કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 30

(85)
  • 5.7k
  • 8
  • 2.8k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ – ૩૦ ગાડી ચાલુ કરી કરણ ફોન લગાવે છે. ફોન પર્વતસિંહ ઉપાડે છે. અર્જુને એકઠો કરેલો સામાન મળી ગયો છે, એ જાણી પર્વતસિંહ કરણને સુરત આવવાનું કહે છે. કરણ ગાડી સીધી સુરત તરફ દોડાવે છે. હાથમાં આવેલા પુરાવા ખેંગાર, અંગાર અને રાજુને સજા અપાવવા માટે પૂરતા હતા. કરણને બધા પાસે પહોંચી ખેંગાર વિરુદ્ધ પગલાં લેવા માટેની રણનીતિ તૈયાર કરવી હતી. સુરત જતા પહેલા કરણ જંગનું એલાન કરવા માંગતો હતો. દુશ્મનોને અર્જુન જીવતો હોવાની ખબર આપવા માંગતો હતો. ગાડી ઊભી રાખી અર્જુનનાં ફોનમાંથી ખેંગારને ફોન કરે છે. ખેંગાર ફોન પર