અપરાધી કોણ (ભાગ-૨)

(90.9k)
  • 11.6k
  • 9
  • 4.6k

રહસ્યજાળ - ૯ (અપરાધી કોણ ) (ભાગ-૨) લેખક - કનુ ભગદેવ મુંબઈ સ્થિત માહિમમાં રહેતા વૃદ્ધ નિર્મલાબેનનું ખૂન થઇ જાય છે - નોકર રઘુ પર શંકા જાય છે - પુરાવાઓની ભાળ મળે છે. કોણ હશે અપરાધી વાંચો, કનુ ભગદેવની કલમે...