The Next Chapter Of Joker - Novels
by Mehul Mer
in
Gujarati Detective stories
જૈનીત અને નિધિ ‘પ્રજ્વવલા’ સંસ્થાનાં બગીચામાં બેઠા હતા. તેઓની સામે જુવાનસિંહ, ખુશાલ, ક્રિશા થતાં મિ. મહેતા બેઠા હતાં. જૈનીત અને નિધિએ છેલ્લા ત્રણ વર્ષથી આ સંસ્થાને સંભાળી લીધી હતી જેથી મી. મહેતાંને આરામ મળ્યો હતો. તેઓ દર પંદર દિવસે સંસ્થાની મુલાકાત લેતાં અને સંસ્થાની પરિસ્થિતિ વિશે જાણકારી મેળવતાં. આજે સૌની મુલાકાત પાછળ એક કારણ છુપાયેલું હતું. ઇન્સ્પેક્ટર જુવાનસિંહ હવે ઇન્સ્પેક્ટર નહોતાં રહ્યાં. તેઓનું પ્રમોશન થયું હતું અને હવે તેઓ નાયબ પોલીસ અધિક્ષક બની ગયા હતાં, તેની સાથે જ તેઓને સુરતથી અમદાવાદ બાપુનગર એરિયામાં ટ્રાન્સફર પણ મળ્યું હતું. આવતી કાલે
The Next Chapter Of JokerPart – 1Written By Mer Mehul જૈનીત અને નિધિ ‘પ્રજ્વવલા’ સંસ્થાનાં બગીચામાં બેઠા હતા. તેઓની સામે જુવાનસિંહ, ખુશાલ, ક્રિશા થતાં મિ. મહેતા બેઠા હતાં. જૈનીત અને નિધિએ છેલ્લા ત્રણ વર્ષથી આ સંસ્થાને સંભાળી ...Read Moreહતી જેથી મી. મહેતાંને આરામ મળ્યો હતો. તેઓ દર પંદર દિવસે સંસ્થાની મુલાકાત લેતાં અને સંસ્થાની પરિસ્થિતિ વિશે જાણકારી મેળવતાં. આજે સૌની મુલાકાત પાછળ એક કારણ છુપાયેલું હતું. ઇન્સ્પેક્ટર જુવાનસિંહ હવે ઇન્સ્પેક્ટર નહોતાં રહ્યાં. તેઓનું પ્રમોશન થયું હતું અને હવે તેઓ નાયબ પોલીસ અધિક્ષક બની ગયા હતાં, તેની સાથે જ તેઓને સુરતથી અમદાવાદ બાપુનગર એરિયામાં ટ્રાન્સફર પણ મળ્યું હતું. આવતી કાલે
The Next Chapter Of JokerPart – 2Written By Mer Mehul અવિનાશ, જનકભાઈનો એકમાત્ર દિકરો હતો. અવિનાશ જ્યારે એ જન્મ્યો ત્યારે જ તેનાં મમ્મીનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. પોતાની પત્નીનાં સ્વર્ગવાસ બાદ જનકભાઈએ બીજા ...Read Moreનહોતાં કર્યા. અવિનાશ માટે મમ્મી કહો કે પપ્પા, બધું જ જનકભાઈ હતાં. જનકભાઈને ઇન્ડિયા કોલોનીમાં પોતાની ગારમેન્ટની દુકાન હતી. તેઓની પાસે જમાપુંજી કહી શકાય એટલી મિલકતમાં શ્યામ શિખર પાસેની ‘રાધે-શ્યામ’ સોસાયટીમાં એક મકાન તથા રોકાણ માટે નરોડામાં એક મકાન હતું. બચાવેલી મૂડીમાં તેઓએ અવિનાશનાં નામ પર પાંચ લાખની એફ.ડી. કરાવેલી હતી જે તેઓ અવિનાશનાં લગ્ન માટે ઉપયોગમાં લેવા માંગતા હતાં. પિતા અને પુત્રનાં
The Next Chapter Of JokerPart – 3Written By Mer Mehul સવારનાં સાડા નવ થયાં હતાં. અવિનાશ વિજય ચોક AMTS પાસે બાઇક સ્ટેન્ડ કરીને તેજસની રાહ જોઈ રહ્યો હતો. રસ્તા પર વાહનોની અવરજવર સતત શરૂ હતી. થોડીવાર ...Read Moreસિગ્નલ લાલ થતો ત્યારે વાહનોની લાંબી લાઇન લાગતી અને સિગ્નલ ગ્રીન થતાં રેસમાં દોડતાં હોય એવી રીતે એકબીજાથી આગળ નીકળવા લોકો હોડ લગાવતાં હતાં. થોડીવાર થઈ એટલે બંસી અને મનીષા એક્ટિવા પર સવાર થઈને પહોંચ્યા.“તેજસ હજી નથી આવ્યો ?” બંસીએ પૂછ્યું.“તું પણ એની જ રાહે છે ?” અવિનાશ મજાકનાં મૂડમાં હતો, “એક કામ કર મનીષા…તું મારી પાછળ આવી જા…બંસી અને તેજસ સાથે
The Next Chapter Of JokerPart – 4Written By Mer Mehul અવિનાશ છેલ્લી ત્રણ કલાકથી રાહ જોઈ રહ્યો હતો. બુરખાવાળી છોકરી એપાર્ટમેન્ટમાં ઘુસી પછીની દસ મિનિટ પછી તેજસનો ફોન આવ્યો હતો. અવિનાશે તેને કોલેજ ચાલ્યાં જવા કહ્યું ...Read Moreત્યારબાદનાં સમયમાં અવિનાશે પાનનાં ગલ્લેથી થોડો નાસ્તો લીધો, બે-ત્રણવાર એપાર્ટમેન્ટનાં ચક્કર લગાવ્યા અને પોતે કામથી અહીં એટકેલો છે એવું જતાવ્યું. સવા એક થયો એટલે એપાર્ટમેન્ટનો દરવાજો ખુલ્યો અને બુરખાવાળી છોકરી બહાર નીકળી. એ છોકરીને જોઈને અવિનાશ ઊભો થઈ ગયો. છોકરીએ બહાર આવીને આમતેમ નજર ફેરવી. તેની નજર સીધી અવિનાશ સાથે મળી. અવિનાશે તેને જોઈને સ્મિત વેર્યું. એ છોકરીએ બદલામાં નજર ફેરવીને ઉત્તમનગરનાં
The Next Chapter Of JokerPart – 5Written By Mer Mehul રાતનાં નવ થયાં હતાં. ‘અવિનાશ આજે કૉલેજ કેમ નહોતો આવ્યો ?’ પંક્તિનો ગૃપમાં મૅસેજ આવ્યો.‘ખબર નહિ…સવારે તો મેં તેને બસ સ્ટેન્ડે જોયો હતો..’ બંસીએ મૅસેજ કર્યો.‘મને ...Read Moreક્યાં હતો એ મને ખબર છે..’ તેજસનો મૅસેજ આવ્યો.‘ભોંકને તો..ક્યારની એ જ પૂછું છું’ ગુસ્સાવાળા ઇમોજી સાથે પંક્તિએ મૅસેજ કર્યો.‘આજે કોઈ છોકરીનો પીછો કરતો અવિનાશ ઉત્તમનગર પહોંચી ગયો હતો..’ તેજસે ટાઈપ કર્યું, પછી અવિનાશ રાડો પાડશે એ ડરથી મૅસેજ ડીલીટ કરીને લખ્યું, ‘ઉત્તમનગર કામથી ગયો હતો’‘બધા શું મારી ચર્ચા કરો છો’ અવિનાશે મૅસેજ કર્યો.‘હું શા માટે ઉત્તમનગર ગયો હતો એ કોઈને ના કહેતો’
The Next Chapter Of JokerPart – 6Written By Mer Mehul અંકિતા વાસણ માંજતી હતી. તેનો નાનો ભાઈ પાર્થ બેઠકરૂમમાં ટીવી જોઈ રહ્યો હતો. તેની સાવકી માં ફોન પર કોઈની સાથે વાતો કરી રહી હતી. અંકિતાનાં ચહેરા ...Read Moreઆજે જુદી જ મુસ્કાન હતી. એ મુસ્કાન પાછળનું કારણ શું હતું એ ખબર નહિ પણ આજે એ ખુશ જણાતી હતી. વાસણ માંજીને અંકિતા પણ ટીવી જોવા બેઠકરૂમમાં ચાલી ગઈ. આજે કોઈ ગ્રાહક નથી આવવાનો એ વાત તેને અગાઉથી જણાવી દેવામાં આવી હતી. કદાચ તેની ખુશીનું કારણ એ પણ હોય શકે. ફોરમ કે જે તેણીની સાવકી બહેન હતી એ બાજુનાં રૂમમાંથી આવી
The Next Chapter Of JokerPart – 7Written By Mer Mehulસવારનાં સાડા નવ થયાં હતાં. અવિનાશ છેલ્લી દસ મિનીટથી AMTSનાં બસ સ્ટેન્ડ પાસે બાઇક સ્ટેન્ડ કરીને ઉભો હતો. એ પેલી બુરખાવાળી છોકરી જેણે પોતાનું નામ મુસ્કાન કહ્યું હતું તેની રાહ ...Read Moreઉભો હતો. બંસી અને મનીષા થોડીવાર પહેલા જ કોલેજ જવા નીકળી ગયાં હતાં અને તેજસ હજી નહોતો આવ્યો. અવિનાશને ગઈ રાતનાં વિચારો ફરી મગજમાં આવ્યાં. વોટ્સએપ ગૃપમાં ચેટ કરી તેણે ડેટા બંધ કર્યા અને સુવાની કોશિશ કરી હતી પણ મુસ્કાનની આંખો તેને સુવા નહોતી દેતી. રહી રહીને મુસ્કાને જે રીતે તેની સાથે આંખો મેળવી હતી એ દ્રશ્યો નજર સામે
The Next Chapter Of JokerPart – 8Written By Mer Mehul બાર વાગી ચૂક્યા હતા પણ મુસ્કાન હજી નહોતી આવી. છેલ્લી બે કલાકથી અવિનાશ બસ સ્ટોપ પર તેની રાહ જોઇને ઉભો હતો. એકવાર તેણે હિંમત હારી લીધી ...Read Moreઅને આજે એ નહિ આવે એમ વિચારીને બાઇક પાસે પણ પહોંચી ગયો હતો પણ, પછી તેનો વિચાર બદલાયો એટલે ફરી એ તેની રાહ જોતો સ્ટોપ પર આવીને ઉભો રહ્યો હતો. થોડીવાર થઈ એટલે અવિનાશને ડાબી તરફથી એક બુરખાધારી છોકરી ચાલીને આવતી દેખાઈ. એ મુસ્કાન છે કે નહીં એ તપાસવા તેણે એ છોકરી સાથે આંખો મેળવી. અવિનાશનાં ચહેરા પર આપોઆપ સ્મિત વેરાય ગયું.
The Next Chapter Of JokerPart – 9Written By Mer Mehul રાતનાં સાડા નવ થયા હતાં. અવિનાશ થોડીવાર પહેલાં જ ઘરેથી નીકળ્યો હતો. નવ વાગ્યે વોટ્સએપ ગૃપમાં ચર્ચા શરૂ થઈ હતી. બંસીએ ગઈ કાલે અવિનાશને જે ટાસ્ક આપ્યો હતો ...Read Moreપૂરો કરવા બધા અવિનાશ પર દબાણ આપતાં હતાં. પંક્તિ અને અવિનાશ જ આ ટાસ્ક પૂરો કરવાની વિરુદ્ધમાં હતાં. બહુમતીને કારણે અવિનાશે અનિચ્છાએ ટાસ્ક પૂરો કરવા ઘર બહાર નીકળવું પડ્યું. બંસીએ ‘શિવરંજની એપાર્ટમેન્ટ’ વિશે માહિતી મેળવી હતી. અવિનાશે ‘સી’ વિંગમાં, ફ્લેટ નં.11 માં ઉષા નામની સ્ત્રીને મળવાનું હતું. ઉષા સાથે એક મિનિટ વાત કરી, તેને રૂપિયા આપીને ‘અંકિતા’ નામની યુવતીને મળવાનું હતું,
The Next Chapter Of JokerPart – 10Written By Mer Mehul રમણિક શેઠ બેચેન હતાં. થોડીવાર પહેલાં જ શાંતા બાઈનો ફોન આવ્યો હતો અને બે દિવસમાં છોકરી તેની પાસે પહોંચી જશે એવું જણાવ્યું હતું. રમણિક શેઠે અંકિતાને ...Read Moreબનાવવા પચીસ લાખ રૂપિયામાં સોદો નક્કી કર્યા હતો. અત્યારે અંકિતાનાં જ વિચારોમાં તેની આંખોમાં હવસ તરવરવા લાગી હતી. રમણિક શેઠે આંખો બંધ કરી અને પોતાની છાતીમાં હાથ ફેરવતાં ફેરવતાં તેઓ બીજો હાથ બે પગ વચ્ચે લઈ ગયાં.“ઉફ…આ વાસના…!!!, એક દિવસ મને મારી નાખશે…” શેઠ ઉત્તેજનાવશ થઈને બોલ્યાં. થોડી પળ તેઓ એ જ અવસ્થામાં રહ્યાં ત્યારબાદ ઉભા થઈને તેઓ ટેલિફોન પાસે પહોંચ્યા. રીસીવર
The Next Chapter Of JokerPart – 11Written By Mer Mehul(વર્તમાન) બાપુનગર પોલીસ સ્ટેશન બહાર મિડિયાનો જમાવડો હતો. ગઈ કાલની આગળની રાત્રે એક ઘટનાં બની હતી જેને કારણે પોલીસ તંત્ર એક્ટિવ થઈ ગયું હતું. રમણિક શેઠ ...Read Moreવ્યક્તિની બહેરહમીથી હત્યા કરવામાં આવી હતી. ઘટનાં કંઈક આવી રીતે બની હતી, એ રાત્રે બાપુનગર ચોકીનો ચાર્જ હિંમત ત્રિવેદી નામનાં સબ ઇન્સ્પેક્ટર પાસે હતો. હિંમત ત્રિવેદી અને તેનો સાથી કોન્સ્ટેબલ કેયુર ચાવડા બહાર પેટ્રોલીંગ માટે ગયાં હતાં. એ જ સમયે ચોકીમાંથી એક કૉલ આવે છે. સાગર તડવી નામનાં કોન્સ્ટેબલને એક રેન્ડમ કૉલ આવેલો અને કૉલમાં રમણિક શેઠ નામનાં વ્યક્તિની હત્યા થઈ હોવાની
The Next Chapter Of JokerPart – 12Written By Mer Mehul જુવાનસિંહે એવિડન્સનું બોક્સ ખોલ્યું. બોક્સમાં પ્લાસ્ટિકની બેગમાં જુદાં જુદાં એવિડન્સ હતાં. જુવાનસિંહે વારાફરતી બધા એવિડન્સ બહાર કાઢ્યાં. સૌ પ્રથમ તેનાં હાથમાં લાઈટરની બેગ આવી, એ બેગ ...Read Moreરાખી તેણે બીજી બેગ બહાર કાઢી, જેમાં સળી જેવી લાંબી સિગરેટ હતી. સિગરેટમાં ટિપિંગ રોલ અને હાલ્ફ રોડ હતો. જુવાનસિંહે એ બેગ પણ બાજુમાં રાખી. ત્યારબાદ તેનાં હાથમાં જે બેગ આવી તેને જોઈ જુવાનસિંહની જિજ્ઞાસા એકદમથી વધી ગઈ. એ બેગમાં જૉકરનું કાર્ડ હતું અને કાર્ડ પાછળ ‘જૉકર – સ્ટૉરી એક લુઝરની(જુવાનસિંહ)’ લખ્યું હતું. જુવાનસિંહે કાર્ડની બંને સાઈડનો ફોટો પાડી લીધો અને બેગ
The Next Chapter Of JokerPart – 13Written By Mer Mehul જુવાનસિંહ સેલમાંથી બહાર નીકળ્યા એટલે કંટ્રોલરૂમમાં રહેલો હિંમત પણ બહાર આવ્યો.“મેં કહ્યું હતુંને સર…છોકરો જવાબ નહિ આપે” હિંમતે કહ્યું.“મેં તમને થોડીવાર પહેલા એક સવાલ કર્યો ...Read Moreતમને શું લાગે છે, આ છોકરો જ મર્ડરર છે ?” જુવાનસિંહે કહ્યું.“સબુતનાં આધારે તો છોકરો જ લાગે છે પણ એ જે કોન્ફિડન્સથી ના પાડે છે તેનાં પરથી ફરી એકવાર વિચારવું પડશે” હિંમતે કહ્યું.“આ છોકરાએ મર્ડર નથી કર્યું” જુવાનસિંહે કહ્યું, “કદાચ આપણી જ ગેરસમજ થઈ છે”“તમે ક્યાં આધારે કહી શકો છો સર ?”“મેં ઘણાં બધાં તર્ક અજમાવ્યા હતાં, જ્યારે એ છોકરાંએ મારી સામે જોયું
The Next Chapter Of JokerPart – 14Written By Mer Mehul સાંજનાં છ થયાં હતાં. જુવાનસિંહ પોતાની ઓફિસમાં બેઠાં હતાં. હિંમત દરવાજો ખોલીને ઓફિસમાં પ્રવેશ્યો. તેનાં હાથમાં એક ફાઇલ હતી.“સર…” જુવાનસિંહે સલામી ભરીને કહ્યું.“બેસો હિંમત…” જુવાનસિંહે ...Read Moreતરફ ઈશારો કરીને કહ્યું. હિંમતે ખુરશી પર બેઠક લીધી.“શું થયું કોર્ટમાં ?” જુવાનસિંહે પૂછ્યું.“એ જ જે આપણે વિચાર્યું હતું….અવિનાશની કોઈ ફ્રેન્ડનાં પપ્પા એમ.એલ.એ. છે. તેઓએ આ કેસ લડવા નામચીન વકીલ મૌલિક ચાવડાને હાયર કર્યા છે. મૌલિક ચાવડાનું નામ અત્યારે પુરા અમદાવાદનાં વકીલોમાં.ટોચનાં સ્થાને છે. તેઓએ બેલ માટે અરજી કરી હતી પણ જજ સાહીબાએ અરજી ના મંજુર કરી છે અને આપણને ચૌદ દિવસની
The Next Chapter Of JokerPart – 15Written By Mer Mehul બીજી તરફ હિંમત તેજસનાં ઘરે પહોંચ્યો હતો. તેજસનાં પપ્પા જોબ પર ગયાં હતાં. તેજસ અને તેનાં મમ્મી ઘરે હતાં.“તેજસ છે ?” તેજસનાં ...Read Moreદરવાજો ખોલ્યો એટલે હિંમતે કહ્યું, “અવિનાશનાં સિલસીલામાં થોડી વાત કરવી હતી બેન” “હા.. તેનાં રૂમમાં બેઠો છે” તેજસનાં મમ્મીએ કહ્યું, “અંદર આવોને” હિંમત ઘરમાં પ્રવેશ્યો.“એ દિવસ પછી તેજસ ગુમસુમ થઈ ગયો છે…પૂરો દિવસ રૂમમાં જ પુરાઈને રહે છે…ખબર નહિ તેને શું થયું છે..” તેજસનાં મમ્મીએ કહ્યું.“ઘણીવાર એક ઘટનાં બધું બદલી નાંખે છે…તમે ચિંતા ના કરો…બધું બરાબર થઈ જશે” હિંમતે ધરપત આપતાં કહ્યું.“વાત એમ નથી…તમે
The Next Chapter Of Joker Part – 16 Written By Mer Mehul સાંજનાં છ થયાં હતાં. જુવાનસિંહ પોતાની ઓફિસમાં બેઠાં હતાં. હિંમત દરવાજો ખોલીને ઓફિસમાં પ્રવેશ્યો. તેનાં હાથમાં એક ફાઇલ હતી. “સર…” જુવાનસિંહે સલામી ભરીને કહ્યું. “બેસો હિંમત…” ...Read Moreખુરશી તરફ ઈશારો કરીને કહ્યું. હિંમતે ખુરશી પર બેઠક લીધી. “શું થયું કોર્ટમાં ?” જુવાનસિંહે પૂછ્યું. “એ જ જે આપણે વિચાર્યું હતું….અવિનાશની કોઈ ફ્રેન્ડનાં પપ્પા એમ.એલ.એ. છે. તેઓએ આ કેસ લડવા નામચીન વકીલ મૌલિક ચાવડાને હાયર કર્યા છે. મૌલિક ચાવડાનું નામ અત્યારે પુરા અમદાવાદનાં વકીલોમાં.ટોચનાં સ્થાને છે. તેઓએ બેલ માટે અરજી કરી હતી પણ જજ સાહીબાએ અરજી ના મંજુર કરી છે
The Next Chapter Of Joker Part – 17 Written By Mer Mehul ચાવડાનાં કહેવાથી બીજા કૉન્સ્ટબલે ‘ભાગ્યોદય હોટેલ’ નજીક જીપ થોભાવી. બધા જીપમાંથી બહાર આવ્યાં. સામે વસંતનગરનાં છાપરા દેખાતાં હતાં. બધાં ચાલીને થોડા આગળ ચાલ્યાં. ...Read Moreછાપરાની બાજુમાં એક મોટું જુનવાણી એપાર્ટમેન્ટ હતું. તેની બાજુમાં એક ગલી પડતી હતી. ગલીની બરોબર સામે ‘બાપા સીતારામ’ નામની પાનની દુકાન હતી. બધા ચાલીને એ દુકાને પહોંચ્યા. “બોલો સાહેબ…શું આપું ?” પંચાવન વર્ષનાં દેખાતાં વ્યક્તિએ બધાને માન આપીને પૂછ્યું. “અમે કોઈ વસ્તુ લેવા નથી આવ્યાં…અમે એક વ્યક્તિને શોધીએ છીએ” ચાવડાએ કહ્યું. “નામ કે સરનામું હશે એનું…” “રાજુ નામનો રીક્ષા ચાલક છે…લાંબી દાઢી અને
The Next Chapter Of Joker Part – 18 Written By Mer Mehul બંને જીપ સ્ટેશને પહોંચી ત્યારે સાંજનાં પાંચ વાગી ગયા હતા. રમીલાએ ત્રણેય માં-દીકરીઓને જીપમાંથી નીચે ઉતારી અને જુદી-જુદી સેલમાં કેદ કરી દીધી. ...Read Moreજુવાનસિંહનું કામ શરૂ થયું હતું. જુવાનસિંહે હેડ-ક્વાર્ટરમાં ફોન જોડ્યો અને બે લેડી ઑફિસરને બાપુનગર પોલિસ સ્ટેશનમાં મોકલવા દરખાસ્ત કરી. જુવાનસિંહની દરખાસ્તને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે બે લેડી ઑફિસરને હેડ-ક્વાર્ટરમાંથી મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી. જેમાં એક હિના ખત્રી અને બીજી સુમન ગૌસ્વામી હતી. બંને લેડી ઑફિસર પોલીસ સ્ટેશને પહોંચી ત્યાં સુધીમાં જુવાનસિંહે સબ ઇન્સ. હિંમત પાસેથી આજે લીધેલાં બધાનાં સ્ટેટમેન્ટ એકઠા કર્યા અને અગત્યનાં
The Next Chapter Of Joker Part – 19 Written By Mer Mehul રમીલા, હિના અને છેલ્લે સુમન પોતાની પૂછપરછની કાર્યવાહી પુરી કરીને ક્રમશઃ બહાર નીકળ્યાં હતાં. જુવાનસિંહ બધાને પોતાની ઓફિસમાં બોલાવ્યાં. બધાં પાસેથી અવિનાશનાં ...Read Moreમહત્વની લાગતી જાણકારી મેળવી અને ત્યારબાદ પોતે અવિનાશની સેલ તરફ અગ્રેસર થયાં. છેલ્લી સેલમાં અત્યારે જુવાનસિંહ અને અવિનાશ સામસામે બેઠાં હતાં. જુવાનસિંહનાં ચહેરા પર સ્મિત ફરકતું હતું. “તે મર્ડર નથી કર્યું અવિનાશ…” જુવાનસિંહે કહ્યું. “બે દિવસથી હું એ જ તો કહું છું સર…મેં મર્ડર નથી કર્યું..” અવિનાશે કહ્યું. “તે મર્ડર નથી કર્યું તો એ રાત્રે તું રમણિક શેઠનાં બંગલે શા માટે ગયો હતો
The Next Chapter Of Joker Part – 20 Written By Mer Mehul જુવાનસિંહનાં આદેશનું પાલન કરીને કૉન્સ્ટબલે અવિનાશ અને અંકિતાની મુલાકાત ગોઠવી આપી હતી. કૉન્સ્ટબલ, અવિનાશને અંકિતા જે સેલમાં બેઠી ત્યાં લઇ આવ્યો હતો. ...Read Moreજોઈને અંકિતા ઉભી થઇ ગઇ હતી અને દોડીને અવિનાશને ગળે વળગીને રડવા લાગી હતી. “થેંક્યું અવિનાશ…તારાં કારણે..હું… હું એ નર્કમાંથી બહાર નીકળી ગઈ.. તારું આ..આ.. ઋણ હું જિંદગીભર ચૂકવી નહિ શકું…મને..મને મારા ભોળાનાથ પર વિશ્વાસ હતો….એ..એક..દિવસ જરૂર એ મારી મદદે આવશે…તા..તારા સ્વરૂપે એણે મારો વિશ્વાસ અકબંધ રાખ્યો છે” ડૂસકાં ભરતા ભરતા અંકિતા તૂટક અવાજે અવિનાશને ઝકડીને કહેતી હતી. “તું પહેલા રડવાનું બંધ કર…” અવિનાશે
The Next Chapter Of Joker Part – 21 Written By Mer Mehul “રમણિક શેઠની બોડી પાસે પણ સિગરેટનું આવું જ ટિપિંગ પેપર મળ્યું હતું, આ મર્ડર પણ એ જ વ્યક્તિએ કર્યું છે જેણે રમણિક શેઠને માર્યા છે. બનવાજોગ ...Read Moreરમણિક શેઠ અને આ વ્યક્તિ વચ્ચે કોઈ લિંક હોય” “બનવાજોગ નહિ, એવું જ છે સર…” હિંમતે કહ્યું, “નહીંતર શેઠ પછી એ વ્યક્તિ આનું મર્ડર શા માટે કરે ?” “કમ ઇન સર…?” બારણાં તરફથી અવાજ આવ્યો. જુવાનસિંહ અને હિંમતે બારણાં તરફ નજર કરી. “એ ફોટોગ્રાફર આશિષ દવે છે” હિંમતે જુવાનસિંહનાં કાન પાસે જઈને કહ્યું. “યસ પ્લીઝ કમ ઇન…મી.દવે” જુવાનસિંહે કહ્યું. આશિષ પચીસ
The Next Chapter Of Joker Part – 22 Written By Mer Mehul સાડા દસ થયાં હતાં. રાતનાં આરામ બાદ અમદાવાદ શહેર ફરી દોડતું થઈ ગયું હતું, લોકો પોતાનાં કામમાં એટલા વ્યસ્ત થઈ જતાં કે ...Read Moreબાજુમાંથી કોઈ ઓળખીતું પસાર થાય તો પણ એકબીજાની સામે જોવાની ફુરસત નહોતી. બાપુનગર ચાર રસ્તા નજીક જ પોલીસ સ્ટેશન હતું. અત્યારે ચાર રસ્તાની બાજુમાં આવેલા કિટલી સ્ટોલ પર હિંમત, ચાવડા, સાગર અને રમીલા તથા અન્ય બે કૉન્સ્ટબલો ઊભા હતાં. ગઈ રાત્રે દિવસ આથમી ગયો હતો, જેને કારણે શાંતાનાં બંગલાની તપાસ અધૂરી રહી ગઈ હતી. જુવાનસિંહે સવારની મિટિંગમાં બધાને પોતાનાં કામ સોંપી દીધાં હતાં.
The Next Chapter Of Joker Part – 23 Written By Mer Mehul મુંબઈનાં અંધેરી વેસ્ટમાં સ્થિત સેટેલાઇટ ક્લબનાં પ્રાઇવેટ રૂમમાં એક વ્યક્તિ સૂતો હતો. તેણે છેલ્લી રાત્રે હદથી વધુ દારૂ પી ...Read Moreહતો એટલે બપોર થયાં તો પણ હજી તેની આંખો બંધ જ હતી. એ વ્યક્તિ આ ક્લબનો માલિક હતો, અનુપમ દીક્ષિત. અનુપમ ઉંમરે આશરે પંચાવન વર્ષનો હતો પણ પોતાનાં શરીરની સાચવણી અને દવાઓને કારણે એ માત્ર પિસ્તાલિસેક વર્ષનો જ દેખાતો હતો. અત્યારે એ જે રૂમનાં બેડ પર સુતો હતો એ રૂમ તેનો પ્રાઇવેટ રૂમ હતો. તેની બાજુમાં પચીસેક વર્ષની એક યુવતી સૂતી હતી, તેણીએ પણ અનુપમ સાથે
The Next Chapter Of Joker Part – 24 Written By Mer Mehul રાતનાં અગિયાર વાગ્યાં હતાં. છેલ્લી બે કલાકથી જુવાનસિંહ, ફજલ અને પોતાનાં કાફલા સાથે વડોદરા હાઇવે નજીક એક સુમસાન જગ્યા પર બંધ જીપમાં ...Read Moreહતા. ચાવડાએ તેનાં ખબરીઓને એક્ટિવ કરી દીધાં હતાં. ત્રણ ખબરીઓ જ્યાં મુંબઈ જતી બસો ઉભી રહેતી ત્યાં ધ્યાન રાખીને બેઠાં હતાં. હજી સુધી કોઈ હરકત નોંધવામાં નહોતી આવી. અડધી કલાક ફજલ પર ઇકબાલનો કૉલ આવ્યો હતો અને તેણે અડધી કલાક પછી હાઇવે પર આવવા કહ્યું હતું. સહસા ફજલનો ફોન રણક્યો. જુવાનસિંહે તેને ફોન સ્પીકર પર રાખીને વાત કરવા કહ્યું. “અસલ્લામુ અલઈકુમ ભાઈજાન” “વાલેકુમ અસ્લામ”
The Next Chapter Of Joker Part – 25 Written By Mer Mehul જુવાનસિંહ ટેબલ ઉપર રહેલા ફોન પર નજર સ્થિર કરીને બેઠાં હતાં. દસ ઉપર પંદર મિનિટ થઈ ગઈ હતી પણ હજી સુધી ગઈ ...Read Moreજે અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો તેણે ફરી કૉલ નહોતો કર્યો. સહસા ફોન રણક્યો એટલે જુવાનસિંહે ઉતાવળથી ફોન હાથમાં લઈને ડિસ્પ્લે પર નજર કરી. જુવાનસિંહનાં ચહેરા પર નિરાશ છવાઈ ગઈ. તેઓએ ફોન રિસીવ કરીને કાને રાખ્યો. “ડિસ્ટર્બ તો નથી કર્યાંને તમને…!” સામે છેડે જૈનીત હતો. “ના…બસ એક કૉલની રાહ જોઇને બેઠો છું..” જુવાનસિંહે કહ્યું. “તો હું થોડીવાર પછી કૉલ કરું…” જૈનીતે કહ્યું. “ના.. કૉલ
The Next Chapter Of Joker Part – 26 Written By Mer Mehul છેલ્લી પાંચ સેકેન્ડમાં બાજી પલટી ગઈ હતી, જે મરઘી ઉપરા ઉપર સોનાનાં ઈંડા આપતી હતી તેનું ગળું કપાઈ ગયું હતું. વાટલીયાએ ...Read Moreતરફથી બધી જ માહિતી જણાવી દીધી અને ત્યારબાદ પોતાનાં હાથે જ પોતાનાં લમણે ગોળી મારી દીધી હતી. “આ શું થઈ ગયું સર….!” હિંમતે આશ્ચર્યવશ પૂછ્યું, “વાટલીયાએ પોતાને જ ગોળી મારી દીધી…” જુવાનસિંહ ઉભા થયાં. પોતાનાં કપડાં વ્યવસ્થિત કર્યા અને વાટલીયાનાં ગળે બે આંગળી રાખીને રગ તપાસી. “વાટલીયા મૃત્યુ પામ્યો છે…” જુવાનસિંહે શાંત અવાજે કહ્યું. “સર….” જુવાનસિંહની વાત સાંભળીને હિંમતને વધુ આશ્ચર્ય થયું, “આપણો ગવાહ
The Next Chapter Of Joker Part – 27 Written By Mer Mehul સાંજના સાડા છ થયાં હતાં. એક જીપ પોલીસ સ્ટેશન બહાર આવીને ઉભી રહી. તેમાંથી હિંમત અને ત્રીસેક વર્ષનો યુવાન નીચે ઉતર્યા. ...Read Moreચાલીને અંદર પ્રવેશ્યાં. જુવાનસિંહ ત્યારે ઓફિસમાં જ બેઠા હતાં. “બેસો અહીં…” એ વ્યક્તિને જુવાનસિંહનાં રૂમ બહાર બેન્ચ પર બેસવાનો ઈશારો કરીને હિંમત રૂમમાં ગયો. એકાદ મિનિટ પછી એ બહાર આવ્યો અને એ વ્યક્તિને અંદર આવવા કહ્યું. “સર, આ ઓમકાર મેડિકલ સ્ટોરનાં માલિકનો દીકરો પાર્થ છે” હિંમતે પાર્થની ઓળખાણ કરાવી, “તેનાં કહેવા મુજબ, છેલ્લાં બે દિવસથી તેનાં પિતા લાપતા છે” “તારા પિતાનાં ગૂમ થયાની ફરિયાદ નોંધાવી
The Next Chapter Of Joker Part – 28 Written By Mer Mehul તારીખ – 14 સપ્ટેમ્બર સ્થળ – વિજય પેલેસ હોટેલ (સુરત) સમય – 10 : 30pm હોટલ બહારનો સુમસાન અને અંધારપટ ભયંકર ચિત્કાર ભોંકતો ...Read Moreથોડીવાર પહેલાં વરસેલા વરસાદનાં ઝાપટાંને કારણે આ વિસ્તારની વીજળી કપાઈ ગઈ હતી જેને કારણે લોકોની ગતિવિધિ પણ નહિવત જેવી થઈ ગઈ હતી. સમયાંતરે નીકળતાં વાહનો રસ્તા પરનું પાણી ઉડાડીને સડસડાટ નીકળી જતાં હતાં. એક બુલેટ હોટેલ બહાર આવીને ઉભું રહ્યું અને હાંફતું હાંફતું બંધ થઈ ગયું. તેનાં પર સવાર વ્યક્તિ નીચે ઉતર્યો. તેણે કાળો, ગોઠણ સુધીનો રેઇનકોટ પહેર્યો હતો. તેનો ચહેરો પણ
The Next Chapter Of Joker Part – 29 Written By Mer Mehul જુવાનસિંહ બરાબરનાં ફસાયા હતાં. એક તરફ જીપ પાછળથી કોઈ અજાણ્યો શખ્સ આડેધડ ફાયરિંગ કરતો હતો અને બીજીબાજુ અંદરથી ...Read Moreએક ગોળીનો ધડાકો થયો હતો. જુવાનસિંહ દુવિધામાં મુકાયા હતાં. અંદર કોને અને કોના પર ફાયરિંગ થયું હતું એ જુવાનસિંહ નહોતાં જાણતાં પણ થોડીવાર પહેલા હિંમત અંદર ગયો હતો એટલે ત્યાં કોઈ મુશ્કેલી સર્જાઈ હશે એવું જુવાનસિંહે અનુમાન લગાવ્યું. જુવાનસિંહને અંદર જવું હતું પણ જીપ બરાબર લોબી સામે જ હતી. જો જુવાનસિંહ બહાર આવે તો તેને ગોળી લાગવાની જ હતી. એ સમયે એક સાથે ત્રણ અવાજ જુવાનસિંહનાં કાને
The Next Chapter Of Joker Part – 30 Written By Mer Mehul જુવાનસિંહ ડૉક્ટર બહાર આવે તેની રાહ જોતા હતા એટલામાં તેનો ફોન રણક્યો. જુવાનસિંહે મોબાઈલ હાથમાં ...Read Moreડિસ્પ્લે પર નજર કરી. એ જૈનીતનો કૉલ હતો. “બોલો જૈનીત” જુવાનસિંહે કૉલ રિસીવ કરીને કહ્યું. “તમારા પર હુમલો થવાનો છે જુવાનસિંહ…સચેત રહેજો..” જૈનીતે કહ્યું. “શું ?, મારા પર હુમલો ?” જુવાનસિંહે ચોંકીને કહ્યું. “હા…, હસમુખને તમારાં બધા જ એક્શનની ખબર છે. અંદરનો જ કોઈ માણસ ફુટેલો છે” જૈનીતે કહ્યું. “સમજ્યો…” જુવાનસિંહે કહ્યું, “એટેક રાકેશ પર નહિ પણ મારા પર થયો છે” “શું ?, તમારાં પર એટેક થયો છે ?”
The Next Chapter Of Joker Part – 31 Written By Mer Mehul જુવાનસિંહે બલરનાં ઘર બહાર બાઇક રોકી. પાછળ બેઠેલો જૈનીત નીચે ઉતર્યો પછી જુવાનસિંહ પણ નીચે ઉતર્યા અને બાઇક સ્ટેન્ડ પર લગાવી. જુવાનસિંહ વૈશાલીની ...Read Moreબહાર નીકળ્યા ત્યારે જૈનીતનો ફોન આવ્યો હતો. જૈનીત નરોડા પાટિયા પહોંચી ગયો હતો, બંને મળ્યા અને થોડી ચર્ચા થઈ. ત્યારબાદ જુવાનસિંહે એક બાઇકની વ્યવસ્થા કરી અને બંને બલરનાં ઘરે પહોંચી ગયાં. જુવાનસિંહે બલરનાં ઘરનો ગેટ ખોલ્યો અને દરવાજા પાસે આવીને બેલની સ્વીચ દબાવી. થોડીવાર પછી મિસિસ બલરે દરવાજો ખોલ્યો. “મી. બલર છે ?” જુવાનસિંહે પૂછ્યું. “ના… એ બહાર ગયા છે..” મીસિસ બલરે
The Next Chapter Of Joker Part – 32 Written By Mer Mehul સ્થળ – શેઠ બંગલોઝ (એસ. પી. રિંગ રોડ, અમદાવાદ) સમય – 11 : 00 pm ‘રસરાજ પાર્ટી પ્લોટ’ થી થોડે આગળ ચાલતાં જમણી બાજુ તરફ ‘રાસલીલા ...Read Moreપ્લોટ’ નો રસ્તો પડતો હતો. પોલીસની એક સફેદ જીપ એ રસ્તા તરફ વળી. આગળ ત્રણેક કિલોમીટર જતાં ખેતરો શરૂ થઈ ગયા હતા. જીપ એક અવાવરું ફાર્મ પાસે આવીને ઊભી રહી. ફાર્મનાં ગેટ પર પહેરેદારી કરતાં માણસે જીપમાં રહેલા વ્યક્તિની ઓળખાણ કરી અને પછી તેણે ફાર્મહાઉસનો દરવાજો ખોલી દીધો. ફાર્મહાઉસમાં પ્રવેશીને જીપ એક બંગલાનાં પરસાળમાં આવીને બંધ થઈ ગઈ. બે માળનાં બંગલાની
The Next Chapter Of Joker Part – 33 Written By Mer Mehul રાતનાં અઢી વાગ્યા હતાં. જુવાનસિંહ અને જૈનીત વડોદરા પાસેની આવેલી ‘બાપાસીતારામ હોટેલ’માં હોલ્ટ કરવા ઊભાં રહ્યા હતાં. બંને અત્યારે તાજગી મેળવવા ચાની ચુસ્કી ...Read Moreરહ્યાં હતાં. “તમને મારી વાત જાણીને આશ્ચર્ય થશે પણ મારું ટ્રાન્સફર નથી થયું…નથી તો હું કોઈ નાયબ પોલીસ અધિક્ષક બન્યો” જુવાનસિંહે ઠંડા અવાજે કહ્યું. “શું કહો છો તમે ?” જૈનીતનાં અવાજમાં પારાવાર આશ્ચર્ય હતું. “હા.. હું હજી એ જ ઇન્સ્પેક્ટર છું” જુવાનસિંહે હળવું હસીને કહ્યું. “તો તમે ટ્રાન્સફર થયાની વાત અને નાયબ પોલીસ અધિક્ષક બનવાની વાત કહી હતી એ ?” “એ નાટક હતું…”
The Next Chapter Of Joker Part – 34 Written By Mer Mehul “મેરી બાત સુનો હેરી, કલ શામ તક તુમ્હારા કામ હો જાયેગા.” અનુપમ દીક્ષિતે કહ્યું. દીક્ષિત અને હેરી વચ્ચે જે ડીલ થઈ હતી એ મુજબ દીક્ષિતનો ત્રણસો ...Read Moreહેરી સુધી પહોંચાડવાની હતી. પણ હસમુખની ધરપકડ થવાથી દીક્ષિત ત્રણસો છોકરીઓની વ્યવસ્થા નહોતો કરી શક્યો. ઉપરાંત અન્ય છોકરીઓને પણ કોઈએ રહસ્ય રીતે બચાવી લીધી હતી તેથી દીક્ષિતને બહાના પેટે લીધેલી રકમ પરત આપવી પડી હતી અને અત્યારે હેરી દ્વારા તેની ઝાટકણી થઈ રહી હતી. “મુજે કુછ નહિ સુનના, તુમ્હારી વજાહ સે મેરા કરોડો કા નુકસાન હોય ગયા હૈ.” હેરી ગુસ્સામાં બરાડતો
The Next Chapter Of Joker Part – 35 Written By Mer Mehul જૈનીત રૂમમાં આમતેમ આંટા મારતો હતો. જુવાનસિંહ પણ સોફા પ બેસીને વિચારોમાં ખોવાયેલા હતાં. ઘડિયાળમાં સાત વાગ્યાનો સમય થયો હતો. “કેવી રીતે ?” ...Read Moreપોતાને જ પૂછ્યું, “આપણે મુંબઈમાં આવ્યા એને હજી એક દિવસ પણ પૂરો નથી થયો તો આ લોકોને કેવી રીતે ખબર પડી ગઈ ?” “હું એ જ વિચારું છું.” જુવાનસિંહે કહ્યું, “આપણે કોઈને પણ આ વિશે જાણ નથી કરી તો આવું કેમ થયું ?” “રઘુરામ પવાર આ લોકો સાથે મળેલો નથી ને ?” જૈનીતે હજી પોતાને પ્રશ્નો પૂછતો હોય એવી રીતે બોલતો હતો. “ના,
The Next Chapter Of Joker Part – 36 Written By Mer Mehul “દીક્ષિત, તારા દુશ્મનોને બાનમાં લઈ લીધા છે,” સયાલીએ ફોનમાં કહ્યું, “સાંજ સુધીમાં તને મળી જશે.” “થેંક્યું સો મચ જાન.” દીક્ષિતે ખુશ થઈને કહ્યું. “આજે હિસાબ ચૂકતે ...Read Moreગયો, હવે આપણે બંને પોતાનાં રસ્તે.” સયાલીએ કહ્યું. “બિલકુલ, હવે તું આઝાદ છે.” કહેતાં દીક્ષિતે કોલ કટ કરી દીધો. સયાલીએ મોબાઈલ બાજુમાં રાખ્યો. તેનો ચહેરો પડી ગયો હતો. “સૉરી દોસ્તો, હું મજબૂર છું.” ખૂણામાં બેહોશ પડેલા જુવાનસિંહ અને જૈનીત તરફ નજર ફેરવીને સયાલીએ કહ્યું. એક સમય હતો જ્યારે સયાલી મધ્યમ વર્ગની છોકરી હતી. પોતે મહત્વકાંક્ષી હતી, તેનાં માટે રૂપિયા જ
The Next Chapter Of Joker Part – 37 Written By Mer Mehul “જય હિન્દ સર, મારે બની શકે એટલી વધુ પોલીસ ફોર્સની જરૂર છે.” જુવાનસિંહે કૉલમાં કહ્યું. સામે કૉલમાં ગુજરાતનાં ડીજીપી હતાં. સામે છેડેથી ડીજીપી સરનો જવાબ મળ્યો ...Read Moreજુવાનસિંહે વાત આગળ ધપાવી, “ના સર, અમદાવાદ નથી મોકલવાના, મુંબઈમાં જરૂર છે.” “ઑકે સર, થેંક્યું !” કહેતાં જુવાનસિંહે કૉલ કટ કરી દીધો. જૈનીત અને જુવાનસિંહ વિસ્ટા હોટેલનાં રૂમમાં હતાં. રાતનાં નવ વાગ્યા હતા. “ડીજીપી સરે મંજૂરી આપી દીધી છે.” જુવાનસિંહે કહ્યું. “મેં પણ મહેતા સાહેબ સાથે વાત કરી લીધી છે. પ્રજ્વલ્લા સંસ્થામાંથી પણ મદદ મળી રહેશે.” જૈનીતે કહ્યું. ત્યારબાદ
The Next Chapter Of Joker Part – 38 Written By Mer Mehul પોપકો કોલોની રોડ, સમય – 10:38pm મહેતા સાહેબની સૂચના મળતા ખુશાલે બધાને આગળ વધવા ઈશારો કર્યો. સાત ફૂટની દીવાલ કૂદીને અવાજ કર્યા ...Read Moreબધા લોકો બગીચામાં પ્રવેશી ગયા. મહેતા સાહેબે બગીચામાં રહેલા પાંચ લોકોનું લોકેશન આપી દીધું હતું. ખુશાલે બધાને છુટા થઈ જવા કહ્યું. પહેરેદારી કરતાં પાંચ લોકો પોતાની ધૂનમાં જ મસ્ત હતાં. તેઓનાં હાથમાં હથિયાર તો હતાં પણ જો કોઈ હુમલો કરે તો સામે પ્રતિક્રિયા આપવા માટે સમય લાગી જાય એવી સ્થિતિમાં એ હથિયારો હતાં. પાંચેય લોકો થોડા અંતરે આમતેમ આંટા મારી રહ્યા હતાં. ખુશાલનાં
The Next Chepter Of Joker Part _ 39 Written By Mehul Mer “આ બંને અવિનાશ અને આકાશ છે.” જુવાનસિંહે કહ્યું, “જો આજે અનુપમ દીક્ષિત ઝડપાયો છે તો એ આ બંનેને કારણે જ.” બધા લોકો એ બંને જુવાનિયાને જોઈ રહ્યાં. ...Read Moreચહેરા પર અત્યારે જે ખુશી હતી એ અવર્ણીય હતી.“તમે બંનેએ કેવી રીતે આ કિસ્સામાં સંડોવાયેલા અને કેવી રીતે પ્લાન બનાવી તેને અંજામ આપ્યું એ જણાવો.” જુવાનસિંહે કહ્યું.“જી સર.” કહેતાં અવિનાશે એ દિવસની ઘટનાં પોતાનાં માનસપટલ જીવંત કરી. (અવિનાશ જેલમાંથી છૂટ્યો એ રાત) રાતનાં દસ થયા હતાં. શ્યામ શિખર પાસેનાં બ્રિજ પર હું અને મારા ગ્રુપનાં બધા જ મેમ્બરો બેઠા હતાં.