જૂનું ઘર.

(1.1k)
  • 75.2k
  • 114
  • 53k

આ એક હોરર વાર્તા છે આ વાર્તા છ ભાઈ બહેન ની છે તેમના નામ શીવ, હાર્દિક,સહદેવ, માનવ, કવિતા, અને હું દિવ્યેશ માનવ હું અને કવિતા અમે ત્રણ સગા ભાઈ-બહેન હતાં જ્યારે હાર્દિક, શિવ,અને સહદેવ એ ત્રણેય અમારા કાકા ના સગા ભાઈ હતા

Full Novel

1

જૂનું ઘર ભાગ-1

આ વાર્તા છ ભાઈ બહેન ની છેતેમના નામ શીવ, હાર્દિક,સહદેવ, માનવ, કવિતા, અને હું દિવ્યેશમાનવ હું અને કવિતા અમે સગા ભાઈ-બહેન હતાંજ્યારે હાર્દિક, શિવ,અને સહદેવ એ ત્રણેય અમારા કાકા ના સગા ભાઈ હતાઆ વાર્તાનો પ્રથમ ભાગ છે સવારના લગભગ સાત વાગ્યા હતા ત્યારે માનવ મને બૂમ પાડી "ભાઈ ચાલ"મેં કહ્યું" ક્યાં જવું છે"તેણે મને કહ્યું"ભાઈ તમે ભૂલી ગયા કે આજે આપણે અને સહદેવ, શિવ, હાર્દિક બધા ગામની બહાર ખેતર થી થોડા આગળ પહેલા જુના ઘર પાસે રમવા જઈ રહ્યા છીએ" "મેં કહ્યું મને યાદ છે પરંતુ આપણે સાડા આઠ વાગ્યે ...Read More

2

જુનુ ઘર ભાગ - 2

આ વાર્તા નો બીજો ભાગ છે જો તમે પહેલો ભાગ ન વાંચ્યો હોય તો તમે મારી પ્રોફાઇલ પર વિઝીટ પહેલા તે વાંચો અને પછી આ ભાગ વાંચોઆ વાર્તા નો બીજો ભાગ છેઆપણે આગલા ભાગમાં જોયું કે હું, માનવ વગેરે તે મેદાનનો દરવાજો ખોલીએ છીએ , હવે આગળ દરવાજો ખોલતાની સાથે હાર્દિકે કહ્યું કે"અહીં દરવાજો કોને લગાવ્યો કારણકે આ ઘર ઘણા સમયથી બંધ છે અને આ મેદાનમાં પણ કોઈ આવતું નથી અને અહીં રસ્તો ક્યાં છે" "અહીં રસ્તો હતો પણ નગરપાલિકાએ તે રસ્તાને જગ્યાએ ધૂળ નાખી મેદાન થોડુંક વ્યવસ્થિત બનાવ્યું છે જ્યારે ગામલોકોની ...Read More

3

જુનુ ઘર ભાગ-૩

આ વાર્તા નો ત્રીજો ભાગ છેઆ વાર્તા ના બે ભાગ પ્રકાશિત થઈ ચૂક્યા છે જો તમે ના હોય તો પ્રોફાઇલ પર જઈ તેને પહેલા વાંચો અને પછી આ ભાગ વાંચો આગલા ભાગમાં જોયુ કે અમે વૃદ્ધ પાછળ જઈએ છીએ અને હવે આગળ, તે વૃદ્ધ દરવાજાની બહાર જઈ એક વૃક્ષ નીચે ઉભા રહે છે તમે બધા પણ તેની પાછળ પાછળ બહાર નીકળ્યા પછી અમે તેની સામે ઉભા રહ્યા તે વૃદ્ધે કહ્યું"મારું નામ અમૃત છે તમે મને દાદા કહીને ...Read More

4

જૂનું ઘર ભાગ - 4

આ વાર્તા નો ચોથો ભાગ છે. આગળનાા ભાગમાં આપણે જોયું અમે બધા સાંજે વાળુ કરીને સુઈ ગયાા હતા હવે આગળ.... સવારમાં મારી આંખ ઊઘડી ગઇ મેં ઘડિયાળ સામે જોયું નવુ વાગવામાં પાંચ મિનિટની વાર હતી અરે મને થયું કે કોઈ આ અમને જગાડ્યા કેમ નહીં દાદી ક્યાં ગયા મે માનવ અને કવિતાને જગાડીયા"અરે..... જાગો નવ વાગી ગયા છે"તેેેે બંને આળસ મરડીને ઉભા થયા અને કવિતા એ કહ્યું"આપણે અત્યાર સુધી કેમ સુતા રહ્યા દાદીએ જગાડ્યા કેમ નહિ દાદી... દાદી... ક્યાં છો તમે" ...Read More

5

જૂનું ઘર - ભાગ 5

મિત્રો આ વાર્તા નો પાંચમો ભાગ છે પાછલાા ભાગમાં તમે મનેે ખૂબ સારો કર્યો તેના માટે ખૂબ ખુબ આભાર અમારી મીટીંગ ચાલુ થઈ મેં કહ્યું"આજનો દિવસ તો ખૂબ જ ખતરનાક હતો મને તો થોડીવાર ડર લાગતો હતો કે હવે શું કરવું ચલો બધું જેવું હતું તેવું જ થઈ ગયું હવે કાલે આજ જેવું ન થાય તો સારું" કવિતા એ કહ્યું"ભઈલા જો આજ જેવું થયું તેવું કાલે ન થાય તો સારું પરંતુ તો તો કોઈ ચિંતા જ નથી પરંતુ કાલે આવું જ થશે તો શું કરશું?"‌ ...Read More

6

જૂનું ઘર - ભાગ ૬

દોસ્તો આગલા ભાગમાં ખૂબ સારો સપોર્ટ કરવા માટે ધન્યવાદ*********************આગલા ભાગમાં જોયું કે અમે બધા દાદા અમૃત પાસે જઈએ છીએ તે અમને કંઈ કહેવાના હોય છેહવે આગળ........*******************"દાદા શું થયું કેમ ગભરાઇ રહ્યા છો"મેં પાછળ તરફ જોતાં કહ્યુંઅને પાછળ જોવાનું કારણ પણ હતુ જુના ઘર થી એટલા બધા ગભરાઈ ગયા હતા કે પાછળ પોતાની રીતે જોવાઈ જતું હતુંદાદાએ કહ્યું"જ્યાં સુધી મેં મારા દાદા પાસેથી સાંભળ્યું છે કે જ્યારે તમારું આ ગામ રજવાડું હતું ત્યારે માળીનું કામ કરતા હતા અને આ તમારું ગામ‌ ખૂબ સમૃદ્ધ અને એક રાજધાની હતું હવે એક દિવસ એક જાદુગર અહીંયા આવ્યો અને તેને આ ઘર બનાવ્યું અને ...Read More

7

જૂનું ઘર - ભાગ ૭

આગળના ભાગમાં‌ ખૂબ‌‌ સારો સપોર્ટ કરવા માટે ધન્યવાદ*******************આગળના ભાગમાં આપણે જોયું કે અમે બસમાં બેસીને તપસ્વી પાસે જઈ રહ્યા આગળ.......અમે બસમાં શાંત રહ્યા જેથી બીજાને ખબર ન પડે કે આ લોકો ક્યા જાય છેથોડા આગળ ગયા ત્યારે કંડકટર આવ્યો અને કહ્યું કે "ક્યાં જવું છે"મેં કહ્યું"અહીં આગળ જંગલ વાળા રસ્તે ઉતારવું છે" "તેવી સુનસાન જગ્યાએ શા માટે""બસ તેનાથી આગળ અમારું ફાર્મ હાઉસ છે"મેં વાત વધારે ના લંબાવવા માટે કહ્યું"ક્યાંથી બેઠા હતા"મેં અમારા ગામનું નામ કહ્યું પણ તેનો જવાબ સાંભળી અમે બધા સ્તબ્ધ બની ગયાતેને કહ્યું "એવું કોઈ ગામ છે જ નહીં નોકરીના સમયે મારી સાથે મસ્તી ન કરો"મેં વધારે ન ...Read More

8

જૂનું ઘર - ભાગ ૮

આગળ ના ભાગ માં ખુબ સારો સપોર્ટ કરવ માટે ધન્યવાદ *****************આ ભાગ થોડો મોડો આવ્યો એ બદલ હું માફી છુ*****************આગળના ભાગમાં જોયું કે અમે મુનિવર નો આશીર્વાદ લઈને તે ગુફામાંથી નીકળીએ છીએહવે આગળ.......હવે અમે બધા એ ચિંતામાં હતા કે હવે શું કરવુંમાનવ તો ગુફામાંથી બહાર નીકળીને જ બોલી ગયો"આપણાથી આ ન થાય"મેં કહ્યું"તારી વાત તો સાચી છે પરંતુ આના સિવાય આપણી પાસે કોઈ ઓપ્શન નથીએટલે વિચારવાનું આવતુ જ નથી"સહદેવે કહ્યું"દિવ્યેશ ની વાત સાચી છે હવે જે થશે તે રાત્રે જોયું જશે"અમે બધા એક ડર ભરેલા અવાજ માં વાત કરી રહ્યા હતાઅમે બધા અમારા ગામ તરફ ચાલતા થયાબસ મળી ગઈ તે ...Read More

9

જૂનું ઘર - ભાગ ૯

મારા સર્વે વાચક મિત્રો એ મને આગળ ના ભાગ માં ખૂબ સારો સપોર્ટ કરવા બદલ હું આપનો આભાર માનું ના ભાાગ જોયું કે અમે બધા જુના ઘરે જવાની તૈયારી કરતા હોઇએ છીએ ત્યાં મારી દોસ્ત અલ્પા આવે છે અને તે પણ અમારી સાથે આવવા નું કહે છે અને તેના આ પ્રસ્તાવ નો સ્વીકાર કરીએ છીએ પછી અમે બધા દાદી ના સૂવાની રાહ જોતા હોય છીએ હવે આગળ .......★★★★★★★★★★★★★★★અમે અડધી પોણી કલાક આમ તેમ વાતું કરીપછી મે કહ્યું"સહદેવ નીચે પાણી પીવા ના બહાને જા અને જોતો આવ કે દાદી સૂતા છે કે જાગે છે"સહદેવ નીચે જાય ને પાછો આવ્યો અને કહ્યું કે"દિવ્યેશ ...Read More

10

જૂનું ઘર - ભાગ ૧૦

આગળ ના ભાગો માં મને ખૂબ સારો સપોર્ટ કરવા બદલ ધન્યવાદઆગળ ના ભાગ માં આપડે જોયું કે અમે જૂનાંઘર પ્રવેશ કરી રહ્યા હતા હવે આગળ************************************સહદેવે મને ધીમે થી કાન માં કહ્યુ"દિવ્યેશ આ બધા ને અંદર લઈ જવા જરૂરી છે?"મે તેને કાન માં કહ્યુ"તારી વાત સાચી પણ હવે આ કોઈ નહિ માને હવે જે થાય તે જોયું જાશે"તેને મને કહ્યું "હા તારી વાત સાચી છે "પછી અમે ખૂબ ડરતા પગલે અંદર પહોંચ્યા અંદર નો નજારો જોવા જેવો હતો,તે એટલી હદે ડરામણો હતો કે તેણે શબ્દો માં ન વર્ણવી શકાય ત્યાં સન્નાટો હતો કે પછી કોઈ આવાજ આવી રહ્યો છે એ ...Read More

11

જૂનું ઘર - ભાગ ૧૧

આગળ ના ભાગો માં મને ખૂબ સારો સપોર્ટ કરવા બદલ ધન્યવાદઆગળ ના ભાગ માં આપડે જોયું કે અમે બીજા પહોંચ્યા અને ત્યાં અમને ઘણી અલગજ વસ્તુ દેખાણી હવે આગળ***************************મને થયું કે હવે તે જાદુગર નો રૂમ અહીં જ હોવો જોઈએ એટલે મે ઉડતી નજરે બધે જોયુએટલે મે જોયું કે પગથિયાં ની બરોરબર સામે ના રૂમ માં એટલે કે અગ્નિ ના પેલેપાર રૂમ ની બહાર અગ્નિ દેવ ની મૂર્તિ હતી એટલે એ નક્કી થયું કે તે રૂમ તો જાદુગર નો નથીપછી મને પાછળ થી કોઈ આવે છે એવો ભાસ થયો હું એકદમ થી પાછળ ફર્યો પણ ત્યાં કોઈ નહોતુંમાનવે મને પૂછ્યું"શું ...Read More

12

જૂનું ઘર - ભાગ ૧૨

આગળ ના ભાગો માં મને ખૂબ સારો સપોર્ટ કરવા બદલ ધન્યવાદઆગળ ના ભાગ માં આપડે જોયું કે હું માનવને તરતજ તે ઝૂંમર મારા પગ પર પડે છે અને લોહી નીકળે છે હવે આગળ******************************* બધા મારી પાસે આવ્યા એટલે અમે બંને ઉભા થયા પણ મને લોહી નીકળતું હતું એટલે અલ્પા એ મને તેના ડ્રેસ માથી એક ટુકડો ફાડી ને પાટો બાંધી દીધો પછી સહદેવે મને ટેકો આપી ઉભો કર્યોમે માનવ ને કહ્યું"તું ઠીક છે ને"માનવે કહ્યું"હા હું તો ઠીક છું પણ તું ઠીક છે ને આ તને લોહી નીકળે છે"મે કહ્યું"હા હું બિલકુલ ઠીક છું આ તો ખાલી સહેજ ...Read More

13

જૂનું ઘર - ભાગ ૧૩

આગળ ના ભાગો માં મને ખૂબ સારો સપોર્ટ કરવા બદલ ધન્યવાદઆગળ ના ભાગ માં આપડે જોયું કે હું અગરબત્તી રહ્યો હતો પણ પવન આવતો ને તે સળગી નહોતી રહી એટલે હું કંટાળી ને ઉભો થઈ જવ છું હવે આગળ******************************* પછી તે બંને પણ ઉભા થઇ ગયા અલ્પાએ મને કહ્યું"તો દિવ્યેશ હવે શું કરવાનું છે" એટલે મે કહ્યું"તમે બંને આજુ બાજુ નજર રાખો અહી તે પુસ્તક અને છળી ગોતું છું" એટલું કહી મે આજુ બાજુ ના કબાટ પટારા ખોલ્યા અને ગોતવા લાગ્યો ...Read More

14

જૂનું ઘર. - ભાગ ૧૪

મે તેજોરી ખોલી તેમાં તે છળી પણ હવા મા લટકી રહી હતી એટલે મે એજ રીતે તેને લેવાનો પ્રયત્ન તે છળી લીધી પણ તેને જલ્દી થી લેવા ના ચક્કર માં તે ચગદા નો દોરો તે તિજોરી ના નકુચા માં સલવાતા તે નીકળી ગયો પણ મે જલ્દી થી તે છળી ને બેગ મા મુકી તે છળી એમ તો ખૂબ નાની અને પાતળી હતી પછી કોણ જાણે ક્યાંથી ઉપર ની બાજુ થી મારા પર જે હાથે નાળાસળી બાંધી હતી એ હાથ પર એક ગરોળી પડી એટલે મે બીજા હાથ થી એકદમ જટકો માર્યો એ ચક્કર માં નાળાસળી છૂટી ગઈ ...Read More

15

જૂનું ઘર. - ભાગ ૧૫ (અંતિમ ભાગ)

પરંતુ જેવો તે જાદુગરે તે પુસ્તક ને સ્પર્શ કર્યો કે તરતજ તે ફરીથી દૂર ફેંકાઈ ગયો ત્યારે મારી નજર ગઈ ત્યારે તે પુસ્તક ઉપર નાડાસડી ચમકતી હતી ત્યારે મને યાદ આવ્યું કે મે પુસ્તક ને બેગ મા મૂકતી વખતે પુસ્તક ફરતે નાડાસડી બાંધી હતી એતો સારું થયું કે મે નાડાસડી બાંધી નહિતર અમે તો કાઈ કરી ન શકત પછી હું દોડી ને તે પુસ્તક પાસે ગયો અને તે નાડાસડી કાઢી અને તે પુસ્તક ને આગ મા નાખ્યું તે સળગવા લાગ્યું એટલી વાર માં સહદેવ પણ દોડી ને મારી પાસે આવી ગયો ...Read More