OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • Quotes
      • Trending Quotes
      • Short Videos
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Free
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Ispector ACP by Shailesh Joshi | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. ઈન્સ્પેક્ટર ACP - Novels
ઈન્સ્પેક્ટર ACP by Shailesh Joshi in Gujarati
Novels

ઈન્સ્પેક્ટર ACP - Novels

by Shailesh Joshi Matrubharti Verified in Gujarati Motivational Stories

(422)
  • 34k

  • 64.3k

  • 48

શીર્ષક - ઈન્સ્પેક્ટર ACP. એક કાલ્પનિક ક્રાઈમ સ્ટોરી. રોચક અને પ્રેરક વાર્તા. શ્રેણી - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર. શંકાની સોય જેના પર જાય તેવા અઢળક, પરંતુ આવશ્યક પાત્રો. શહેરને અડીને આવેલા એક નાનાએવા ગામમાં, રહસ્યમય સંજોગોમાં થયેલ એક ખૂન, અને તેની સાથે સાથે થયેલ, ...Read More મોટી રકમની ચોરીનો ભેદ ઉકેલવા, એ બધા પાત્રોની વચ્ચે, ઈન્સ્પેકટર AC, અને સાથે-સાથે ઈન્સ્પેકટર ACની પત્ની નંદની. ( જે મીડિયા રિપોર્ટર છે ) ઈન્સ્પેક્ટર AC અને મીડિયા રિપોર્ટર નંદની, બંને આ કેસનું પગેરું શોધવા, એક પછી એક તમામ પાત્રોની ઝીણવટથી તપાસ આરંભે છે. ને તેમની સામે આવે છે, અસંખ્ય શકમંદ, જે ઈન્સ્પેક્ટર ACની સાથે સાથે, આપણને પણ પહેલી નજરે જ એવું લાગે કે, બસ આજ આરોપી હોવો જોઈએ,

Read Full Story
Download on Mobile

ઈન્સ્પેક્ટર ACP - Novels

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 1
શીર્ષક - ઈન્સ્પેક્ટર ACP.એક કાલ્પનિક ક્રાઈમ સ્ટોરી.રોચક અને પ્રેરક વાર્તા.શ્રેણી - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર.શંકાની સોય જેના પર જાય તેવા અઢળક, પરંતુ આવશ્યક પાત્રો. શહેરને અડીને આવેલા એક નાનાએવા ગામમાં, રહસ્યમય સંજોગોમાં થયેલ એક ખૂન, અને તેની સાથે સાથે થયેલ, ...Read More મોટી રકમની ચોરીનો ભેદ ઉકેલવા, એ બધા પાત્રોની વચ્ચે, ઈન્સ્પેકટર AC, અને સાથે-સાથે ઈન્સ્પેકટર ACની પત્ની નંદની. ( જે મીડિયા રિપોર્ટર છે ) ઈન્સ્પેક્ટર AC અને મીડિયા રિપોર્ટર નંદની, બંને આ કેસનું પગેરું શોધવા, એક પછી એક તમામ પાત્રોની ઝીણવટથી તપાસ આરંભે છે. ને તેમની સામે આવે છે, અસંખ્ય શકમંદ, જે ઈન્સ્પેક્ટર ACની સાથે સાથે, આપણને પણ પહેલી નજરે જ એવું લાગે કે, બસ આજ આરોપી
  • Read Free
ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 2
ભાગ - ૨આ વાત છે, તાલુકા કક્ષાના એક શહેરની નજીક આવેલ, ગામ તેજપુરની. આ વાત છે, તેજપુર ગામમાં વસતા, આશરે પંચાવન છપ્પન વર્ષની ઉંમરે પહોચેલા, સ્કૂલના આચાર્ય એવા સીતાબહેનની.સીતાબહેન પોતે વિધવા છે, તેમજ હાલ તેઓ, તેજપુર ગામમાંજ આવેલી, પ્રાથમિક ...Read Moreઆચાર્ય તરીકેની પોતાની જવાબદારી ખૂબજ સુંદર રીતે સંભાળી રહ્યા છે. સુંદર રીતે એટલાં માટે કે, સીતાબહેન એમની સ્કૂલની આચાર્ય તરીકેની એ જવાબદારી, ખાલી હોંશે-હોંશે નહી, પરંતુ.....પૂરેપૂરા ઉત્સાહ, અને પરોપકારની નિસ્વાર્થ ભાવના સાથે, તેઓ પોતાની કામગીરી સંભાળી રહ્યાં છે. સીતાબહેન, તેમની સ્કૂલ અને સ્કૂલના જરૂરિયાતમંદ અને હોંશિયાર બાળકોના ઉજ્જવળ ભવિષ્ય, અને તે બાળકોની સુંદર કારકિર્દી માટે, એકપણ દિવસ, જરાપણ થાક્યા, કે કંટાળ્યા સિવાય, અને અવિરત, તન, મન અને ધનથી, એમનાથી બનતી
  • Read Free
ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 3
ભાગ - ૩આજે ૨૬ મી જાન્યુઆરી છે.તેજપુર ગામનો વહેલી પરોઢનો, આજનો નજારો પણ અદભુત અને નયનરમ્ય છે.તેજપુર ગામના મંદિરમાં સવારની આરતી થઈ રહી છે, ને એ આરતીની સાથે-સાથે, ગ્રામજનો ઢોલ, નગારા અને ઝાલરના તાલથી તાલ મિલાવી, ભક્તિભાવ સાથે, ...Read Moreઆરતીની પ્રત્યેક કળી દોહરાવી રહ્યા છે. ગામની દૂધની ડેરીની whistle વાગી રહી છે. ઢોરઢાંખર રાખતા ગામ લોકો, ડોલ ડોલચા ને બોઘરણામાં દૂધ લઈને ડેરીમાં દૂધ ભરવા માટેની લાઈનમાં ઊભા છે.જ્યારે ગામના અમુક લોકો, હજી ગાય-ભેસ દોઈ રહ્યા છે, તો અમુક લોકોને, દાંતણ-પાણી ચાલી રહ્યું છે, ને કેટલાય ઘરના આંગણા વળાઈ રહ્યા છે.ગામની સ્કૂલમાં આજે ધ્વજવંદન નો કાર્યક્રમ હોવાથી, એકલ દોકલ છોકરાઓ વહેલી સવારથી જ તૈયાર થઈ, હરખભેર
  • Read Free
ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 4
આગળના ભાગમાં આપણે જાણ્યું કે,સરપંચ શિવાભાઈ, તેમના મિત્ર ભીખાભાઈ સાથે મોર્નિંગ વોક કરતા હોય છે, ને તેમના કાને..... સ્કૂલમાં વાગી રહેલ દેશભકિતના ગીતો સંભળાતા જ, તેઓ એટલેથી જ ફટાફટ પાછા વળે છે.આ બાજુ,સ્કૂલમાં પણ ધ્વજવંદન, અને અન્ય કાર્યક્રમોની છેલ્લી ...Read Moreતડામાર તૈયારીઓ થઈ રહી છે.જે બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો છે, તેમાંથી અમુક બાળકો, સ્ટેજની પાછળના ભાગે રિહર્સલ કરી રહ્યા છે. અમુક બાળકો, પોતાના ગેટપમાં આવવા હજી તૈયાર થઈ રહ્યા છે. જ્યારે સ્કૂલના બાકીના બાળકો, કે જેમણે કોઈ એક્ટિવિટીમાં ભાગ નથી લીધો, તે તમામ બાળકો, સ્કૂલના મેદાનમાં જ્યાં ધ્વજવંદન થવાનું છે, ત્યાં લાઈનસર ને સિસ્તબધ્ધ ગોઠવાઈ ગયા છે. આચાર્યની ઓફિસમાંથી, પ્યુન આચાર્યબહેનને ફોન લગાવી રહ્યો છે, ને
  • Read Free
ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 5
ભાગ - ૫વાચક મિત્રો,આગળના ભાગમાં આપણે જાણ્યું કે,ડોક્ટર સાહેબ, સીતાબહેનને તપાસી શીવાભાઈ સરપંચને જણાવે છે કે, સરપંચ સાહેબ, આપણે સીતાબહેનને બચાવી ન શક્યા. એ આપણને મૂકીને, એમના રામજી પાસે પહોંચી ગયા છે. ડોક્ટરના મોઢેથી આટલું સાંભળતા જ, સરપંચ શીવાભાઈ, ...Read Moreપોતાની જનેતા મૃત્યુ પામી હોય, તેવો આઘાત અનુભવે છે.ને પોક મૂકી રડવા લાગે છે.ડોકટર તેમને આશ્વાસન આપે છે, ને સાથે-સાથે, સરપંચના દીકરા જીગ્નેશ અને પાર્વતીબહેનને પણ, અડોશ-પડોશમાં આ વાત જણાવવા કહે છે. પછી..... ડોકટર સરપંચને થોડા શાંત પાડી, મુંબઈ રહેતા સીતાબહેનના દીકરા, શેઠ રમણીકભાઈને ફોન કરી, આ બનાવની જાણ કરવા, શીવાભાઈને હિંમત આપે છે. શીવાભાઈ, મહા-પરાણે થોડા સ્વસ્થ થઈ, ડોક્ટરના ફોનથી મુંબઈ રમણીકભાઈને ફોન લગાવે છે. આ બાજુ રમણીકભાઈ ફોન
  • Read Free
ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 6
ભાગ - ૬આગળના ભાગમાં આપણે જાણ્યું કે,રમણીકભાઈ, તેમની મૃતક માતાના બે અધૂરા સપના પુરા કરવાની જવાબદારી, શીવાભાઈ સરપંચને સોંપે છે.રમણીકભાઈની, તેમની મૃતક માતા પ્રત્યેની આ લાગણી અને ઉત્સુકતા જાણી, બીજા દિવસે સવારેજ, સરપંચ શીવાભાઈ, તેમના મિત્ર ભીખાભાઈ દ્વારા, સ્કૂલનાં ...Read Moreકામ માટે, શક્ય એટલા ઝડપી એમના કોન્ટેક્ટમાં હોય તેવા, કોઈ કોન્ટ્રાકટરને મળવા બોલાવે છે.ફોનમાં ભીખાભાઈએ કોન્ટ્રાકટરને અર્જન્ટ મળવા આવવા જણાવ્યું હોવાથી, બપોર થતાં સુધીમાં તો કોન્ટ્રાકટર તેજપુર ગામમાં સરપંચના ધરે આવી પહોંચે છે. જેવો કોન્ટ્રાકટર શિવાભાઈના ઘરે પહોંચે છે, કે તુરંત, સરપંચ શીવાભાઈ, એ કોન્ટ્રાકટરની સાથે-સાથેરમણીકભાઈ અને ભીખાભાઈને લઈને તેઓ સ્કૂલ પર જવા નીકળે છે. ભીખાભાઈએ, ગામની સ્કૂલમાં ઓડીટોરીયમ બનાવવા માટેની અડધી વાત તો કોન્ટ્રાકટરને, પહેલેથી
  • Read Free
ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 7
ભાગ - ૭વાચક મિત્રો, આગળના ભાગમાં આપણે જાણ્યું કે,તેજપુર ગામની સ્કૂલમાં, એક નવું ઓડીટોરીયમ બનાવવાનું નક્કી થઈ ગયું છે. સ્કૂલનાં આચાર્ય એવા, સ્વર્ગસ્થ સીતાબહેનના દીકરા રમણીકભાઈ, પોતાની સ્વર્ગસ્થ માતાની અધૂરી રહી ગયેલ બે ઈચ્છાઓ પૂરી કરવા માટે, શીવાભાઈ સરપંચના ...Read Moreપાંચ લાખ રૂપિયા આપીને, સહપરિવાર મુંબઈ જવા નીકળી ગયા છે.અગાઉ નક્કી થયા મુજબ, બીજે દિવસે સવારે જ, કોન્ટ્રાકટર અશોકભાઈ, બે-ત્રણ મજૂરોને લઈને શીવાભાઈ સરપંચના ઘરે પહોંચે છે.કોન્ટ્રાકટર અશોકભાઈ, મજૂરોને લઈને જેવાં શીવાભાઈ સરપંચના ઘરે પહોંચે છે, તો તેમને, સરપંચના ઘરમાંથી ઊંચા અવાજે કોઈને ઝગડતા, શીવાભાઈનો અવાજ કોન્ટ્રાકટરને કાને આવે છે.પછીથી, કોન્ટ્રાકટરને એ ઝઘડાનું સાચુ કારણ જાણવા મળે છે કે, હમણાં ગઈકાલે રાત્રેજ, સરપંચ શીવાભાઈને, રમણીકભાઈ જે રોકડા
  • Read Free
ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 8
ભાગ - ૮આગળના ભાગમાં આપણે જાણ્યું કે,પોતાની સ્વર્ગસ્થ માતા, આચાર્ય સીતાબહેનની ઈચ્છા પ્રમાણે, તેજપુર ગામની સ્કૂલના બાળકો માટે,એક ઓડીટોરિયમ બનાવવાનું કામકાજ ચાલુ કરાવી, મુંબઈ પરત ફરેલ તેમના દીકરા રમણીકભાઈ, બાકી ખર્ચ પેટેના, રૂપિયા પચાસ લાખ તેમની પાસે જમા થઈ ...Read Moreતેઓ તેજપુર ગામનાં, અને તેમની કંપનીમાંજ કામ કરતા એવા, બે કર્મચારી, અવિનાશ અને વિનોદ સાથે, તે રકમ તેજપુર, સરપંચને પહોચાડવા માટે, તમેજ, બીજે દિવસે સાંજે, તેજપુર ગામનાંજ, અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા, ભુપેન્દ્રની લકઝરીમાં, સ્કૂલના બાળકો, અને સ્કુલના સ્ટાફને લઈને મુંબઈ આવવા જણાવે છે. હવે આગળ.....એ રાત્રે,અવિનાશ અને વિનોદ, બંને રૂપિયા પચાસ લાખ રોકડા લઈને, મુંબઈ થી તેજપુર આવવા રવાના થાય છે.વહેલી સવારે, તેઓ અમદાવાદ ઉતરતા,
  • Read Free
ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 9
ભાગ નવવાચક મિત્રો, આગળનાં ભાગમાં જાણ્યું કે, અવિનાશ અને વિનોદ, પચાસ લાખ રૂપિયા રોકડા લઈને, શીવાભાઈ સરપંચના ઘરે આવી પહોંચ્યા છે.શીવાભાઈ, એ પચાસ લાખ રૂપિયા સાચવીને મૂકવા માટે, રૂપિયાની બેગ લઈને ઘરમાં જતાં, તેમના પત્નીને ચા બનાવવાનું કહે છે.અવિનાશ ...Read Moreવિનોદ, સરપંચના ઘરે, ઓસરીમાં ચુપચાપ બેઠા છે.ભૂપેન્દ્રને કોઈ કામ હોવાથી, તે તેની ટ્રાવેલ્સ ઓફિસ જવા નીકળે છે.થોડીવારમાં, સરપંચ શીવાભાઈ પણ પૈસા ઠેકાણે મૂકીને આવે છે, ને ત્યાં સુધીમાં, તેમના પત્ની પાર્વતીબહેન પણ ચા લઈને આવી પહોંચે છે.હવે,ચા પીતા-પીતા સરપંચ.....સરપંચ :- અવિનાશ, રમણીકે બીજું કંઈ કહેવડાવ્યું છે ?અવિનાશ :- હા સરપંચ કાકા, એમણે કહ્યું છે કે, કાલે સાંજે પેલા ભુપેન્દ્રની લકઝરીમાં સ્કૂલના બાળકો, અને સ્કુલના સ્ટાફને લઈને મુંબઈ
  • Read Free
ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 10
ભાગ - ૧૦ વાચક મિત્રો, આગળના ભાગમાં આપણે જાણ્યું કે, કોન્ટ્રાક્ટર અશોકભાઈને, ઓડીટોરીયમનાં બાંધકામનો સામાન બીજેથી લેવાની સરપંચ શીવાભાઈની વાત મંજૂર નહી હોવાથી, તે સરપંચ પાસેથી, મટીરીયલ માટેના એડવાન્સ પૈસા લીધા વગરજ, મોઢું બગાડીને ત્યાંથી નીકળી જાય છે, ...Read Moreજતા-જતા,ઓડીટોરીયમ માટે, જરૂરી મટીરીયલનું લીસ્ટ, અને એમની મજૂરીની થતી રકમ, આ બંને તૈયાર કરીને, બે દિવસમાં મોકલાવવાનું કહેતા જાય છે. આ બાજુ, સરપંચ શીવાભાઈને, કોન્ટ્રાકટર અશોકભાઈએ અત્યારે કરેલ વર્તનથી, પહેલાતો નવાઈ લાગે છે, ને સાથે-સાથે, તેમને થોડું દુઃખ પણ થાય છે. કેમકે, આશોકભાઈ આવું કંઈક કરશે, તેની તો શીવાભાઈને બિલકુલ જાણ તો શું, એમને આવો અણસાર પણ ન હતો. પરંતુ.....કોન્ટ્રાકટરના હાલના વર્તન થકી, અત્યારે તો, સરપંચ શીવાભાઈ થોડા ટેન્શનમાં જરૂરથી આવી ગયા છે. એટલે શીવાભાઈ..... તુરંત
  • Read Free
ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 11
ભાગ - ૧૧આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે,સ્વર્ગસ્થ સીતાબહેન આચાર્યની, અધૂરી રહી ગયેલ બે ઈચ્છાઓમાંથી, પહેલી ઈચ્છાના અનુસંધાને, ગામની સ્કૂલમાં, ઓડીટોરીયમ બનાવવાનું કામકાજ તો ચાલુ થઈ ગયું છે, ને આજે..... સીતાબહેનની બીજી અધૂરી ઈચ્છા, તેજપુર ગામની પ્રાથમિક સ્કૂલનાં બાળકો, અને ...Read Moreસ્ટાફને લઈને, જ્યારે બે લક્ઝરી મુંબઈ જવા નીકળી, ત્યારે તેમની બીજી ઈચ્છા પણ, આજે પુરી થવા જઈ રહી છે.એક બાજુ મુંબઈ માટે, જેવી ગામમાંથી લકઝરી નીકળે છે, ને બીજી બાજુ,હમણાંજ પ્રેમલગ્ન કરેલ, સરપંચ શીવાભાઈની દીકરી સીમા, અને જમાઈ આદર્શ, લગ્ન પછી પહેલીવાર શીવાભાઈને મળવા આવે છે.પહેલાં તો ગામલોકોજ, સીમા, અને આદર્શને જોવા, તેઓને ગાડીમાંથી ઊતરતાજ ઉત્સાહભેર વળગી પડે છે. જ્યારે, ધીરે ધીરે ને, એક પછી એક ગામ
  • Read Free
ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 12
આગળના ભાગમાં આપણે જાણ્યું કે, શીવાભાઈ સરપંચના જમાઈ આદર્શકુમાર, પોતાની ગાડી રીવર્સ કરી રહ્યા હતા, ત્યારે એમણે, તેમના સસરા શીવાભાઈ સરપંચને, ઘરની અંદર તિજોરી ખોલીને કોઈ કામ કરતા, અને તે તિજોરીની બિલકુલ સામેની બારીએ, એક મજૂર એકધારો અને રહસ્યમય ...Read Moreઘરમાં જોઈ રહેલ જુએ છે.પછી, આદર્શકુમાર, ગાડી રીવર્સ લઈને બિલકુલ ઘરનાં પગથિયાં પાસે ઊભા રહે છે. ત્યાંજ, ઘરમાંથી સીમા, અને જીગ્નેશ બહાર આવી રહ્યાં છે.તેમજ,સીમા અને ભાઈ જીગ્નેશની બિલકુલ પાછળ-પાછળજ, શીવાભાઈ સરપંચ પણ, પેલા મજુરને, હાથખર્ચીના પૈસા આપી, દીકરી અને જમાઈને મળવા ને આવજો-જજો કહેવા આવી રહ્યાં છે. શીવાભાઈ, બહાર આવી દીકરી સીમાને મળી, તેઓ તેમના જમાઈ આદર્શકુમારને જણાવે છે કે, સરપંચ :- આદર્શ કુમાર, જો તમને વાંધો ન
  • Read Free
ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 13
વાચક મિત્રો,આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે,સરપંચ શીવાભાઈ, મુંબઈ જવા નીકળેલ વિનોદ, અધવચ્ચેજ લકઝરમાંથી કેમ ઉતરી ગયો ? એ જાણવા માટે, તેમનાં દીકરા જીગ્નેશને, અવિનાશને ફોન કરવા જણાવે છે.જીગ્નેશ અવિનાશને ફોન લગાવે છે. સામે અવિનાશ ફોન ઉઠાવતા..... અવિનાશ :- હા ...Read Moreબોલોશીવાભાઈ :- અરે અવિનાશ, હમણાં પાર્વતી સાથે મારે વાત થઈ, તો પાર્વતી કહેતી હતી કે, આ વિનોદ નથી આવ્યો તમારી સાથે ?અવિનાશ :- હા કાકા, એમની વાત સાચી છે.ગામમાંથી અમારી બંને લક્ઝરી ઉપડી, ત્યારે તો એ અમારી સાથે હતો, પરંતુ,અમારી ગાડી ગામમાંથી બહાર નીકળતા જ,એને ગાડી ઊભી રખાવી, અને મારે મુંબઈ નથી આવવું, આટલું કહીને, એ ત્યાજ એની બેગ લઈને ઉતરી ગયો. અમે ઘણું સમજાવ્યો, પરંતુ એ
  • Read Free
ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 14
ભાગ - ૧૪વાચક મિત્રો, સૌ પ્રથમ તો ક્ષમા ચાહું છું, કે મારા બીજા એક અનિવાર્ય કામને લીધે, આ વાર્તામાં બે મહિના જેટલો અંતરાલ આવ્યો.હવે આગળઆગળના ભાગમાં આપણે જાણ્યું કે,સરપંચના પત્ની, જે ગામનીજ સ્કૂલમાં શિક્ષિકા છે, અને ગઈકાલે રાત્રેજ તેઓ ...Read Moreબાળકો અને સ્કૂલના સ્ટાફ સાથે, મુંબઈ પ્રવાસે જવા નીકળ્યા છે.વહેલી સવારે સરપંચ શીવાભાઈના મિત્ર એવા, ભીખાભાઈ, મોર્નિંગ વોક માટે સરપંચના ઘરે આવી, સરપંચને જગાડવા ને બોલાવવા માટે, બે ત્રણવાર મોટેથી સરપંચના નામથી બૂમ પાડે છે. ભીખાભાઈના અવાજથી, ઘરમાં સૂતા સરપંચ તો નહીં, પરંતુઓસરીમાં સૂઈ રહેલ તેમનો દીકરો જીગ્નેશ જાગી જાય છે, ને પછી જીગ્નેશ, તેના પપ્પાને જગાડવા ઘરમાં જાય છે.જીગ્નેશ
  • Read Free
ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 15
ભાગ - ૧૫વાચક મિત્રો,આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે,તેજપુર ગામનાં સરપંચ શીવાભાઈનું ખૂન, તેમજ મોટી રકમની ચોરી થયાનો ફોન આવતા, ઈન્સ્પેકટર AC, ( અશ્વિન ચંદ્રકાંત ) બે હવાલદારને લઈને તેજપૂર જવા માટે નિકળી ગયા છે. થોડીવારમાંજ, પોલીસની ગાડી તેજપુર ગામમાં ...Read Moreપહોંચે છે. અગાઉથી જાણ કરી દીધી હોવાથી, ડોગસ્કવોડ પણ આવી ગઈ છે, ને તેમણે, તેમનું કામ પણ ચાલુ કરી દીધું છે. મીડિયાની ગાડી પણ તેમના પુરા સ્ટાફ સાથે આવી ગઈ છે, ને મીડિયા રિપોર્ટર નંદની.....ઘટના સ્થળની આસપાસના ફોટોગ્રાફ, તેમજ ઝીણામાં ઝીણી માહિતી જાણવા પ્રયાસો કરી રહી છે.તેજપુર આમતો, નંદનીનું વતન હોવાથી, સૌ ગામવાળા નંદનીને સારી રીતે ઓળખે છે. આ બધાની
  • Read Free
ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 16
ભાગ - ૧૬આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે, ડોગ-સ્કવોડ, મીડિયા, તેમજ બે હવાલદાર, તેજપુર ગામમાં ગઈરાત્રે બનેલ ઘટના, ખૂન અને ચોરીનું પગેરું મેળવવા માટે, દરેક ટીમનાં અધિકારીઓ, પોતપોતાની રીતે સમગ્ર ઘટના સ્થળનું, બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા છે.જ્યારે ઈન્સ્પેક્ટર ACP પણ, ...Read Moreશીવાભાઈનાં મૃતદેહ પાસે ઊભા પગે બેસીને, ક્યાંય કોઈ કડી મળી જાય, એ માટે, ખૂબ ઝીણવપૂર્વક શીવાભાઈના મૃતદેહને નિહાળી રહ્યાં છે, અને....કોઈ સબૂત, કોઈ કડી, ગુનેગારનું કોઈ પગેરું મળી, જાય, એ માટેનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યાજ.....ઈન્સ્પેકટર AC પર, બીજા પોલિસ સ્ટેશનથી ઈન્સ્પેકટર ભટ્ટસાહેબનો ફોન આવે છે. AC ફોન ઉઠાવતાં જ, ભટ્ટ સાહેબભટ્ટ સાહેબ :- હેલો AC, ક્યાં છો તમે ?AC
  • Read Free
ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 17
ભાગ - ૧૭આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે,સરપંચ શીવાભાઈનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી, ACP પોલીસ સ્ટેશન જવા માટે નીકળે છે.બીજી બાજુ, મીડિયા રિપોર્ટર નંદની ને, તેજપુર ગામનાંજ કોઈ બે વ્યક્તિઓ દ્વારા, સરપંચના આ ખૂન, અને ચોરીના કેસમાં, સરપંચના દીકરા જીગ્નેશ, ...Read Moreપછી, મુંબઈથી પચાસ લાખ રૂપિયા લઈને આવેલ વિનોદ તરફ પોતાની શંકા દર્શાવે છે, એટલેનંદની.....ગામનાં આ બે વ્યક્તિઓની વાતને ઈગનોર નહીં કરતા, ગામમાં રોકાયેલ એક હવાલદારને કરે છે.આ બાજુ, ACP પોલીસ સ્ટેશન પહોંચે છે. અહીં પેલાં બે ATM ચોરને લઈને, ભટ્ટ સાહેબે મોકલેલ હવાલદાર પણ આવી ગયા છે, એટલેએ બે ATM ચોરને, ઘણી-બઘી રીતે પૂછતાછ ને અંતે પણ, ACP ને એ
  • Read Free
ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 18
ભાગ - ૧૮આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે,ACP, રમણીકભાઈ ને પોતાનો કોન્ટેક્ટ નંબર આપીને નિકળી ગયા છે.આગળનાં દિવસે રાત્રે, રોજની જેમ ઘણાં બધાં ગામલોકો, મૃતક શિવાભાઈ સરપંચના ઘરે બેસવા આવ્યા છે. સરપંચના પત્ની પાર્વતીબહેનને, અચાનક કંઈ યાદ આવતાં, તેઓ રમણીકભાઈને ...Read Moreજરૂરી વાત જણાવવા થોડાં સાઈડમાં બોલાવે છે.રમણીકભાઈ સાઈડમાં આવતા..... પાર્વતીબહેન :- હું, શું કહું છું રમણીકભાઈ, કાલે સવારે, હું જ્યારે મુંબઈ જવાની તૈયારી કરતી હતી, ત્યારે કોન્ટ્રાક્ટર શું નામ છે એમનું, ( થોડુ વિચારીને ) હા યાદ આવ્યું, અશોકભાઈ અશોકભાઈ આવ્યા હતા, એડવાન્સ લેવા માટે. ને તમારા ભાઈએ, એ કોન્ટ્રાક્ટરની સામેજ, એડવાન્સ આપવા માટે તીજોરી ખોલી હતી.બધા પૈસા તિજોરીમાં સામેજ
  • Read Free
ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 19
ભાગ - ૧૯વાચક મિત્રો, આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે,મૃતક શિવાભાઈ સરપંચની દીકરી સીમા, અને તેનો પતિ આદર્શ આજે મમ્મીને મળવા માટે, મમ્મીને સાંત્વના આપવા માટે, અને એમને હિંમત આપવાનાં મક્કમ નિર્ધાર સાથે તેજપુર આવ્યા છે.પહેલા આપણે, થોડું ફરી સીમા, ...Read Moreતેની મમ્મી વિશે જાણી લઈએ.આમતો સીમા અને આદર્શ, બે દિવસ પહેલા પણ પપ્પાના અંતિમ સંસ્કાર વખતે તેજપુર આવ્યા હતા, પરંતુએ સમયે, માત્ર સીમાના ઘરનોજ નહીં, ગામ આખામાં માહોલજ એવો હતો કે, કોઈ કોઈની સાથે જરા સરખી વાત કરવાની અવસ્થામાં ન હતું.પરંતુ, આજે સીમા, પૂરેપૂરી તૈયારી સાથે, મમ્મીનો જરા પણ ડર, કે સંકોચ રાખ્યાં વગર, મમ્મી આજે જે કહે તે સાંભળવાની,
  • Read Free
ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 20
સળંગ વાર્તા ઈન્સ્પેક્ટર ACP ભાગ - ૨૦વાચક મિત્રો, સૌથી પહેલાં તો, આ મારી સળંગ વાર્તામાં, બે મહિનાનાં અંતરાલ બદલ, હું આપની ક્ષમા ચાહું છું, મને વિશ્વાસ છે કે, આપના સહકારની કૃપા નિરંતર આપશો.ધન્યવાદશૈલેશ જોષીહવે આપણે આ વાર્તાને આગળ વધારીએ, ...Read Moreઓગણીસમાં આપણે જાણ્યું કે,ઈન્સ્પેક્ટર AC ને, સરપંચ શિવાભાઈનાં થયેલ ખુન, અને લૂંટવાળા કેસ બાબતે, રમણીકભાઈ એ, બે શંકાસ્પદ વ્યક્તિના નામ આપ્યા છે.એકતો, મૃતક શિવાભાઈનાં પત્ની, પાર્વતીબહેનનાં કહયા પ્રમાણે,કોન્ટ્રાકટર અશોકભાઈ, અનેપાર્વતીબહેનનાં, જમાઈનાં કહેવા પ્રમાણે, પેલાં બે મજૂર, જે બનાવની રાત્રિએ, એમની ગાડીમાં હાઈવે સુઘી ગયાં હતાં.બસ, AC આ બે બાતમીનાં આધારે, આ બે શંકાસ્પદ લોકોની તપાસ કરવા, અને એ પણ, સાદા
  • Read Free
ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 21
ભાગ - ૨૧આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે,તેજપૂરગામનાં સરપંચના ખૂન, અને રૂપિયા પચાસ લાખની થયેલ ચોરીનાં અનુસંધાનમાં, મળેલ બાતમીના આધારે, ઈન્સ્પેકટર ACP, શહેરની એક નવી બની રહેલ બિલ્ડિંગમાં, આ કેસમાં શંકાસ્પદ એવા, અશોક કોન્ટ્રાક્ટરને શોધવા, ને જો મળે તો, પૂછપરછ ...Read Moreમાટે, આવ્યાં છે, ને એમનાં બિલ્ડર મિત્ર દ્વારા, AC નો, અશોકભાઈ કોન્ટ્રાકટર વિષેનો શક, દૂર થાય છે, ને પછી AC બિલ્ડર મિત્રની રજા લઈને, ચાર ડગલાં ચાલી, વળી પાછા આવે છે, અને એમનાં બિલ્ડર મિત્રને કહે છે કે.......AC :- તમારી અશોકભાઈ વિષેની વાત તો, વિશ્વાસ કરવા જેવી, અને સાચી, બાકી એની સાથે જે મજૂરો હોય છે, તે બદલાતા હોય છે,
  • Read Free
ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 22
ભાગ - ૨૨વાચક મિત્રો, આગળનાં ભાગ ૨૧માં આપણે જાણ્યું કે, સરપંચ શિવાભાઈનાં ખૂન, અને લૂંટ કેસમાં, ઈન્સ્પેક્ટર ACP ને જે બે શંકાસ્પદ વ્યક્તિઓ વિશે બાતમી મળી હતી, એ બંનેની જાત તપાસ કરતા, એ બંને પણ, આગળનાં ત્રણ-ચાર શકમંદ વ્યક્તિઓની ...Read Moreબે-કસુર નીકળે છે.એકતો, આ કેસ ઝડપી ઉકેલવા માટે, ઉપરથી પ્રેશર, ને એમાંય એક પછી એક, શકમંદ વ્યક્તિઓમાં કેસ ઉકેલવા માટે ACP ને, જે આશાની કિરણ દેખાતી હતી, તે બધાજ શકમંદ, બે-કસુર નીકળતા, ઈન્સ્પેકટર ACP ને, હવે આ તેજપૂરવાળો કેસ, ખૂબજ મૂંઝવણ ભર્યો, અને કઠિન દેખાઈ રહ્યો છે. આ કેસમાં હવે આગળ કેવી રીતે વધવું ? અને, શક્ય એટલો ઝડપી આ
  • Read Free
ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 23
સળંગ વાર્તા - ઈન્સ્પેક્ટર ACP એક કાલ્પનિક સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર ભાગ - ૨૩વાચક મિત્રો,ભાગ ૨૨માં આપણે જાણ્યું કે, ઈન્સ્પેકટર ACP ને, જટિલ થઈ રહેલાં તેજપૂરવાળા ચોરી, અને ખૂન કેસમાં, આંખો દેખી બાતમી મળતાં, ACP એ, અર્જન્ટમાં હવાલદાર દ્વારા ફોન ...Read Moreરમણીકભાઈને મળવા માટે, પોલીસ સ્ટેશન બોલાવ્યાં છે.આ બાજુ રમણીકભાઈ પણ, તેજપુર ગામથી પોલીસ સ્ટેશન જવા નીકળી રહ્યા છે, ત્યારેજ રમણીકભાઈ, અવિનાશને બાઈક ઉપર જતો જુએ છે, એટલે રમણીકભાઈ, અવિનાશને સાદ કરીને ઉભો રાખે છે, ને પછી... અવિનાશની નજીક જઈને, રમણીકભાઈ કહે છે.....રમણીકભાઈ :- અરે અવિનાશ, તુ કઈ બાજુ જઈ રહ્યો છે ? અવિનાશ : અંકલ, હું પેલાં ટ્રાવેલ્સવાળા ભુપેન્દ્રની ઓફિસ
  • Read Free

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Motivational Stories | Shailesh Joshi Books PDF Matrubharti Verified

More Interesting Options

  • Gujarati Short Stories
  • Gujarati Spiritual Stories
  • Gujarati Fiction Stories
  • Gujarati Motivational Stories
  • Gujarati Classic Stories
  • Gujarati Children Stories
  • Gujarati Comedy stories
  • Gujarati Magazine
  • Gujarati Poems
  • Gujarati Travel stories
  • Gujarati Women Focused
  • Gujarati Drama
  • Gujarati Love Stories
  • Gujarati Detective stories
  • Gujarati Moral Stories
  • Gujarati Adventure Stories
  • Gujarati Human Science
  • Gujarati Philosophy
  • Gujarati Health
  • Gujarati Biography
  • Gujarati Cooking Recipe
  • Gujarati Letter
  • Gujarati Horror Stories
  • Gujarati Film Reviews
  • Gujarati Mythological Stories
  • Gujarati Book Reviews
  • Gujarati Thriller
  • Gujarati Science-Fiction
  • Gujarati Business
  • Gujarati Sports
  • Gujarati Animals
  • Gujarati Astrology
  • Gujarati Science
  • Gujarati Anything

Best Novels of 2023

  • Best Novels of 2023
  • Best Novels of January 2023
  • Best Novels of February 2023

Best Novels of 2022

  • Best Novels of 2022
  • Best Novels of January 2022
  • Best Novels of February 2022
  • Best Novels of March 2022
  • Best Novels of April 2022
  • Best Novels of May 2022
  • Best Novels of June 2022
  • Best Novels of July 2022
  • Best Novels of August 2022
  • Best Novels of September 2022
  • Best Novels of October 2022
  • Best Novels of November 2022
  • Best Novels of December 2022

Best Novels of 2021

  • Best Novels of 2021
  • Best Novels of January 2021
  • Best Novels of February 2021
  • Best Novels of March 2021
  • Best Novels of April 2021
  • Best Novels of May 2021
  • Best Novels of June 2021
  • Best Novels of July 2021
  • Best Novels of August 2021
  • Best Novels of September 2021
  • Best Novels of October 2021
  • Best Novels of November 2021
  • Best Novels of December 2021
Shailesh Joshi

Shailesh Joshi Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Free Poll Votes
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2023,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.