રહસ્યજાળ-(૧૩) હીરાની ચમક

(123)
  • 7.6k
  • 10
  • 2.8k

રહસ્યજાળ-(૧૩) હીરાની ચમક લેખક - કનુ ભગદેવ સુરત રેલ્વે સ્ટેશન પર ઉભેલ સૌરાષ્ટ્ર જનતા ટ્રેન - આંગડિયા પેઢીમાં કામ કરતો કાંતિલાલ જયંતીભાઈ પટેલ નામક યુવક - આ યુવકના ગુમ થઇ જવાની ખબર મળવી - હિરાનું પેકેટ ચોરી થવું. બનો ઘટનાના સાક્ષી, કનુ ભગદેવની કલમે.