ભગીરથના વારસ

(14)
  • 30.5k
  • 17
  • 9.8k

ભગીરથના વારસ (પગલાંનો સંકેત) લેખક : વીણા ગવાણકર સાંગલી જીલ્લાના રાંજણી ગામમાં જન્મેલા વિલાસરાવ સાળુંકેનો જીવન પરિચય, સંઘર્ષો, શિક્ષણ, વ્યવહાર, પ્રથમ કંપનીથી માંડીને વેસ્ટર્ન મહારાષ્ટ્ર ડેવલપમેન્ટ કોર્પોરેશનના પ્રથમ ચેરમેન સુધીની સફર. વાંચો, પ્રેરણાદાયી જીવનચરિત્ર.

Full Novel

1

ભગીરથના વારસ - પ્રકરણ - 1

ભગીરથના વારસ - પ્રકરણ - 1 (પગલાંનો સંકેત) લેખક : વીણા ગવાણકર સાંગલી જીલ્લાના રાંજણી ગામમાં જન્મેલા વિલાસરાવ સાળુંકેનો જીવન સંઘર્ષો, શિક્ષણ, વ્યવહાર, પ્રથમ કંપનીથી માંડીને વેસ્ટર્ન મહારાષ્ટ્ર ડેવલપમેન્ટ કોર્પોરેશનના પ્રથમ ચેરમેન સુધીની સફર. વાંચો, પ્રેરણાદાયી જીવનચરિત્ર. ...Read More

2

ભગીરથના વારસ - પ્રકરણ - 2

ભગીરથના વારસ - પ્રકરણ - 2 ( ૧૯૭૨ ) મૂળ લેખક - (વીણા ગવાણકર) -દુષ્કાળનું હૃદયદ્રાવક દર્શન -ઉત્પાદકતાવૃદ્ધિ સાથે રોજગાર નિર્માણ સહકાર -અલ્પશિક્ષિત યુવાનોને તાલીમ -સામાજિક કાર્ય -ગ્રામગૌરવ પ્રતિષ્ઠાનની સ્થાપના વાંચો, વિલાસરાવ સાળુંકેના જીવન વિષે આગળ... ...Read More

3

ભગીરથના વારસ - પ્રકરણ - 3

ભગીરથના વારસ - પ્રકરણ - 3 ( મુકામ નાયગામ ) મૂળ લેખક - (વીણા ગવાણકર) -દુષ્કાળગ્રસ્ત નાયગામ -પાકની પસંદગી -વ્યાપક કાર્યાનુભવ કેલેન્ડર (એક નવો અભ્યાસનો વિષય) -કોઢ પરિષદ -રેશનીગ વિષે કાર્ય -માણસ દીઠ અર્ધો એકર જમીન (એક નવું સૂત્ર) વાંચો, વિલાસરાવ સાળુંકેના જીવન વિષે આગળ... ...Read More

4

ભગીરથના વારસ - પ્રકરણ - 4

ભગીરથના વારસ - પ્રકરણ - 4 ( પાણી પંચાયત ) મૂળ લેખક - (વીણા ગવાણકર) -મ્હસોબા ઉદવહન સિંચાઈ સામુહિક યોજના -પ્રથમ મક્ષિકા (પ્રથમ કામમાં અવરોધ) -સરકારી લાલફીતાશાહીનો વિરોધ -સાસવડનું ખેડૂત સંમેલન વાંચો, વિલાસરાવના જીવન વિષે આગળ... ...Read More

5

ભગીરથના વારસ - પ્રકરણ - 5

ભગીરથના વારસ - પ્રકરણ - 5 ( વીર બંધ પર પાણી પરિષદ ) મૂળ લેખક - (વીણા ગવાણકર) -કામનો વિસ્તાર અને દાંડેકરનું સમર્થન -સંઘર્ષ કે સન્યાસનો પ્રશ્ન -તમારું પાણી બતાવોનું આહ્વાન વાંચો, વિલાસરાવ સાળુંકેના જીવન વિષે આગળ... ...Read More

6

ભગીરથના વારસ - પ્રકરણ - 6

ભગીરથના વારસ - પ્રકરણ - 6 ( પાણીની બાંયધરી એટલે વિકાસની બાંયધરી ) મૂળ લેખક - (વીણા ગવાણકર) -ખેડૂતોનો બજાર સાથે સંપર્ક -ઠવાળ ઉદવહન સિંચાઈ યોજના -ડીઝલ પંપનો ઓપ્શન -બાબદેવ ઉદવહન સિંચાઈ યોજના, શિંદેવાડી વાંચો, વિલાસરાવ સાળુંકેના જીવન વિષે આગળ... ...Read More

7

ભગીરથના વારસ - પ્રકરણ - 7

ભગીરથના વારસ - પ્રકરણ - 7 ( સત્ય સાથે મેળાપ ) મૂળ લેખક - (વીણા ગવાણકર) -ભ્રષ્ટાચારનો આરોપ -રાજકીય પક્ષ સ્થાપવાનો -આદર્શ સમાજરચનાનું અહર્નિશ ચિંતન -વિલાસરાવના ત્રિસૂત્ર વાંચો, વિલાસરાવ સાળુંકેના જીવન વિષે આગળ... ...Read More

8

ભગીરથના વારસ - પ્રકરણ - 8

ભગીરથના વારસ - પ્રકરણ - 8 ( ફરી એક વાર ) મૂળ લેખક - (વીણા ગવાણકર) -ભાવિ પેઢીની પ્રેરણા -તંત્રજ્ઞાનનો સામાજિક -આદિવાસી યોજના -પોતૂબાઈની ઉદારતા -મહાદપરમાં પડાવ -પુરંદર ઉદવહન જળસિંચાઈ યોજના વાંચો, વિલાસરાવ સાળુંકેના જીવન વિષે આગળ... ...Read More

9

ભગીરથના વારસ - પ્રકરણ - 9

ભગીરથના વારસ - પ્રકરણ - 9 ( વિલાસરાવ ) મૂળ લેખક - (વીણા ગવાણકર) -પ્રવાસની અજાણી દિશા -શૈક્ષણિક વિચારધન -શ્રમ પ્રતિષ્ઠાની -અંતિમ સ્થિતિ વાંચો, વિલાસરાવ સાળુંકેના જીવન અંગેનું અંતિમ પ્રકરણ. ...Read More