*અરજી* વાર્તા... ભાગ:-૧૯-૧૨-૨૦૧૯આખા કુંટુંબમાં થી મહેનત અને આપમેળે આગળ આવેલો માનવ. માનવ ના ઘરમાં વેકેશનની તૈયારીઓ તડામાર ચાલી રહી હતી. ‘ચાર દિવસ પછી તો આપણે પ્લેનમા બેઠા હોઇશું. અને ખૂબ મજા કરીશુ...!’ માનવના મમ્મી તો દીવા સ્વપ્નમાં ખોવાઈ ગયા હતા. કળિયુગમાં શ્રવણ જેવો દિકરો મળ્યો હતો અને છેલ્લા ત્રણ વર્ષથી માનવ મા- બાપને ચાર ધામની જાત્રા કરવાની તૈયારીમાં લાગી ગયો હતો જે હવે પુરુ કરવા જઈ રહ્યો હતો. માનવે જ્યાં પ્લેનમાં જવાય ત્યાં પ્લેનની ટિકિટ અને બાકી લકઝરી કે ગાડીની વ્યવસ્થા કરી દીધી હતી બધુ ઓનલાઈન બૂકિંગ કરાવી દીધું હતું. ફ્લાઇટમા જાણે સૌ બેસી ગયા હોય છે તેવુ આભાસી

Full Novel

1

અરજી - ૧

*અરજી* વાર્તા... ભાગ:-૧૯-૧૨-૨૦૧૯આખા કુંટુંબમાં થી મહેનત અને આપમેળે આગળ આવેલો માનવ. માનવ ના ઘરમાં તૈયારીઓ તડામાર ચાલી રહી હતી. ‘ચાર દિવસ પછી તો આપણે પ્લેનમા બેઠા હોઇશું. અને ખૂબ મજા કરીશુ...!’ માનવના મમ્મી તો દીવા સ્વપ્નમાં ખોવાઈ ગયા હતા. કળિયુગમાં શ્રવણ જેવો દિકરો મળ્યો હતો અને છેલ્લા ત્રણ વર્ષથી માનવ મા- બાપને ચાર ધામની જાત્રા કરવાની તૈયારીમાં લાગી ગયો હતો જે હવે પુરુ કરવા જઈ રહ્યો હતો. માનવે જ્યાં પ્લેનમાં જવાય ત્યાં પ્લેનની ટિકિટ અને બાકી લકઝરી કે ગાડીની વ્યવસ્થા કરી દીધી હતી બધુ ઓનલાઈન બૂકિંગ કરાવી દીધું હતું. ફ્લાઇટમા જાણે સૌ બેસી ગયા હોય છે તેવુ આભાસી ...Read More

2

અરજી - ૨

*અરજી ભાગ:-૨.* ૧૦-૧૨-૨૦૧૮અને માનવ પોતે વિચારવા લાગ્યો કે જ્યારે ભણીને એણે આ કંપનીમાં ઈન્ટરવ્યુ આપ્યો ત્યારે જોયું કે શેઠ ભાઈ એની જ ઉંમર જેટલા જ છે અને નોકરી નો ઓર્ડર મળ્યો અને એ નોકરી એ લાગી ગયો. બે વર્ષ પછી શિલા જોડે લગ્ન કર્યા અને લગ્નને ત્રણ વર્ષ પછી આ પરી આવી અને પરી ના પગલે એને પ્રમોશન મળ્યું અને પગારમાં ખાસો વધારો થયો. આમ એ વિચારતો સૂઈ ગયો. ભગવાનને પ્રાર્થના કરી સૂઈ ગયો જે થશે એ સારુ જ થશે. આ બાજુ લતા બેન ચિંતા કરી રહ્યા કે એમણે અને પંકજ ભાઈ એ તો પોતાની સોસાયટી અને દરેક જાણીતાને પોતે ...Read More

3

અરજી - ૩

અરજી ભાગ:-૩ ૧૧-૧૨-૨૦૧૯ અને એક વાર ખોટુ બોલી જશો કે દિકરી માંદી છે.. તો શેઠ કાંઇ ઘરે થોડા આવવાના છે ???પત્નિ ખૂબ પ્રેક્ટિક્લ બની માનવના વર્ષોની પ્રામાણિકતાને તુચ્છ જણાવી રહી હતી.સારુ.. એમ કરીશ....’ ત્રણ શબ્દો પછી માનવે જમવાનુ પુરુ કર્યુ અને પિતા ને પગે લાગી નોકરી પર જવા નીકળ્યો.ઓફિસ જતા પહેલા માનવ પોતાના ઓળખીતા ડોક્ટર પાસેથી પરી ની માંદગીનુ સર્ટી લઇ લીધું અને કંપનીમા ભારે પગલે શેઠની કેબિનમા પગ મુક્યો... શેઠ તેમના હાથમા એક કાગળ વાંચી રહ્યા હતા.‘સર... મારી રજાચીઠ્ઠી.... મારી દિકરીને ઝેરી મેલેરીયાની અસર છે... હું અઠવાડિયું કામ પર નહી આવી શકું...!!’ માનવે આખરે સાહસ કરીને ખોટુ બોલી દીધું.‘રજા ...Read More