રહસ્યમય પર્વત શૃંખલા

(30)
  • 15.4k
  • 11
  • 5.2k

આફ્રિકન સોલ્જર જેબ્રીન કાર્લ પોતાની ટુકડી સાથે જહાજ માં બેસે છે .અને જહાજ ના કમાન્ડર ને દરિયા માં આગળ જવા માટે કહેવા માં આવે છે. તે વખતે દરિયો શાંત હતો.ચારે બાજુ શાંતિ છવાહેલિ હતી. આજે યાત્રા નો પહેલો દિવસ હતો .બધા યાત્રી ઓ ભેગા થઈ ને જેબ્રિન પાસે આવે છે. અને આગળ ની વાત કરે છે. તે દિવસ ની સાંજ થવા આવી હતી અને બધા યાત્રી ભેગા થઈ ને ભોજન માટે ની તૈયારી કરે છે . સોલ્જર જેબ્રીન કાર્લ અને તેમના દોસ્ત બોર્નીવલ રાફ બંને વાતો કરતા હતા.

Full Novel

1

રહસ્યમય પર્વત શૃંખલા - 1

ભાગ :-1 આફ્રિકન સોલ્જર જેબ્રીન કાર્લ પોતાની ટુકડી સાથે જહાજ માં બેસે છે .અને જહાજ ના કમાન્ડર ને દરિયા માં આગળ જવા માટે કહેવા માં આવે છે. તે વખતે દરિયો શાંત હતો.ચારે બાજુ શાંતિ છવાહેલિ હતી. આજે યાત્રા નો પહેલો દિવસ હતો .બધા યાત્રી ઓ ભેગા થઈ ને જેબ્રિન પાસે આવે છે. અને આગળ ની વાત કરે છે. તે દિવસ ની સાંજ થવા આવી હતી અને બધા યાત્રી ભેગા ...Read More

2

રહસ્યમય પર્વત શૃંખલા - 2

ભાગ :-2 તે રાક્ષસને દિવસના અજવાળામાં બધું જ સાફ દેખાતું હતું. અને રાતના અંધારામાં તે આંધળો થઇ જતો હતો તેથી રાત ના અંધારા માં તેની કશું દેખાતું ન હોવાથી તે રાક્ષસ હિંમત અને હિંમતની ટુકડીને દેખી શકતો ન હતો. જે બાજુથી રાક્ષસને કણસવાનો અવાજ આવતો હતો તે બાજુ એ મોટા પથ્થર લઇને ફરતો હતો તે બહાર જ રાક્ષસનો એક પગ એક મોટા પથ્થર સાથે અથડાવા થી તે જોરથી જમીન પર પછડાય છે. તે જમીન પર પડવાથી ઘાયલ થઈ જાય છે અને બેભાન થઈ જાય છે . હિંમત અને તેની ટુકડી ત્યાંથી સમય લઈને ...Read More

3

રહસ્યમય પર્વત શૃંખલા - 3

ભાગ :- 3 સોલ્જર જેબ્રીન અને સોલ્જર હેરીંગ બંને મળીને તે ફળો ની તપાસ કરે છે. જેમાં તેઓને ઘણા બધા ફળો ખાવા લાયક પ્રાપ્ત થાય છે. આખા દિવસની મહેનતના અંતે આખરે તેમણે સફળતા મળે છે. આજ સાંજ થવા આવી હતી ચારે બાજુની જોરદાર પવન ફૂંકાતો હતો. ધીરે ધીરે દરિયો પણ હિલોળા લેતો હતો. આ દ્રશ્ય જોઈને બોર્નીવલ કહે છે કે આજની રાત આપણે અહિયાં રોકાવું જોઈએ કારણ કે આ દ્રશ્ય જોયા બાદ પણ આપણે દરિયામાં આગળ વધ્યા તો આપણને મુશ્કેલી માં મૂકી દેશે. સોલ્જર ને આ વાત સારી લાગી ...Read More

4

રહસ્યમય પર્વત શૃંખલા - 4

ભાગ:- 4 થોડીવાર સુધી સોલ્જર તે વીંટી સામે જોઈ રહ્યા હતા. તેમણે કશુંક વિચારી ને તે વીંટી ને જોર થી દુર ફેંકી દે છે.બધા યાત્રીઓ અચંબિત થઈ જાય છે. સોલ્જર હેરિંગે સોલ્જર જેબ્રીન ને પૂછ્યું કે તમે આ શું કર્યું? તમે તે વીંટી ને ફેંકી કેમ દીધી.? ત્યારે સોલ્જર જેબ્રીને તેમને એક મસ્ત જવાબ આપ્યો. કહ્યુંકે ! આપણે આપણા જીવનના બધા સંગ્રામો જાતે કરવાના છે. અને દરેક મુશ્કેલી માંથી જાતે રસ્તો કરી ને ...Read More

5

રહસ્યમય પર્વત શૃંખલા - 5

ભાગ :-5 તે લોકો ની વાત સાંભળીને સોલ્જર જેબ્રીને કહ્યું કે આપણે ટાપુ છોડી શકીશું નહીં. બોર્નીવલ કહે છે કે તો હવે શું થશે. હવે આપણે શું કરીએ. ત્યારે સોલ્જર જેબ્રીન શાંતિ થી જવાબ આપે છે.કે હવે આપણે બધા અહીં થી પૂર્વ દિશામાં રહેવા જવું જોઈએ. તે વાત પર ઘણા લોકો એ સહમતી આપી. પણ તેઓ માંથી એક યુવાને સવાલ કર્યો કે આ બધી વાતો તો ઠીક પણ આટલા બધા સામાન ને કેવી રીતે લઈ જશું.?? સોલ્જર જેબ્રીન કહે છે કે તમારો સવાલ સારો છે. આપણે આટલા બધા સામાન ...Read More

6

રહસ્યમય પર્વત શૃંખલા - 6

ભાગ :-6 બીજો દિવસ થાય છે. તે જંગલ માંથી કંઠે ગીત ની આવાજ આવી રહ્યો હતો. ચારેય બાજુ એ તે આવાજ ગુંજી ઉઠ્યો. તે આવાજ એટલો મધુર હતો કે બધા લોકો તેની ધૂન મંત્ર મુગ્ધ થઈ ગયા. બધા લોકો પોતાની જગ્યાએ થી ઊભા થાય છે.અને આવાજ ની દિશા માં ચાલવા માંડે છે. કોઈ ને ખ્યાલ ન હતો કે તે શું કરી રહ્યા છે. અને તેઓ કયા જઈ રહ્યા છે.અચાનક સોલ્જર જેબ્રીન ને ખ્યાલ આવે છે કે તે પેલા જીન ની ચાલ છે .અને બધા ઓ ને રોકવાની કોશિશ કરે છે. પણ તેમાં તેમણે ...Read More