ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 11

(23)
  • 4.5k
  • 1
  • 2.5k

ભાગ - ૧૧આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે,સ્વર્ગસ્થ સીતાબહેન આચાર્યની, અધૂરી રહી ગયેલ બે ઈચ્છાઓમાંથી, પહેલી ઈચ્છાના અનુસંધાને, ગામની સ્કૂલમાં, ઓડીટોરીયમ બનાવવાનું કામકાજ તો ચાલુ થઈ ગયું છે, ને આજે..... સીતાબહેનની બીજી અધૂરી ઈચ્છા, તેજપુર ગામની પ્રાથમિક સ્કૂલનાં બાળકો, અને સ્કૂલનાં સ્ટાફને લઈને, જ્યારે બે લક્ઝરી મુંબઈ જવા નીકળી, ત્યારે તેમની બીજી ઈચ્છા પણ, આજે પુરી થવા જઈ રહી છે.એક બાજુ મુંબઈ માટે, જેવી ગામમાંથી લકઝરી નીકળે છે, ને બીજી બાજુ,હમણાંજ પ્રેમલગ્ન કરેલ, સરપંચ શીવાભાઈની દીકરી સીમા, અને જમાઈ આદર્શ, લગ્ન પછી પહેલીવાર શીવાભાઈને મળવા આવે છે.પહેલાં તો ગામલોકોજ, સીમા, અને આદર્શને જોવા, તેઓને ગાડીમાંથી ઊતરતાજ ઉત્સાહભેર વળગી પડે છે. જ્યારે, ધીરે ધીરે ને, એક પછી એક ગામ