નિશિથ્ ને જિયા નું પ્રેમ પ્રકરણ

(11)
  • 4.5k
  • 0
  • 2k

એક દિવસ ની વાત છે. એક છોકરો જે કોઈ દિવસ ક્યાય ગયો ના હોય એની દુનીયા બસ એનો પરિવાર હોય એ છોકરા ની વાત છે. નિશિથ નામ ના એક છોકરા ની વાત કરું છું. નિશિથ ની દુનીયા એનો પરિવાર હતી. પતિવાર ને કોઈ દિવસ છોડી ને ના જાય એવો છોકરો એના ભાઈબંધ (જીત, હેમાંગ અને નીલ) સાથે રાજસ્થાન બાજુ ફરવા જાય છે. ત્યાં સોના જેવી રૂપ રૂપ નો અંબાર કહી શકાય એવી છોકરી ને એ જોવે છે ને એનું માન મોહી જાય છે. જિયા નામ ની એ છોકરી ને એ મળે છે. વાતો કરે છે ને એના જોડે બહુ લગાવ થાય છે નિશિથ ને. નિશિથ એની સાથે જ્યા સુધી રાજસ્થાન માં રહે

Full Novel

1

નિશિથ ને જિયા પ્રેમ પ્રકરણ - ભાગ 1

એક દિવસ ની વાત છે. એક છોકરો જે કોઈ દિવસ ક્યાય ગયો ના હોય એની દુનીયા બસ એનો પરિવાર એ છોકરા ની વાત છે. નિશિથ નામ ના એક છોકરા ની વાત કરું છું. નિશિથ ની દુનીયા એનો પરિવાર હતી. પતિવાર ને કોઈ દિવસ છોડી ને ના જાય એવો છોકરો એના ભાઈબંધ (જીત, હેમાંગ અને નીલ) સાથે રાજસ્થાન બાજુ ફરવા જાય છે. ત્યાં સોના જેવી રૂપ રૂપ નો અંબાર કહી શકાય એવી છોકરી ને એ જોવે છે ને એનું માન મોહી જાય છે. જિયા નામ ની એ છોકરી ને એ મળે છે. વાતો કરે છે ને એના જોડે બહુ લગાવ ...Read More

2

નિશિથ ને જિયા પ્રેમ પ્રકરણ - ભાગ 2

શુ છે આ નિશિથ અને જિયા નું પ્રેમ પ્રકરણ. જિયા એક સીધી છોકરી છે. જે નિશિથ ને જન્મ થી હોય છે પણ પિતા ની નોકરી ના લીધે જિયા 20 વર્ષ ની થાય છે ને જિયા ને રાજસ્થાન સ્થાયી થવું પડે છે. જિયા ને નિશિથ બંને એક બીજા ને પ્રેમ કરતા હોય્ છે. નિશિથ નું રાજસ્થાન જવું ને જિયા ને મળવું નવી વાત નથી. નિશિથ જયારે જિયા ને મળવા રાજસ્થાન જાય છે ત્યાં જિયા એને મળે છે. જિયા નિશિથ ને બહું પ્રેમ કરે છે તેથી નિશિથ જોડે એને લગ્ન કરી લીધા હોય છે. નિશિથ ના પરિવાર સાથે ખુબ ખુશી થી ...Read More