Mari Kavitao book and story is written by Kanzariya Hardik in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mari Kavitao is also popular in Poems in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
(1) નાનકડી આ કડી ...Read Moreનાનકડી આ કડી સમજવી બહુ અધરી બે શબ્દો થી જોડાય છે સમજવી બહુ અધરી. વેદ અને પુરાણોમાં લખાયેલી છે જીવન નો
(૬) સંકલ્પ છે બહુ અધરો લીધો છે મે નવા વષૅ નો એક સંકલ્પ ...Read More બનાવેલ છે તેનું ટાઈમ ટેબલ...... ચાલે છે માત્ર બે દિવસ પછી થાય છે છોડવા નું મન. .......
(13) મારી સાથે હું શું લખું તારા વિશે....શબ્દ નથી મારી પાસે...ચંદ્ર જેવું શીતળ રૂપ છે તારું....ચિત્ર નથી મારી પાસે....તારી વાતો એટલી મીઠી....વિચાર નથી મારી પાસે....તારી આખ માં તેજ એટલું....પ્રકાશ નથી મારી પાસે....પ્રેમ છે તારો અખૂટ....વિશ્ર્વાસ નથી મારી પાસે....તું છે ...Read Moreદુર...બસ તું નથી મારી સાથે.... (14) સાથીદારતું નીર નહીં તરસ શોધ...શબ્દો માં તું સ્વર શોધ તું પ્રેમ નહીં વિશ્ર્વાસ શોધ... બે મનનો મેળાપ શોધતું હાર નહીં જીત શોધ..જીવન ની નવી રીત શોધતું અંધારું નહીં પ્રકાશ શોધ...નવી સવાર ના વિચાર શોધતું દુઃખ નહીં સુખ શોધ ...ખુશી નું એક બહાનું શોધ ... સાથ મળે તેવો સાથીદાર શોધતું શબ્દો નહીં ઊડાણ શોધ (15) તારી યાદ માં હું
(1) હું કંઈક અલગ છું હું કંઈક અલગ છું શબ્દો થી બનેલો પુસ્તક માં અંકાયેલો હું કંઈક અલગ છું ...Read Moreઅને ભાષા થી રચનાર હું કંઈક અલગ છું પ્રકુતિ સૌદર્ય ને અંકનાર હું કંઈક અલગ છું બીજા ની વ્યથા વ્યક્ત કરનાર હું કંઈક અલગ છું હું કવિતા રચનાર કવિ છું હું (2) તું લઈ જાઅસત્ય છોડી ને સત્ય તરફ તું લઈ જાઅંધારું દૂર કરીને તેજ તરફ તું લઈ જાકાલ્પનિક દુનિયા છોડી ને પુસ્તક ના જ્ઞાન તરફ તું લઈ જામારી મધુર વાણી તું લઈ જાશ્ર્વાસ
(1) લઉ છુંબોલવું છે મારે ધણું બધું છતાં વિચાર ને મન માં દબાવી લઉ છુંલાગીયો છે સદમો એવો મનેછતાં ખુદ થી વિચારો ને દુર કરી લઉ છુંસહેવાતા નથી આ કડવાં અનુભવો છતાં પોતાની ડાયરી માં લખી લઉ ...Read Moreજેમ ચાલે તેમ હું માણી લઉ છુંકહેવા માં માત્ર તો સંબધો છેછતાં પૂરી નિષ્ઠા થી નિભાવી લઉ છુંછે મનુષ્ય હદય દંભી જેમ ચાલે તેમ ચલાવી લઉ છું કહેવું છે ધણું બધું મારે છતાં હવે ટુંક માં પતાવી લઉ છું (2) કયાં ?હજી તો માત્ર શરૂઆત કરી છે એમાં થંભી જવાની વાત થઈ છે કયાં ?સમસ્યાઓ છે ધણી બધી એમાં ઉકેલ છોડી