કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 4

(81)
  • 7.3k
  • 5
  • 4.1k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ : ૪ “સંજય... તમે બન્નેએ કેસ ફાઇલ અને પુરાવા જોયા હતા ને?” બન્ને હકારમાં માથું હલાવે છે. “ગુડ... હવે તમારે બન્ને એ એક નવી ફાઇલ બનાવવાની છે...” સંજય અને વિશાલને કરણ પાસે કોઈ આવા પગલાંની જ અપેક્ષા હતી. આ કેસ રહસ્યના પડદા ખોલવા માટે કાર્યરત થઈ રહ્યો હતો. કરણ અને એની ટીમને એક પછી એક એવા રહસ્યો ખોલવાના હતા જેની કલ્પના પણ એ લોકોને નહોતી. સંજય મનમાં અપરાધીની વાત યાદ કરે છે. આ કેસથી ખરેખર કરણ દૂર રહી શકશે નહીં. એ સાચું બોલ્યો હતો. જેના કિસ્મતમાં જે વખતે જે