કેસ નંબર ૩૬૯ સત્યની શોધ - ૪૭

(85)
  • 5k
  • 3
  • 2.5k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૪૭કરણ બંદૂકથી ઈશારો કરી રાજુને સોફા પર બેસવાનું કહે છે. સંજય અને વિશાલ એના માણસોને પકડી પોલીસચોકી લઈ જાય છે. રાજુ વિરોધ કરવાનું ટાળી સોફા પર બેસી જાય છે એટલે કરણ બંદૂક પેન્ટમાં મૂકે છે. રાજુ સમજી શકતો નથી કરણને કેવી રીતે ખબર પડી કે પોતે આવવાનો છે. એક મિનિટની અંદર એનો ગુસ્સો, બદલાની આગ, ભાઈને છોડાવવાની તાલાવેલી બધા પર પાણી ફરી વર્યું હતું.રાજુ, અંગાર અને ખેંગાર ત્રણેય પોલીસ કસ્ટડીમાં કોઈ પ્રકારની મારામારી વગર આવ્યા હતા. બધાને આ વાત સપના જેવી લાગતી હતી. હમેંશા દસ-દસ માણસ સુરક્ષા માટે સાથે રાખતા ત્રણ