અમીરપૂર નામનું નામનું સૌરાષ્ટ્રનું નાનકડું ગામ, ગામમાં ખાસ વસ્તી નહિ એટલે ઉદ્યોગ ધંધાના નામે કશો વિકાસ નહિ. બસ હજારો દર્દીઓને સાજા કરનાર એક હોસ્પિટલ તેમાં કામ કરનાર લોકોનો પરિવાર જ ત્યાંના ગામની વસ્તી. ગામમાં માણસો કરતા લીમડાના ઝાડની વસ્તી વધુ હતી. તેમાં એક શર્મા સંયુક્ત બ્રાહ્મણ પરિવાર રહે તેમાં સંયુક્ત પરિવારની દીકરી નામે પૃથા થોડી સ્વતંત્ર અને ક્રાંતિકારી વિચારો ધરાવનાર આ દીકરી નાનકડા ગામમાં બહેનપણીઓ જોડે આમ તેમ ડુંગરે ફરવાની શોખીન હતી..

1

પૃથા - 1

*પ્રકરણ -એક બિન્દાસ્ત છોકરી અમીરપૂર નામનું નામનું સૌરાષ્ટ્રનું નાનકડું ગામ, ગામમાં ખાસ વસ્તી નહિ એટલે ઉદ્યોગ ધંધાના નામે કશો નહિ. બસ હજારો દર્દીઓને સાજા કરનાર એક હોસ્પિટલ તેમાં કામ કરનાર લોકોનો પરિવાર જ ત્યાંના ગામની વસ્તી. ગામમાં માણસો કરતા લીમડાના ઝાડની વસ્તી વધુ હતી. તેમાં એક શર્મા સંયુક્ત બ્રાહ્મણ પરિવાર રહે તેમાં સંયુક્ત પરિવારની દીકરીનામે પૃથા થોડી સ્વતંત્ર અને ક્રાંતિકારી વિચારો ધરાવનાર આ દીકરી નાનકડા ગામમાં બહેનપણીઓ જોડે આમ તેમ ડુંગરે ફરવાની શોખીન હતી.... પણ કુદરતની વચ્ચે ...Read More

2

પૃથા - 2

આ રચનાની કોઈએ કોપી કરાવી નહીં એ કોપીરાઈટ એક્ટ હેઠળ સુરક્ષિત છેઆ નવલકથાની ઘટના અને પાત્રોનો કોઇપણ જીવંત કે વ્યક્તિ સાથે સીધો કે આડકતરો સંબંધ નથી, આ કલ્પના પ્રધાન નવલકથા છે.---------------__------------ પૃથા નવલકથા પ્રકરણ -2 બધી છોકરીઓ ગોકીરો કરતી કરતી, વળી કોઈ કોઈ એકબીજા ને ધબ્બો મારતા મારતા મજાક મસ્તી કરતા નંદિયું ને જેમ ગામના પથરાળ અને સાંકડા રસ્તાઓ પસાર કરતા કરતા એક ખાચામાંથી નીકળી હાઇવે ક્રોસ કરીને ત્યાં સામે આવેલ મોટા મેદાનમાં ઘૂસી જ્યાં કાળી ચીકણી માટીનું ટીમ્બુ હતુ. ...Read More

3

પૃથા - 3

પૃથા Part 3: ગોરમા પૂજનબધી છોકરીઓએ નક્કી કરેલ કે સાડી પહેરીને સવારે ગોરમા પૂજવા જઈશું. એટલે બધી છોકરીઓ ઘરે થતી હતી. તેમ પૃથા પણ ખૂબ ઉત્સાહિત થઈને મમ્મીની ગમતી સાડી કાઢી હાથમાં પકડીને બેઠી હતી._પૃથાના મમ્મી:_ "અલી! કૅમ બેઠી? તૈયાર થવા લાગ."_પૃથા:_ "કેવી રીતે? મને ક્યાં સાડી પહેરતા આવડે છે? તમે પહેરાવી દો."_મમ્મી:_ "હવે સાડીમાં તો મેચિંગ ચણિયો અને બ્લાઉઝ જોઈએ. હવે એ અત્યારે તાત્કાલિક ક્યાં તારાં માપના ગોતવા જાઉં? ને વળી આ પાતળી કમરમાં સાડી રહેશે પણ નહિ. નીકળી જશે ને તું પડીશ એ ઉપરથી. છાનીમાની ઝૂલ વાળું પેલું લાલ ફ્રોક પહેરી લે. એ મેં મારી સાડીમાંથી જ ...Read More

4

પૃથા - 4

*પૃથા*Chapter - 4પૃથાનો જાંબુ પ્રેમઆમ તો અમીરપુર ગામ ચારેકોર નાની નાની ટેકરીઓ અને ઝાડી, ઝાખરાથી ઘેરાયેલ ગામડું હતું. ઝાડીઓ નાની નાની કાંટાળી બોરડીના છોડવાય ખરાં. ઋતુ પ્રમાણે ત્યાં પણ બોરડી અને જાંબુડી હતી. બોર અને જાંબુ ઋતુ મુજબ આવે પણ એ બધું ગામના રહેણાંકી વિસ્તારથી દૂર ભેંકાર જગ્યાએ. આથી પૃથા અને તેની બહેનપણીઓ ત્યાં જવાનું ટાળતા.એટલે પૃથાના ઘરની બાજુમાં આવેલ મોટી જાંબુડી હતી. એકદમ સુરક્ષિત. આથી નાનેરા-મોટેરા નો અડ્ડો જાંબુની ઋતુમાં ત્યાં જામેલો રહેતો.આજે પણ ગૌર્યો પતાવીને ઘરની બાજુમાં જ આવેલ પોતાની શાળા જવા નીકળવા તૈયાર થતાં થતાં બારીમાંથી જોયું તો એ જાંબુડી પર એક મોટો જાંબુ પાકી જાંબુડીયો ...Read More

5

પૃથા - 5

*પૃથા*Chapter -5પ્રકરણ,-5, અનુમતિઆગલા દિવસે બનેલીજાંબુ તોડવાની બાબતે થયેલ માથાકૂટની ઘટનાની વાત પરથી પૃથાને યાદ આવ્યું આજે પેલી ટેકરી પર તોડવા જવાનું છે ;પણ મેં હજુ ઘરનાની અનુમતિ લીધી નથી સાંજ પડવા આવી હતી 6 વાગતા હતા, ચોમાસાની નાની નાની ઋ જેવી વાદળીઓ લાટાર મારતી હતી એમાંથી સૂર્યનો તીખો તડકો આવીને વધુ દઝાડતો હતો,પણ એનાં લીધે વાતાવરણ ખુશનુમા બન્યું હતું લાગતુ હતુ જરાક છાંટા પણ પડશે... ખરેખર ઝરમર ચાલુ થઈ, સંધ્યા ખીલી.... જે ટેકરીએ જવાનું હતુ ત્યાં સૂરજ સંતાવા ઉપડ્યો હતો (એ જોઈ પૃથા વિચારવા લાગી આં માથાકૂટમાં જઃ ક્યાંક રાત નો પડી જાય )પૃથાના પપ્પા અને કાકાનો હોસ્પીટલથી ઘરે ...Read More

6

પૃથા - 6

પ્રકરણ -6જાંબુના જલસાબધ્યું હાહાહા હીહીહીહી કરતી હાથમાં લાકડીયું લઈને પેલી કાળી માટીના ટીમ્બાની પાછળની ટેકરીઓ પાસે ઉગેલું જાંબુના ઉંચા પાસે હડિયુ કાઢતીક રીતસર દોડીપૃથાય ધીમે ધીમે હરખાતી ઉપડી બધીની પાછળ દોડવા જાય તોય ધીમી પડે એટલે*બધીઓ* એને હાલ જલ્દી કર્યા કરે પણ એ તો બિચારી દોડી જ઼ ન શકે*પૃથા પાછળ ઘસડાતી*"એય ધીરા હાલો જાબુડી ક્યા ભાગી જવાની છૅ.એક ઉંચી જાંબુડી પાસે આવી સૌ ઉભી હાલો આય ઘણાં પાકા જાંબુ છે, પણ બધા ઉપર છેક છૅ*એક બોલી*"જૉ લાકડીએ ખાંખરીએ તો તૂટી જાય રસ વગરના થાય,એટલે થોડાં ઉપર ચડો હાથથી તોડવા અને નીચે ફેંકો બીજાં આં ઓઢણીઓમાં ઝીલીએ"*માયા* "હા પૃથાને ઉપર ...Read More