ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 15

(27)
  • 4.3k
  • 4
  • 2.3k

ભાગ - ૧૫વાચક મિત્રો,આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે,તેજપુર ગામનાં સરપંચ શીવાભાઈનું ખૂન, તેમજ મોટી રકમની ચોરી થયાનો ફોન આવતા, ઈન્સ્પેકટર AC, ( અશ્વિન ચંદ્રકાંત ) બે હવાલદારને લઈને તેજપૂર જવા માટે નિકળી ગયા છે. થોડીવારમાંજ, પોલીસની ગાડી તેજપુર ગામમાં આવી પહોંચે છે. અગાઉથી જાણ કરી દીધી હોવાથી, ડોગસ્કવોડ પણ આવી ગઈ છે, ને તેમણે, તેમનું કામ પણ ચાલુ કરી દીધું છે. મીડિયાની ગાડી પણ તેમના પુરા સ્ટાફ સાથે આવી ગઈ છે, ને મીડિયા રિપોર્ટર નંદની.....ઘટના સ્થળની આસપાસના ફોટોગ્રાફ, તેમજ ઝીણામાં ઝીણી માહિતી જાણવા પ્રયાસો કરી રહી છે.તેજપુર આમતો, નંદનીનું વતન હોવાથી, સૌ ગામવાળા નંદનીને સારી રીતે ઓળખે છે. આ બધાની