The Next Chapter Of Joker - Part - 7

(12)
  • 4k
  • 2k

The Next Chapter Of JokerPart – 7Written By Mer Mehulસવારનાં સાડા નવ થયાં હતાં. અવિનાશ છેલ્લી દસ મિનીટથી AMTSનાં બસ સ્ટેન્ડ પાસે બાઇક સ્ટેન્ડ કરીને ઉભો હતો. એ પેલી બુરખાવાળી છોકરી જેણે પોતાનું નામ મુસ્કાન કહ્યું હતું તેની રાહ જોઇને ઉભો હતો. બંસી અને મનીષા થોડીવાર પહેલા જ કોલેજ જવા નીકળી ગયાં હતાં અને તેજસ હજી નહોતો આવ્યો. અવિનાશને ગઈ રાતનાં વિચારો ફરી મગજમાં આવ્યાં. વોટ્સએપ ગૃપમાં ચેટ કરી તેણે ડેટા બંધ કર્યા અને સુવાની કોશિશ કરી હતી પણ મુસ્કાનની આંખો તેને સુવા નહોતી દેતી. રહી રહીને મુસ્કાને જે રીતે તેની સાથે આંખો મેળવી હતી એ દ્રશ્યો નજર સામે