નિશિથ ને જિયા પ્રેમ પ્રકરણ - ભાગ 1

  • 2.7k
  • 1
  • 1.2k

એક દિવસ ની વાત છે. એક છોકરો જે કોઈ દિવસ ક્યાય ગયો ના હોય એની દુનીયા બસ એનો પરિવાર હોય એ છોકરા ની વાત છે. નિશિથ નામ ના એક છોકરા ની વાત કરું છું. નિશિથ ની દુનીયા એનો પરિવાર હતી. પતિવાર ને કોઈ દિવસ છોડી ને ના જાય એવો છોકરો એના ભાઈબંધ (જીત, હેમાંગ અને નીલ) સાથે રાજસ્થાન બાજુ ફરવા જાય છે. ત્યાં સોના જેવી રૂપ રૂપ નો અંબાર કહી શકાય એવી છોકરી ને એ જોવે છે ને એનું માન મોહી જાય છે. જિયા નામ ની એ છોકરી ને એ મળે છે. વાતો કરે છે ને એના જોડે બહુ લગાવ