ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 7

(23)
  • 4.5k
  • 2
  • 2.7k

ભાગ - ૭વાચક મિત્રો, આગળના ભાગમાં આપણે જાણ્યું કે,તેજપુર ગામની સ્કૂલમાં, એક નવું ઓડીટોરીયમ બનાવવાનું નક્કી થઈ ગયું છે. સ્કૂલનાં આચાર્ય એવા, સ્વર્ગસ્થ સીતાબહેનના દીકરા રમણીકભાઈ, પોતાની સ્વર્ગસ્થ માતાની અધૂરી રહી ગયેલ બે ઈચ્છાઓ પૂરી કરવા માટે, શીવાભાઈ સરપંચના હાથમાં પાંચ લાખ રૂપિયા આપીને, સહપરિવાર મુંબઈ જવા નીકળી ગયા છે.અગાઉ નક્કી થયા મુજબ, બીજે દિવસે સવારે જ, કોન્ટ્રાકટર અશોકભાઈ, બે-ત્રણ મજૂરોને લઈને શીવાભાઈ સરપંચના ઘરે પહોંચે છે.કોન્ટ્રાકટર અશોકભાઈ, મજૂરોને લઈને જેવાં શીવાભાઈ સરપંચના ઘરે પહોંચે છે, તો તેમને, સરપંચના ઘરમાંથી ઊંચા અવાજે કોઈને ઝગડતા, શીવાભાઈનો અવાજ કોન્ટ્રાકટરને કાને આવે છે.પછીથી, કોન્ટ્રાકટરને એ ઝઘડાનું સાચુ કારણ જાણવા મળે છે કે, હમણાં ગઈકાલે રાત્રેજ, સરપંચ શીવાભાઈને, રમણીકભાઈ જે રોકડા