Nishith Ne Jiya Love Chapter - Part 2 in Gujarati Love Stories by Shreya Parmar books and stories PDF | નિશિથ ને જિયા પ્રેમ પ્રકરણ - ભાગ 2

નિશિથ ને જિયા પ્રેમ પ્રકરણ - ભાગ 2

શુ છે આ નિશિથ અને જિયા નું પ્રેમ પ્રકરણ. જિયા એક સીધી છોકરી છે. જે નિશિથ ને જન્મ થી ઓળખતી હોય છે પણ પિતા ની નોકરી ના લીધે જિયા 20 વર્ષ ની થાય છે ને જિયા ને રાજસ્થાન સ્થાયી થવું પડે છે. જિયા ને નિશિથ બંને એક બીજા ને પ્રેમ કરતા હોય્ છે. નિશિથ નું રાજસ્થાન જવું ને જિયા ને મળવું નવી વાત નથી. નિશિથ જયારે જિયા ને મળવા રાજસ્થાન જાય છે ત્યાં જિયા એને મળે છે. જિયા નિશિથ ને બહું પ્રેમ કરે છે તેથી નિશિથ જોડે એને લગ્ન કરી લીધા હોય છે. નિશિથ ના પરિવાર સાથે ખુબ ખુશી થી વાત કરતી હોય છે જિયા. પણ એક સમય ની વાત છે. જિયા નિશિથ્ ના ઘરે જવા નીકળતિ હોય છે ને એનું અકસ્માત માં મૃત્યુ થાય છે જિયા નિશિથ સાથે રહેવા માંગે છે તેથી તેની આત્મા ભટકાતી હોય છે.નિશિથ્ નું રાજસ્થાન જવું એ જિયા નો એક ખેલ છે કે જિયા એના સાથે ઘરે આવી શકે. જિયા કાચ ના મહેલ માં જવા નું ના પડે છે કેમ કે જિયા જાને છે કે એની સાચ્ચાઇ બહાર આવી જસે તેથી જિયા કાચ મહેલ માં નાથિ જાતિ. બધા જાને છે કે જિયા જીવિત નથી પણ નિશિથ્ નથી માનતો. નિશિથ ના સાથે રહેવા માંગતી એ છોકરી કોઈ નું ખરાબ નથી કરતી એ. બધી છોકરીઓ થી એ અલગ જ હતી. એના મૌત પછી નિશિથ બસ 2 મહિના જ જીવી શક્યો હતો. નિશિિથ્
ને જિયા એક બીજા ના પ્રેમ મા એટલા પાગલ હતા કે નિશિથ્ ના જીવતા જિયા મારી ગાયી એ નતો માનતો ને નિશિથ્ મારી ગયો એ જિયા મર્યા પછી પણ નતી માનતી. જિયા નિશિથ્ ની સાથે ના રહી શકી પણ એ અને નિશિથ્ મર્યા પછી સાથે રહ્યા એ કોઈ ને ખબર નતી. નિશિથ્ ના માતા પિતા ખુબ જ દુઃખી હતા. જિયા ને નિશિથ્ નું અચાનક મૃત્યુ કોઈ સહન નહોતું કરી શકતું પણ શુ કરે જે થયું એ સહન કાર્ય વગર છુટકારો નાથી.
નિશિથ્ ના માતા પિતા ની ઉમર બહુ જ વધારે હતી.
અને એ લોકો નું એક જ સ્વપ્ન હતું કે નિશિથ્ ને પરણાવે એમનું સપનું નિશિથ્ ની જિંદગી ની જેમ અધૂરું રહી ગયું.
નિશિથ્ ના મિત્રો ને ઓન આઘાત લાગ્યો હતો.
નિશિથ ની વાતો યાદ કરી ને ઉદાશ થયેલા એના મિત્રો નિશિથ ને ફરવા ગયા એ જગ્યા એ ગયા અને જિયા ના વિશે શોધખોળ કરવા લાગ્યા. ત્યારે એના મિત્રો ને ખબર પડી કે જિયા તો બહુ સમય પહેલા જ મારી ગાયી અને. જિયા નું મૌત રહસ્યામય હતું. તો નિશિથ કઈ જિયા ની વાત કારતો હતો. ત્યારે એના મિત્રો ને કચ મહલ્ ની વાત યાદ આવી કે જિયા કચ મહેલ મા આવવાનું ના પડતી હતી. હવે સમજાયું બધા ને કે જિયા ના પડતી હતી કેમ કે જિયા મૃત હતી. અમે કેમ જિયા ને નાતા જોયી સકતા એ પણ હવે સમજાયું અને જિયા ની વાતો નિશિથ કર્તો એ અમુક વાર કેમ નવાયી લાગે એમ હતી એ પણ હેમાંગ, ને બધા ને ખબર પડી. નિશિથ ના માતા પિતા ના સપના તો તૂટી જ ગયા હતા પણ સાથે નિશિથ એ જોયેલા સપના પણ અધૂરા રહિ ગયા હતા. નિશિથ અને જિયા ના સાથે થયુ એ બહુ ખરાબ થયું હતું. એના મિત્રો ને આના માટે ને એના માતા પિતા ને પણ આના માટે બહુ જ દુખ્ થયું.

Rate & Review

Shreya p Parmar

Shreya p Parmar 10 months ago

bahu j saras

Vibhuti Domadiya

Vibhuti Domadiya 3 months ago

Rita

Rita 3 months ago

Janvi Bhuva

Janvi Bhuva 4 months ago

KCvP

KCvP 11 months ago

Share