મારી કવિતાઓ ભાગ 4

  • 3.1k
  • 1.4k

(1) હું કંઈક અલગ છું હું કંઈક અલગ છું શબ્દો થી બનેલો પુસ્તક માં અંકાયેલો હું કંઈક અલગ છું કળા અને ભાષા થી રચનાર હું કંઈક અલગ છું પ્રકુતિ સૌદર્ય ને અંકનાર હું કંઈક અલગ છું બીજા ની વ્યથા વ્યક્ત કરનાર હું કંઈક અલગ છું હું કવિતા રચનાર કવિ છું હું (2) તું લઈ જાઅસત્ય છોડી ને સત્ય તરફ તું લઈ જાઅંધારું દૂર કરીને તેજ તરફ તું લઈ જાકાલ્પનિક દુનિયા છોડી ને પુસ્તક ના જ્ઞાન તરફ તું લઈ જામારી મધુર વાણી તું લઈ જાશ્ર્વાસ