કેસ નંબર ૩૬૯ સત્યની શોધ - ૪૪

(86)
  • 5.6k
  • 2
  • 2.6k

કેસ નંબર - ૩૬૯, "સત્યની શોધ"ડો. હિના દરજી પ્રકરણ - ૪૪નીલિમા બરાબર વચ્ચેની દીવાલને વળગી બેસી જાય છે. બેલેન્સ જળવાયા પછી એક બાજુ બન્ને પગ કરી એક બાલ્કની પર જંપ કરે છે.નીલિમા જે વખતે નીચેનાં ફ્લેટની બાલ્કની પર કૂદે છે, એ વખતે વિક્કી તે ફ્લેટની નીચે આવી ગયો હતો. એ અને રાકેશ ઉપર ચોથા માળે જવાની તૈયારી કરતાં હતા. ઉપર કેટલા માણસ છે એ ખબર નહોતી એટલે કેટલા માણસને લઈ જવા એ નક્કી કરવું વધારે જરૂરી હતું. અંગાર બહુ ખતરનાક માણસ હતો. એની પાસે કેટલાય તાકાતવાળા માણસો હતા. નીલિમાને કીડનેપ કરવા માટે એણે કોઈનો કોન્ટેક્ટ કર્યો નહોતો. આટલું મોટું રિસ્ક પોતે