સંસારનું તારણ

(11)
  • 5k
  • 6
  • 1.9k

નીમેષ અને નયના ખૂબ જ સુખી હતાં. પ્રત્યક્ષ નજરે જોનાર એક જ વખતમાં તુરત જ કબુલ કરે કે સુખ પૈસાથી નહીં પણ એકબીજાના પ્રેમને કારણે મળેછે. બાકી ધનવાન લોકોના ઘરમાં પણ લડાઈ ઝગડા ડેટા જોવા ક્યાં નથી મળતાં ? નયના તો એકદમ સામાન્ય ઘરની પરંતુ મહેનતુ ઘરમાં .ટિફીનો કરતી, નાસ્તા બનાવીને વેચતી.ઘરમાં પથારીવશ ‘મા‘ હતી તો શેઠને ત્યાં મુનીમ તરીકે કામ કરતાં પિતા હતા. ઘરમાં સૌથી મોટી નયના હતી. ત્યારબાદ બેભાઇઓ, ઘરમાં જે આવક થાય એનો મોટોભાગ એની મમ્મીની દવાઓમાં ખર્ચ થઈ જતો. નયનાની મદદથી ઘર ચાલતું. પણ સમાજમાં અનેક પ્રકારનીવાતો થતી કે દીકરી કમાય છે એટલે માબાપ એના લગ્નનું વિચારતા નથી અને ઘરમાં બેસાડી રાખી છે.

Full Novel

1

સંસારનું તારણ - ૧

નીમેષ અને નયના ખૂબ જ સુખી હતાં. પ્રત્યક્ષ નજરે જોનાર એક જ વખતમાં તુરત જ કબુલ કરે કે સુખ નહીં પણ એકબીજાના પ્રેમને કારણે મળેછે. બાકી ધનવાન લોકોના ઘરમાં પણ લડાઈ ઝગડા ડેટા જોવા ક્યાં નથી મળતાં ? નયના તો એકદમ સામાન્ય ઘરની પરંતુ મહેનતુ ઘરમાં .ટિફીનો કરતી, નાસ્તા બનાવીને વેચતી.ઘરમાં પથારીવશ ‘મા‘ હતી તો શેઠને ત્યાં મુનીમ તરીકે કામ કરતાં પિતા હતા. ઘરમાં સૌથી મોટી નયના હતી. ત્યારબાદ બેભાઇઓ, ઘરમાં જે આવક થાય એનો મોટોભાગ એની મમ્મીની દવાઓમાં ખર્ચ થઈ જતો. નયનાની મદદથી ઘર ચાલતું. પણ સમાજમાં અનેક પ્રકારનીવાતો થતી કે દીકરી કમાય છે એટલે માબાપ એના લગ્નનું ...Read More

2

સંસારનું તારણ - ૨

સંસારનું તારણ-૨થોડા સમય બાદ નાનો ભાઈ પપ્પાને લઈ ગયો પરંતુ જતાં જતાં એટલું તો કહેતો ગયો, ‘‘મોટીબહેન, તેં અમારા ખૂબ સંભાળ લીધી છે. તું તો આપણી માતાના અવસાન બાદ પણ તે અમો બંને ભાઇઓની માતા સમકક્ષ બનીને અમારી દેખભાળ કરેલ છે. તદઉપરાંત કે આપણા પિતાને પણ તેમની અર્ધાંગિની અને આપણી માતાના અકાળે થયેલ અવસાન બાદ તે પિતાને તેમની પત્નિની ની પણ કમી ન આવવા દીધી, તે પિતાની પણ એટલી સેવા-ચાકરી કરેલ છે કે આપણા પિતા પણ કાયમ યાદ કરી અશ્રુ સારતા હોય છે આમ તે અમારી મા-સ્તર બની ગઇ હતી. તેં અમને સાચવ્યા છે. અને જે તે સમયે જયારે ...Read More