વોઈસલેસ વેદશાખા

(488)
  • 50.3k
  • 35
  • 16.3k

શું વિચારે છે આ બધું શું કામનું અરે.. પુસ્તકનું પ્રમોશન તો કરવું પડે ને.. આનાથી તને વધુ વાંચકો મળશે.. મને તુ જોઈએ છે! વાંચકો નહિં. વેદાંતનું મન આ કહેવા માગે છે પણ તે બોલી શકતો નથી. સંબંધનું કોઈ મૂલ્ય નથી. તે નિભાવવા માણસ બધુ જતુ કરવા તૈયાર છે. મૅડિકલ સાયન્સ અને ટેક્નોલોજીની આ જુગલબંધીએ લોકોને જાગતા કરી દિધા છે. તેઓ આજે યુવાનોના પ્રેરણાસ્ત્રોત બની ગયા છે. વિશાખા અને વેદાંતને પણ આશા નહોતી કે તેઓ આ રીતની સફળતા પામશે. પોતાની મુશ્કેલી દૂર કરવા મથી રહેલો વેદાંત આજે ઘર-ઘરમાં પ્રખ્યાત છે. દરેક મા-બાપ તેના ઉદાહરણથી પોતાના બાળકને આગળ વધવા સમજાવે છે. આ બાજુ વિશાખાની પસંદગી પર વેદાંતનું જીવન ટકેલું છે. તે પોતે વિશાખા માટે મરી પડવા પણ તૈયાર છે. પેલા જ મૈં કહ્યુ તુ.. નહિં જવા દઉં.. એમ.. વેદાંત મોબાઈલમાં મેસેજ લખે છે. મને જવુ પણ નહોતું..વેદાંત મૈં તારી સાથે બહુ જ ખોટું કર્યું..મારા સ્વાર્થ ખાતર આવી છું.. તો શું પ્રેમ નથી વિશાખાની આંખમાંથી આંસુ સરી પડે છે. વિશાખા મોઢા પર આંગળી રાખીને ચુપ રહેવાનો ઈશારો કરે છે અને પછી બંને એકબીજામાં ખોવાઈ જાય છે..

Full Novel

1

વોઈસલેસ વેદશાખા

શું વિચારે છે આ બધું શું કામનું અરે.. પુસ્તકનું પ્રમોશન તો કરવું પડે ને.. આનાથી વધુ વાંચકો મળશે.. મને તુ જોઈએ છે! વાંચકો નહિં. વેદાંતનું મન આ કહેવા માગે છે પણ તે બોલી શકતો નથી. સંબંધનું કોઈ મૂલ્ય નથી. તે નિભાવવા માણસ બધુ જતુ કરવા તૈયાર છે. મૅડિકલ સાયન્સ અને ટેક્નોલોજીની આ જુગલબંધીએ લોકોને જાગતા કરી દિધા છે. તેઓ આજે યુવાનોના પ્રેરણાસ્ત્રોત બની ગયા છે. વિશાખા અને વેદાંતને પણ આશા નહોતી કે તેઓ આ રીતની સફળતા પામશે. પોતાની મુશ્કેલી દૂર કરવા મથી રહેલો વેદાંત આજે ઘર-ઘરમાં પ્રખ્યાત છે. દરેક મા-બાપ તેના ઉદાહરણથી પોતાના બાળકને આગળ વધવા સમજાવે છે. આ બાજુ વિશાખાની પસંદગી પર વેદાંતનું જીવન ટકેલું છે. તે પોતે વિશાખા માટે મરી પડવા પણ તૈયાર છે. પેલા જ મૈં કહ્યુ તુ.. નહિં જવા દઉં.. એમ.. વેદાંત મોબાઈલમાં મેસેજ લખે છે. મને જવુ પણ નહોતું..વેદાંત મૈં તારી સાથે બહુ જ ખોટું કર્યું..મારા સ્વાર્થ ખાતર આવી છું.. તો શું પ્રેમ નથી વિશાખાની આંખમાંથી આંસુ સરી પડે છે. વિશાખા મોઢા પર આંગળી રાખીને ચુપ રહેવાનો ઈશારો કરે છે અને પછી બંને એકબીજામાં ખોવાઈ જાય છે.. ...Read More

2

વોઈસલેસ વેદશાખા - 2

વેદાંત.. તેના જીવનમાં બની ગયેલી ઘટનાઓ.. વેદાંત અને હકીકતની દુનિયા.. તેના મિત્રો.. વેદાંત અને તેના મમ્મીનો ...Read More

3

વોઈસલેસ વેદશાખા - ૩

કૉલેજના મહિનામાં જ સિનિયરોનો દેખાવ.. જુનિયર વિશાખાનું એન્ટિ રેગિંગ એક્ટ.. ...Read More

4

વોઈસલેસ વેદશાખા - ૪

વેદાંતનું સ્કૂલ પૂરી કરીને ઘરમાં આગમન.. હકીકતની દુનિયા સાથે વેદાંતનો પરિચય.. તેની માં સાથે વધતી લાગણી અને સમજણ.. ...Read More

5

વોઈસલેસ વેદશાખા - 5

એન્ટી રેગિંગ એક્ટની સફળતા પછીનું કૉલેજમાં આગમન.. નિયતિના પપ્પા બન્યા એમની શાળાના પ્રમુખ.. વેદાંતની વાત.. વિશાખાનો વેદાંતને મળવાનો ઈંતેજાર.. ...Read More

6

વોઈસલેસ વેદશાખા ૬

વિશાખાનું ટ્યુટર તરીકેનો ઘરમાં પ્રવેશ થાય છે. વેદાંતના મમ્મી એકદમ જ તેને જોઈને ખુશ થાય છે તો સામે મૂંઝવણ અનુભવે છે. વિશાખાની વેદાંત સાથેની વોઈસલેસ પ્રથમ ટોક. વિશાખાને સમજાતુ જીવન અને તેની અગત્યતા. પ્રથમ વેદાંત(વેદ) અને વિશાખા(શાખા) (વેદશાખા)ની પ્રથમ સેલ્ફી..સાથે ઘણું બધું.. ...Read More

7

વોઈસલેસ વેદશાખા ૭

આજના લોકોની ટેવ..નવા વ્યક્તિને મળ્યા પછીની યુવા પેઢીની તેના ફ્રેન્ડસ સાથેની વાતો.. તથા અંતમાં વેદાંતના મમ્મીનો વેદાંત પ્રત્યેની લાગણી અને ડાયરીમાં વિશાખાની એન્ટ્રી..સાથે બીજુ ઘણું બધુ.. ...Read More

8

વોઈસલેસ વેદશાખા - 8

યુવાની એક એવી અવસ્થા કે જેમાં આકર્ષણ સામાન્ય છે. ગુજરાતી છોકરીઓની શરમાળ અને સુંદર હોવાની પ્રકૄત્તિથી કોણ અજાણ છે એમાંની જ એક વિશાખા.. પણ આ માત્ર ગુજરાતી જ છે. નથી શરમાળ કે નથી પોતાની જાતને સુંદર હોવાનું ઘમંડ! કદાચ એટલે જ વિશાખા વેદાંતના મગજમાં બેઠી છે. વેદાંત કંઈ બોલતો નથી કે નથી વિશાખા કંઈ બોલતી. વેદાંતની વાતમાં બોલી ગઈ વિશાખા.. યસ! પણ કઈ એવી વાત ને કેવી રીતે વધુ માટૅ ડાઉનલોડ કરો અને વાંચો..વોઈસલેસ વેદશાખા - ૮ - વિશાખા સેઈડ યસ ...Read More

9

વોઈસલેસ વેદશાખા - ૯

પ્રકરણ ૯ - લવ ઈઝ ઈન ધ ઍર ૧૯ વર્ષની થતી વિશાખા ને વેદાંત તરફથી મળતી ૧૯ અનોખી ભેટો.. સરપ્રાઈઝ કરેલો વિશાખાનો પોતાના જીવનમાં સ્વીકાર.. એક્બીજામાં ખોવાય જવાથી લઈને બીજા ઘણા બધા અનુભવો.. ...Read More

10

વોઈસલેસ વેદશાખા ૧૦

વિશાખાની ૧૯મી સરપ્રાઈઝ અને વધતી જતી વેદાંત સાથેની નિકટતા.. સંબંધોના બદલાતા અભિગમોની સાથે વધતી બધાના ચહેરા પરની ખુશી.. હૉસ્ટેલમાં થતુ બર્થડે સેલિબ્રેશન અને બીજું ઘણું બધુ.. ...Read More

11

વોઈસલેસ વેદશાખા ૧૧

વિશાખા અને વેદાંત વચ્ચેની આકર્ષિક પળો..તો વળી, આ ભાગમાં વાંચીશું વેદાંતે આપેલો વિશાખાને પત્ર અને તેના વિચારો..આ સિવાય એકમેકમાં આ બંને વી ને વેઠવી પડતી મુલાકાતની મુશ્કેલી.. ...Read More

12

વોઈસલેસ વેદશાખા - ૧૨

શીતળ રાત્રિની વેદાંત અને વિશાખાની રહસ્યમય મુલાકાત! નિયતિનો સાથ ને વિશાખાનો એકરાર.. વેદાંતને મળેલો સાહેબ તરફથી ઠપકો ને વિચારોમાં વિલીન પ્રોજેક્ટને સંદર્ભ વધતો જતો સંઘર્ષ! શરૂ થયુ એક નવુ મિશન..ને બીજુ ઘણું બધુ.. ...Read More

13

વોઈસલેસ વેદશાખા ૧૩

વેદાંતને ઓછા સમયમાં વધુ કમાવવાની ઝંખના.. કામ ન મળતાં વધતું ટેન્શન.. સાહેબનો ઠપકો ને મળતી એક નવી શીખ..થતી કામની શરૂઆત..મૂક શાળામાં જોડાવાનો નિર્ણય.. ...Read More

14

વોઈસલેસ વેદશાખા -૧૪

વેદાંતે શરૂ કરેલી સંસ્થા તરફ પોતાનું સમર્પણ.. વિશાખા સાથે બાગમાં વિતાવેલી અનોખી સાંજ.. સપના તરફ દોટ મૂકેલા વેદાંત દ્વારા મૂકાતુ પ્રથમ વળી..બંનેને ખૂંચતુ વેદાંતનું મૌન! ...Read More

15

વોઈસલેસ વેદશાખા ૧૫

પાડેલા ફોટાઓને મૂકાતા થતો બ્લોગ પબ્લીશ.. બ્લોગમાં થતી ભૂલોની સમજણ સાથે તેની નોંધણી.. મુંબઈથી મળતા શુભાશિષ.. તો હજુ ઘણુ થયાની વાતો.. વાંચો વેદશાખામાં.. ...Read More