Rahashyjaal by Kanu Bhagdev | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels રહસ્યજાળ - Novels Novels રહસ્યજાળ - Novels by Kanu Bhagdev in Gujarati Detective stories (3.4k) 58.4k 128.9k 740 રહસ્યજાળ લેખક - કનુ ભગદેવ ગણપત નામનો લૂંટારો - એક ઘરમાં બપોરે જઈને ધાકધમકીથી ચોરી કરવાનો પ્લાન - એ ઘરમાં રહેલ ગૃહિણી અને તેનો બીમાર બાબો. ગણપત, તે ગૃહિણી અને તેના સંતાન વચ્ચે કેવા પ્રકારની વાત આકાર લેશે, તે કનુ ...Read Moreકલમે વાંચો. Read Full Story Download on Mobile Full Novel રહસ્યજાળ-(૨) કરણીનું ફળ (159) 7.5k 14k રહસ્યજાળ - 2 (કરણીનું ફળ) લેખક - કનુ ભગદેવ કારકૂન તરીકે નોકરી કરતો મનોજ - ઝડપી પૈસા બનાવવાની લાલચ - જમનાદાસની ઓફિસ - દરરોજ રહસ્યમયી રીતે આવજા કરતાં અમુક લોકો - શોરૂમનો મેનેજર પીતાંબર અને મનોજની યોજના. વાંચો, રહસ્યકથા કનુ ...Read Moreકલમે... Listen Read રહસ્યજાળ-(૩) સંકેત (388) 6.3k 10.9k રહસ્યજાળ -3 (સંકેત) લેખક - કનુ ભગદેવ ગણપત નામનો લૂંટારો - એક ઘરમાં બપોરે જઈને ધાકધમકીથી ચોરી કરવાનો પ્લાન - એ ઘરમાં રહેલ ગૃહિણી અને તેનો બીમાર બાબો. ગણપત, તે ગૃહિણી અને તેના સંતાન વચ્ચે કેવા પ્રકારની વાત આકાર લેશે, ...Read Moreકનુ ભગદેવની કલમે વાંચો. Listen Read રહસ્યજાળ-(૪) સૂટકેસ (213) 4.3k 7.8k રહસ્યજાળ-(૪) સૂટકેસ લેખક - કનુ ભગદેવ મૃત્યુ પામેલ બાબુરાવની સ્થિતિ - રેશમા નામની યુવતી સાથે પ્રેમ થવો - ત્યારબાદ એલિસ નામની બીજી યુવતીનું બાબુરાવની જીંદગીમાં પ્રવેશવું. વાંચો, બાબુરાવની આગળની રહસ્યમયી કથા કનુ ભગદેવની કલમે. Listen Read રહસ્યજાળ-(૫) કીમિયાગર (174) 3.3k 7k રહસ્યજાળ-(૫) કીમિયાગર લેખક - કનુ ભગદેવ બેંકમાં ચેક વટાવવા માટે મુંબઈના ગણપુલે નામક વ્યક્તિનું જવું - કોઈ અજાણી વ્યક્તિનું ગણપુલેના શર્ટ પર પડેલ ચીકણો પદાર્થ સાફ કરવાનું કહેવું - ગણપુલેના જોતજોતામાં બ્રિફકેસ ગુમ થઇ જવી. વાંચો, કેવો વળાંક લેશે આ રહસ્યમયી ...Read More Listen Read રહસ્યજાળ-(૬) મર્ડર પ્લાન (196) 3k 6.7k રહસ્યજાળ-(૬) મર્ડર પ્લાન લેખક - કનુ ભગદેવ ક્રાઈમ બ્રાંચ ઇન્સ્પેક્ટર જયદેવ - ડૉ. માથુરનો મૃતદેહ મળવો - પોલિસ ઇન્વેસ્ટીગેશન અને તેમાંથી નીકળતી સચ્ચાઈ. કનુ ભગદેવ દ્વારા લિખિત ક્રાઈમ સ્ટોરી. Listen Read રહસ્યજાળ-(૭) વિસ્ફોટ (181) 2.3k 5.6k રહસ્યજાળ-(૭) વિસ્ફોટ લેખક - કનુ ભગદેવ રાજકોટના રેસકોર્સ ચોકમાં બેઠેલ એક યુવતી અને યુવાન - પત્નીને છૂટાછેડા આપવાનું વિચારી રહેલ યુવાન જુગલકિશોર અને સુરભી નામની તેની પ્રેમિકા - પાંચ દિવસમાં છૂટેછેડા આપવાનો નિર્ણય વાંચો, રહસ્યમયી વાર્તા કનુ ભગદેવની કલમે... Listen Read રહસ્યજાળ-(૮) 28મી માર્ચ (169) 2.3k 5.8k રહસ્યજાળ-(૮) 28મી માર્ચ લેખક - કનુ ભગદેવ મુંબઈના સબ ઇન્સ્પેક્ટર વસંતરાવ દેવલકરે જોયેલ મૃતદેહ - મૃતદેહની આસપાસના સ્થળનું ઇન્વેસ્ટીગેશન - કેસનું પોસ્ટમોર્ટમ. વાંચો, રહસ્યકથા કનુ ભગદેવની કલમે. Listen Read રહસ્યજાળ-(૯) અપરાધી કોણ (ભાગ:1) (123) 2.4k 5.7k રહસ્યજાળ-(૯) અપરાધી કોણ (ભાગ:1) લેખક - કનુ ભગદેવ મુંબઈ સી.આઈ.ડી. ઓફિસમાં ગુજરાતી વૃદ્ધના કેસનું ઇન્વેસ્ટીગેશન કરી રહેલ ઇન્સ્પેક્ટર જયદેવ - નિર્મલાબેન નામના અન્ય સ્ત્રીના ખૂનના કેસનું ભળવું વાંચો, કઈ રીતે કેસ સોલ્વ થશે. એક રોમાંચિત કરતી રહસ્યમયી કથા. Listen Read અપરાધી કોણ (ભાગ-૨) (159) 2.2k 5.6k રહસ્યજાળ - ૯ (અપરાધી કોણ ) (ભાગ-૨) લેખક - કનુ ભગદેવ મુંબઈ સ્થિત માહિમમાં રહેતા વૃદ્ધ નિર્મલાબેનનું ખૂન થઇ જાય છે - નોકર રઘુ પર શંકા જાય છે - પુરાવાઓની ભાળ મળે છે. કોણ હશે અપરાધી વાંચો, કનુ ...Read Moreકલમે... Listen Read રહસ્યજાળ-(૧૦) ગફલત (134) 2k 4.7k રહસ્યજાળ-(૧૦) ગફલત લેખક - કનુ ભગદેવ મુંબઈ વિક્ટોરિયા ટર્મિનસ પાસે નાની બાળકીનો મૃતદેહ - શ્રીમતી પાર્વતી જૈતાપુરકરનો તે બાળકી સાથે સંબંધ - બાળકીનું ખૂન તેના પિતા નારાયણે કર્યું છે તેવો શક વધુ ગહેરો થવો. વાંચો, કનુ ભગદેવની કલમે રોમાંચક કથા. Listen Read રહસ્યજાળ-(૧૧) પાપનો પોકાર (154) 1.9k 4.5k રહસ્યજાળ-(૧૧) પાપનો પોકાર લેખક - કનુ ભગદેવ યુવતીઓને જાળમાં ફસાવતો કમલ શર્મા નામનો મોહક યુવક - કમલના ઘરેથી માહિતી ચોરીને તેને બ્લેકમેઈલ કરવાનો વિચાર અન્ય વ્યક્તિના મનમાં આવવો - અચાનક કઈ રીતે આ વાર્તામાં સુરાગ મળે છે તે વાંચો, આ ...Read Moreભરપૂર વાર્તા. Listen Read રહસ્યજાળ-(૧૨) ૧૪, જુલાઈની ગોઝારી રાત (137) 1.9k 4.7k રહસ્યજાળ-(૧૨) ૧૪, જુલાઈની ગોઝારી રાત લેખક - કનુ ભગદેવ ભરૂચ, GNFCમાં કામ કરતા કર્મચારી સુરેશની પાંચ દિવસે લાશ મળવી - ઇન્સ્પેક્ટર કડીવાલા દ્વારા કેસની પૂછપરછ શરુ થવી. કેવી રીતે સુરેશનું મૃત્યુ થયું તે વાંચો, કનુ ભગદેવની રહસ્યજાળમાં ... Listen Read રહસ્યજાળ-(૧૩) હીરાની ચમક (119) 1.9k 4.4k રહસ્યજાળ-(૧૩) હીરાની ચમક લેખક - કનુ ભગદેવ સુરત રેલ્વે સ્ટેશન પર ઉભેલ સૌરાષ્ટ્ર જનતા ટ્રેન - આંગડિયા પેઢીમાં કામ કરતો કાંતિલાલ જયંતીભાઈ પટેલ નામક યુવક - આ યુવકના ગુમ થઇ જવાની ખબર મળવી - હિરાનું પેકેટ ચોરી થવું. બનો ઘટનાના ...Read Moreકનુ ભગદેવની કલમે. Listen Read રહસ્યજાળ-(14) બીજી ભૂલ (135) 1.9k 4.4k રહસ્યજાળ-(14) બીજી ભૂલ લેખક - કનુ ભગદેવ સુનીલનો મૃતદેહ - અજીત અને સુનીલ સાથે કામ કરતા હતા - બિઝનેસ પાર્ટનર તરીકે અજીત પરનો શક વધુ ઘેરો પડ્યો - પ્રેમ પ્રકરણે વધુ એક વળાંક લીધો. વાંચો, કનુ ભગદેવની કલમે રહસ્ય કથા. Listen Read રહસ્યજાળ-(15) બોરીવલી લૂંટકેસ ! (144) 2k 4.9k રહસ્યજાળ-(15) બોરીવલી લૂંટકેસ લેખક - કનુ ભગદેવ બોરીવલી લૂંટકેસ. એક સત્ય ઘટના પર આધારિત એક રહસ્યકથા. Listen Read રહસ્યજાળ-(16) ઓપરેશન ચંગેઝી પોળ (138) 1.8k 4k રહસ્યજાળ-(16) ઓપરેશન ચંગેઝી પોળ લેખક - કનુ ભગદેવ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં એક ખબરીનો કૉલ આવવો - સાબરમતી જેલ આઠ અઠંગોનું નિશાન હોવાનું જણાવાયું - જેલમાં કોઈ કેદી પાસે મોબાઈલ હોવાની બાતમી મળી. શું-શું કરી શકે આવા કેદીઓ અને કઈ રીતે ...Read Moreકેસ સોલ્વ થયો તે જાણવા વાંચો આ રહસ્ય અને રોમાંચથી ભરપૂર કથા. Listen Read રહસ્યજાળ-(17) હાર્ટએટેક (122) 1.7k 3.5k રહસ્યજાળ-(17) હાર્ટએટેક લેખક - કનુ ભગદેવ પૂના ખાતેનું પોલિસ સ્ટેશન - ઇન્સ્પેક્ટર પ્રધાન - મનોહર નામના શખ્સની પૂછપરછ - પ્રોફેસર મહાજન શકની ગિરફતમાં આવવો. વાંચો, આગળની રહસ્યમયી ઘટના. Listen Read રહસ્યજાળ-(18) અરૂણ બાજુવાલા ખૂનકેસ ! (60) 1.8k 4.5k રહસ્યજાળ-(18) અરૂણ બાજુવાલા ખૂનકેસ લેખક - કનુ ભગદેવ મુંબઈના ઉલ્લાસનગરની મણીરા વસ્તીમાં પાણીના ખાબોચિયા પડેલ એક મૃતદેહ - ફરજ પરના અધિકારી રામચંદ્રનું ઇન્વેસટીગેશન - અલગ અલગ વ્યક્તિઓની પૂછપરછ - કરસનદાસ નામના વ્યક્તિની એન્ટ્રી થવી - કેસમાં નવો વળાંક. વાંચો, કનુ ...Read Moreકલમે રહસ્યમયી વાર્તા. Listen Read રહસ્યજાળ-(19) સુરાગ (121) 2k 4.8k રહસ્યજાળ-(19) સુરાગ લેખક - કનુ ભગદેવ મુંબઈ મહાલક્ષ્મી રેસકોર્સની નજીક વિલિંગડન સ્પોર્ટ્સ ક્લબની દીવાલને અઢેલીને મળેલ એક સદગૃહસ્થનો મૃતદેહ - ક્રાઈમ બ્રાંચ ઇન્સ્પેક્ટર ખેરાતનું ઇન્વેસ્ટીગેશન - લાશના બે ટુકડા અને મોમાં કપડાનો ડૂચો - મહંમદ નામનો વ્યક્તિ કેવી રીતે સંકળાયો ...Read Moreવાંચો કનુ ભગદેવની થ્રિલર કલમે... Listen Read રહસ્યજાળ-(20) રાજધાની એક્સપ્રેસ (105) 1.8k 4.3k રહસ્યજાળ (૨૦) - રાજધાની એક્સપ્રેસ લેખક - કનુ ભગદેવ મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન - રાકેશ મહાજન અને તેના સાથીઓ - રાકેશ મહાજન અને રેલ્વે ટિકિટ ચેકર વચ્ચે ધમાલ - જાલી નોટ્સ પકડાઈ વાંચો, આ કેસમાં કેવો વળાંક આવશે તે કનુ ...Read Moreસસ્પેન્સભરી કલમે.. Listen Read રહસ્યજાળ-(21) પુરાવો ! (126) 1.9k 5.1k રહસ્યજાળ (૨૧) - પુરાવો લેખક - કનુ ભગદેવ પોલીસ મ્યુઝિયમમાં થયું એક ખૂન અને ઝડપાયા બે શકમંદો - કોણ છે અસલી કાતિલ - કેવો વળાંક લેશે આ કેસ વાંચો રહસ્યજાળ સિરીઝ માં. (આ કેસમાં ...Read Moreશ્રી કનુ ભગદેવ રચિત એક સદાબહાર પાત્રને) Listen Read રહસ્યજાળ-(22) ઠગાઈ ! (144) 2.2k 6.1k રહસ્યજાળ (૨૨) - ઠગાઈ લેખક - કનુ ભગદેવ ફિલ્મ સંગીતકાર લક્ષ્મીકાંત - પ્યારેલાલની જોડી માટે સંકટનો દિવસ - CBIના સુપ્રિટેન્ડન્ટ સેન સાહેબ પાસે લક્ષ્મીકાંત પાસે અવૈધ સંપત્તિ હોવાનો કેસ પહોંચ્યો - ફિલ્મ સુપરસ્ટાર રાજ કપૂર પણ આવ્યા વાંચો, આ ...Read Moreકઈ રીતે ઉકેલાશે Listen Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Kanu Bhagdev Follow