("માં" શબ્દ કાન માં પડતા જ આપણી અંદર એક ખુશી ની લહેર દોડી જાય છે,એક મમતા ભર્યો અહેસાસ યાદ આવી જાય છે. માં કોને વ્હાલી ના હોઈ માં વિના તો આ દુનિયા ખાલી ખાલી લાગે.માનો હેત ભર્યો સ્પર્શ તમામ દુઃખ દર્દ ભૂલવા માટે કાફી હોય છે.માં વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. આવી જ એક સાવકી માં ની વાત તમારા આગળ રજૂ કરું છું આશા કરું છું તમને પસંદ આવશે.)
સાવકી માં - 1
("માં" શબ્દ કાન માં પડતા જ આપણી અંદર એક ખુશી ની લહેર દોડી જાય છે,એક મમતા ભર્યો અહેસાસ યાદ જાય છે. માં કોને વ્હાલી ના હોઈ માં વિના તો આ દુનિયા ખાલી ખાલી લાગે.માનો હેત ભર્યો સ્પર્શ તમામ દુઃખ દર્દ ભૂલવા માટે કાફી હોય છે.માં વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. આવી જ એક સાવકી માં ની વાત તમારા આગળ રજૂ કરું છું આશા કરું છું તમને પસંદ આવશે.) વીણા હવે કેટલી વાર છે મોડું થાય છે ? બહાર થી અવાજ આવ્યો. સમજો પહોંચી ગઈ કહેતીક વીણા રૂમ માંથી દોડતી દાદરા ઉતારવા લાગી. ...Read More
સાવકી માં - 2
સવાર માં માહી એના દિયર અને એના સાસુ સસરા જોડે વીણા ના ઘરે ટાઇમસર આવી પહોંચી. રમણ ભાઈ ગીતા બેન એ સ્મિત થી આવકાર્યા,થોડી વાર બેઠા અને થોડી વાતચીત પછી વીણા ને બોલાવવા માં આવી,હાથ માં ચા નાસ્તા ની ટ્રે લઈ ને વીણા આવી. આવી સુંદર છોકરી જોઈ ને માહી ના સાસુ સસરા અને એનો દિયર અવિનાશ ને તો પસંદ આવી ગઈ. થોડી પૂછપરછ પછી અવિનાશ અને વીણા ને એકલા વાત કરવા ધાબા પર મોકલ્યા, અવિનાશ એ કહ્યું મારા તરફ થી તો હા છે જો તમને કાઈ વાંધો ના હોય તો... એને અટકાવતા વીણા બોલી ...Read More
સાવકી માં - 3
વીણા ની વાતો સાંભળી ગીતા બેન શાંત થઈ જતા પરંતુ અંદર ના વમળો ને શાંત ના કરી શકતા. જે ઓફિસમાં કામ કરતો એજ ઓફિસ માં એનો એક મિત્ર દેવ પણ કામ કરતો બન્ને વચ્ચે સારી એવી મિત્રતા હતી. દેવ ની પત્ની એક વર્ષ પહેલા મૃત્યુ પામી હતી અને એને એક ચાર વર્ષ ની દીકરી હતી,પત્ની ના ગયા પછી દેવ સાવ એકલો થઈ ગયો હતો અને દીકરી ની તમામ જીમ્મેદારી એના ઉપર આવી ગઈ હતી. એ આખો દિવસ ઓફિસ માં રહે તો એની દીકરી આખો દિવસ ઘરે એકલી રહી જાય એટલા માટે દેવ એ પાર્ટ ટાઈમ જોબ ...Read More
સાવકી માં - 4
અમન ની વાત થી રમણ ભાઈ વિચારે ચડી ગયા,પોતાની એક ની એક દીકરી માટે એણે હજારો સપના સજાવ્યા હતા હવે આમ એક પરિણીત પુરુષ સાથે વીણા ના લગ્ન? આ વાત રમણ ભાઈ ને બહુ સતાવવા લાગી અમન ને તો સૂવાનું કહી દીધું પણ રમણ ભાઈ ની આંખો માંથી પણ હવે ઊંઘ જતી રહી. સવારે ઊઠતા જ એ સૌથી પહેલા કિચન માં નાસ્તો બનાવતા ગીતા બેન પાસે ગયા એને જોઈને ગીતા બેન બોલ્યા કાઈ જોઈએ છે? ગીતા બેન ના સવાલ થી રમણ ભાઈ એકદમ ઝબકી ગયા પણ કઈ બોલ્યા વગર કિચન ની બહાર આવતા રહ્યા.જ્યારે નાસ્તો ...Read More