સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-89

(52)
  • 3.6k
  • 3
  • 2.4k

જ્હાનવી અને સોહમ બંન્ને એકબીજાની સામે જોઇ રહેલાં. આટલી અગત્યની મીટીંગ વચ્ચે તેઓ એકબીજામાં પરોવાયાં હતાં. બાકી બધાની નજર સ્ક્રીન પર હતી. નૈનતારાએ સમજાવ્યાં પછી એણે સોહમ તરફ જોયું સોહમને જ્હાનવીને તાકી રહેલો જોઇ મનમાં ખૂબ ગુસ્સે થઇ પણ ચહેરાં પર સ્મિત લાવીને બોલી "મી. સોહમ નાઉ યોર ટર્ન...”સોહમ એકદમજ ટર્ન થયો અને નૈનતારાનો નાઉ યોર ટર્ન કહ્યું એટલે ઉભો થયો. એણે સ્ક્રીન પર મૂકેલાં પ્રોજેક્ટનાં મુદ્દા સમજાવ્યાં. એમની કંપની સાથે કામ કરવાથી મી.અરોડાની કંપનીને કેટલો કેવો ફાયદો થશે એ બધીજ ડીટેઇલ્સ બતાવી. મી. અરોડા બધુ સમજીને ખુશ થયાં એમણે કહ્યું “મી. સોહમ તમારો પ્રોજેક્ટ મીસ જ્હાનવીએ અભ્યાસ કરી મને