાં હતો. ત્યાં યાદ આવે છે એને હોસ્પિટલ જવાનું છે. જ્યારે સંજય અને વિશાલને એક નવો ઝટકો લાગ્યો હતો. બન્નેને પર્વતસિંહ રાઠોડનું અચાનક બીમાર થવાનું નાટક પણ સમજાય છે. અપરાધીનો આત્મવિશ્વાસ અને કરણનું મુંજાવું પણ થોડું સમજમાં આવે છે. સંજય અને વિશાલ ખભા પર મૂકેલા કરણનાં