કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 13

(85)
  • 5.7k
  • 3
  • 3.3k

પ્રિય વાચકમિત્રો, મારી નવલકથા કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”ને આપ મિત્રોનો ખૂબ સહકાર મળ્યો છે. મારા સાસુનું કોરોનાનાં કારણે અચાનક મૃત્યુ તથા ઘરનાં અન્ય સભ્યોને કોરોનાની બીમારીનાં કારણે કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”નાં પ્રકરણને પબ્લીશ કરવામાં નાનકડો વિરામ આવ્યો હતો. હવે ધીરે ધીરે પરિસ્થિતી થાળે પડી રહી છે. દર સોમવાર અને ગુરુવાર નવું પ્રકરણ નિયમિત પબ્લીશ કરવાનો મારો સંપૂર્ણ પ્રયત્ન હશે. ફરીથી આપનો સ્નેહભર્યો સાથ મળશે એનો મને સંપૂર્ણ વિશ્વાસ છે. કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ : ૧૩ વિશાલ બેગમાંથી કાઢેલી વસ્તુઓ જોતો હતો એટલામાં હવાલદાર ફુલ સ્પીડે બાઇક ચલાવીને જતો