કલ્પવૃક્ષ- એક કલ્પના કે હકીકત

(54)
  • 7.9k
  • 5
  • 2.7k

આ યુગ છે ઇન્ટરનેટનો. જ્યાં બધું ઓનલાઇન થયું છે,બસ ખાલી ચાંદનીને એજ વિચાર આવે છે કે આટલું લાગણી વિહોણું કોઈ કેમ બની શકે.એવું તે શું કારણ છે કે જેથી ચાંદનીને માણસો લાગણી વિહોણા લાગતા હતા?? શું ચાંદની સાચું અનુભવી રહી હતી?? શું ખરેખર માણસો અત્યારના યુગ માં લાગણી વગરના પરાણે સબંધો નિભાવતા હોય છે??? ચાંદનીના ઘરમાં માતા પિતા અને ભાઈ બહેન અને પોતે એમ કુલ પાંચ વ્યક્તિઓ હતા.પરંતુ બધા એકબીજાથી ખૂબ કંટાળેલા.ચાંદનીના પિતાજી તેની માતા પ્રત્યે સારું વર્તન નહતા રાખતા.તેનો ભાઈ ધંધામાં મશગુલ ઘરની કશી ખબર નહોતો રાખતો.અને રહ્યા માતા અને ભાભી તો તેમની સાથે દિવસો પસાર કર્યે જતી.આમ તો

Full Novel

1

કલ્પવૃક્ષ- એક કલ્પના કે હકીકત

આ યુગ છે ઇન્ટરનેટનો. જ્યાં બધું ઓનલાઇન થયું છે,બસ ખાલી ચાંદનીને એજ વિચાર આવે છે કે આટલું લાગણી વિહોણું કેમ બની શકે.એવું તે શું કારણ છે કે જેથી ચાંદનીને માણસો લાગણી વિહોણા લાગતા હતા?? શું ચાંદની સાચું અનુભવી રહી હતી?? શું ખરેખર માણસો અત્યારના યુગ માં લાગણી વગરના પરાણે સબંધો નિભાવતા હોય છે??? ચાંદનીના ઘરમાં માતા પિતા અને ભાઈ બહેન અને પોતે એમ કુલ પાંચ વ્યક્તિઓ હતા.પરંતુ બધા એકબીજાથી ખૂબ કંટાળેલા.ચાંદનીના પિતાજી તેની માતા પ્રત્યે સારું વર્તન નહતા રાખતા.તેનો ભાઈ ધંધામાં મશગુલ ઘરની કશી ખબર નહોતો રાખતો.અને રહ્યા માતા અને ભાભી તો તેમની સાથે દિવસો પસાર કર્યે જતી.આમ તો ...Read More

2

કલ્પવૃક્ષ- એક કલ્પના કે હકીકત - પાર્ટ-૨

(આગળ જોયું કે ચાંદની કેવી રીતે જીવન જીવે છે તે એક પુસ્તક વાંચતી હોય છે.તે એક યુવાન સાથે ટકરાઈ આગળ......) સવારનો ખુશનુમા માહોલ છે.ચાંદની બારી પાસે બેઠી બેઠી પુસ્તક વાંચી રહી છે અને અચાનક તેને કાલ વાળો બનાવ યાદ આવતો હતો. તેણી રોજની માફક વાંચવા પુસ્તક લઈ ને જતી હતી.ત્યાં ફરી એક યુવાન જોડે ટકરાઈ તેના પુસ્તકો અને સાહિત્ય બધું વેરવિખેર પડ્યું,અને પવનમાં આમતેમ ઉડવા લાગ્યું ચાંદની બધું ભેગું કરવા લાગી પેલો યુવાન કાન પકડી ને ચાલતો ચાલતો જતો હતો ચાંદની તે જોઈ રહી આતો કાલ વાળો જ યુવાન છે. ચાલી એતો કલ્પવૃક્ષ વાંચવા. તે આ વખતે વાંચતી હતી ...Read More

3

કલ્પવૃક્ષ-એક કલ્પના કે હકીકત - પાર્ટ-૩

(આપણે આગળ જોયું કે ચંદનીનું ઇન્ટરવ્યૂ જે સર એ લીધું તેનો ચહેરો ના જોઈ શકાયો. અને હવે તેણી કલ્પવૃક્ષ રહી હોય છે તેની આંખો ફાટી રહી જાય છે) ચાંદની કલ્પવૃક્ષના પાનામાં વાંચે છે કે ..... છોકરી ફરી વાર છોકરા ને મળે છે મોઢું જોઈ શકતી નથી.પણ હાથ પર નિશાન જોઈ જાય છે.અને તે છોકરો તેની ખૂબ નજીક હોવા છતાં તે ઓળખી સકતી નથી. અને તેણી ની એક જગ્યા એ નોકરી લાગી જાય છે.ત્યાં પણ તેનો ભેટો પેલા છોકરા જોડે થાય છે. વાંચી ને ચાંદની ને એટલી તો ખબર પડી જાય છે કે પોતાને કાલ નોકરી મળી જશે.તેથી શાંતીથી સુઈ ...Read More

4

કલ્પવૃક્ષ - એક કલ્પના કે હકીકત - પાર્ટ - ૪

(તમે જોયું કે .... કલ્પવૃક્ષ પ્રમાણે ચાંદનીને તેના બોસ શૌર્ય સાથે પ્રેમ થાશે એવું વાંચ્યું.પણ તેના મનમાં તો કોઈક જ છે.અને સામે શૌર્ય ના મનમાં પણ કોઈ બીજી જ છોકરી છે તો શું થશે તે જોઈએ આગળ.....) ચાંદની ઘરે જાય છે.સરસ ચા બનાવી ને રૂમમાં જઇને કલ્પવૃક્ષ વાંચવા બેસે છે.પાનું ખોલે છે અને વાંચે છે,લખેલું હોય છે કાલ યુવતી અને પેલો યુવાન બંને મળશે અને યુવતી યુવાનને ઓળખી જશે.પરંતુ યુવાન નહી ઓળખે. હાઉ સેડ.... કાઈ વાંધો નઇ ચાંદની સુતા સુતા પેલા યુવાનને યાદ કરે છે. કેટલી બધી મુલાકાત પણ... એક વાર પણ નહીં વાત.. જોઈએ કાલ શુ થાય છે ...Read More