કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 17

(89)
  • 5.6k
  • 5
  • 3.1k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - ૧૭ ડો. હિના દરજી પ્રકરણ : ૧૭ કરણ દિલ પર હાથ મૂકી બોલે છે: “અર્જુન... એ વખતે હું કશું જાણતો નહોતો... આ વખતે એવું નહીં થાય... સોમવારે તને મળવા આવું છું... આપણે બન્ને વિક્કીને બહાર લાવીશું...” કરણને પપ્પા પર બહું માન થાય છે. તમે અર્જુનને સજાથી બચાવવા જે કોઈપણ પગલાં ભર્યા તે બહુ સમજી-વિચારીને ભર્યા હશે. અર્જુનને નવું નામ આપ્યું. ખતરાથી દુર લઇ ગયા. બધું જ તમે અર્જુન માટે કર્યું. બધાની નજરોથી દૂર રાખવાનું તમારું કારણ હું સમજી શકું છું. મને ખબર પડે તો હું અર્જુનને મળ્યા વગર રહી ન શકત. અર્જુનનાં