ये दिल तो ढूंढ़ता हैं इन्कार के बहाने!

(19)
  • 5k
  • 0
  • 1.1k

    છેલ્લા બે કલાકથી વરસી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં ચારે તરફ ઠંડક પ્રસરી ગઈ હતી. સૂમસામ રસ્તાના રોડ પર પાર્ક કરેલી ગાડીની અંદરનું વાતાવરણ વધારે તંગ હતું. થોડીવાર પહેલા એકબીજાના આત્માને તૃપ્ત કરીને સંપૂર્ણ શરીર સુખ માણી ચૂકેલા પ્રણય અને શુભી બારીની બહાર વરસી રહેલા વરસાદને જોઈને પોતપોતાની રીતે પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પ્રણયે શુભીના હાથ પર હાથ રાખીને એના ગુસ્સાને શાંત થવાનો સમય આપ્યો હતો. તેઓના પાંચ વર્ષના સંબંધમાં ગુસ્સો થવાનું પ્રણયને ભાગે જ આવતું હતું. સાત વર્ષમાં પ્રણયે ભાગ્યે જ શુભીને ગુસ્સે થતાં જોઈ હશે કયારેક પ્રણય એને પુછી પણ લેતો તને કયારેય ગુસ્સો નથી

1

યે દિલ તો ઢૂંઢતા હૈ ઈન્કાર કે બહાને !

છેલ્લા બે કલાકથી વરસી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં ચારે તરફ ઠંડક પ્રસરી ગઈ હતી. સૂમસામ રસ્તાના રોડ પર પાર્ક ગાડીની અંદરનું વાતાવરણ વધારે તંગ હતું. થોડીવાર પહેલા એકબીજાના આત્માને તૃપ્ત કરીને સંપૂર્ણ શરીર સુખ માણી ચૂકેલા પ્રણય અને શુભી બારીની બહાર વરસી રહેલા વરસાદને જોઈને પોતપોતાની રીતે પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પ્રણયે શુભીના હાથ પર હાથ રાખીને એના ગુસ્સાને શાંત થવાનો સમય આપ્યો હતો. તેઓના પાંચ વર્ષના સંબંધમાં ગુસ્સો થવાનું પ્રણયને ભાગે જ આવતું હતું. સાત વર્ષમાં પ્રણયે ભાગ્યે જ શુભીને ગુસ્સે થતાં જોઈ હશે કયારેક પ્રણય એને પુછી પણ લેતો તને કયારેય ગુસ્સો નથી ...Read More

2

ये दिल तो ढूंढता हैं इन्कार के बहाने। (Part-2)

પ્રણય માણેકબાની વાત માનીને શુભીને પોતાની રીતે સમજવા માટે સમય આપીને એના રુમમાં બેઠો હતો. શુભીના મનમાં ચાલી રહેલું યુદ્ધ કોણ જાણે કેમ શાંત થવાનું નામ નહોતું લેતું પોતાના ફ્લેટ પર આવીને કેટલાય કલાકો શુભી પોતાના રુમની બારીના ઓટલા પર બેસી રહી. પ્રમાણમાં નાનો પણ સુંદર અને વ્યવસ્થિત રીતે ગોઠવણી કરેલા એ રુમને જોઈને સમજાઈ જાય કે મેનેજમેન્ટ ફિલ્ડની કોઈ વ્યક્તિનો રુમ હશે. સિંગલ બેડની બાજુમાં રહેલા ટેબલ પર મુકેલી ફ્રેમમાં શુભીનો બાળપણનો ફોટો અને શુભી અને પ્રણયનો ફોટો મુકેલો હતો. બારીની બાજુની જગ્યામાં નાનું સ્ટડી ટેબલ અને થોડાંક મેનેજમેન્ટના પુસ્તકો અને ફાઈલો મુકેલી હતી.ટેબલની સામે દિવાલ ...Read More