ધ સ્કોર્પિયન - પ્રકરણ -56

(92)
  • 4.2k
  • 3
  • 2.6k

પાપાની સાથે વાત થયાં પછી દેવે ફોન બંધ કરી થોડીવાર વિચારમાં પડી ગયો. એનાં ચહેરાં પર અગમ્ય સ્મિત આવી ગયું. એ એક સાથે ઘણાં શમણાંઓમાં ખોવાયો. એણે એનું મન કાબું કર્યું અને પાછો અંદર ગયો...સોફીયા દેવની સામેજ જોઈ રહી હતી એણે દેવનાં ચહેરાંને જોઈને કહ્યું “ડેવ બેસ્ટ ઓફ લક...મારે તને મારી સાથે જે થયેલું એ કહેવામાં રસ હતો. અને ત્યાં સુધી મને શાંન્તિ ના મળત. હું તો હવે અહીં બધી ફોર્માલીટી પુરી થાય એટલે યુ એસ જતી રહીશ.”દેવે મનનાં બધાં વિચારો ખંખેરીને સોફીયાનાં બોલવા પર ધ્યાન આપ્યું એણે કહ્યું “હાં...હાં...મને જાણવામાં રસ છે જ તું તારી વાત પુરી કર પછીજ