રહસ્યજાળ-(16) ઓપરેશન ચંગેઝી પોળ

(144)
  • 7.4k
  • 7
  • 2.6k

રહસ્યજાળ-(16) ઓપરેશન ચંગેઝી પોળ લેખક - કનુ ભગદેવ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં એક ખબરીનો કૉલ આવવો - સાબરમતી જેલ આઠ અઠંગોનું નિશાન હોવાનું જણાવાયું - જેલમાં કોઈ કેદી પાસે મોબાઈલ હોવાની બાતમી મળી. શું-શું કરી શકે આવા કેદીઓ અને કઈ રીતે સમગ્ર કેસ સોલ્વ થયો તે જાણવા વાંચો આ રહસ્ય અને રોમાંચથી ભરપૂર કથા.