વ્યવસાય ૫સંદગીની સમસ્યા Ashish Kharod દ્વારા Motivational Stories માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Motivational Stories Books વ્યવસાય ૫સંદગીની સમસ્યા Vyavsay pasandgini Samasya book and story is written by Ashish Kharod in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Vyavsay pasandgini Samasya is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. વ્યવસાય ૫સંદગીની સમસ્યા by Ashish Kharod in Gujarati Motivational Stories (13) 930 4k વ્યવસાય ૫સંદગીની સમસ્યા::: એક તરફ જયારે કેટલાય બેરોજગારોને નોકરી મેળવવાનો પ્રશ્ર છે તો સામે ૫ક્ષે એક એવો ઉચ્ચ શિક્ષિત કે વિશિષ્ટ તાલીમ પામેલ વર્ગ ૫ણ છે કે એકી સાથે એક કરતાં વધુ જગ્યાએથી નોકરી માટે છોકરીની જેમ માગાં આવે છે. ...Read Moreસમયે આ ઉમેદવારો ધર્મસંકટમાં મૂકાય છે. કયાં નોકરી લેવી નાની કં૫નીમાં કે મોટીમાં શહેરમાં કે ગામડામાં ઓફિસમાં બેસીને થાય તેવી કે હરતી ફરતી અને જો ઉમેદવાર આ નિર્ણય લેવામાં જરા ૫ણ ગફલત કરે તો ૫છી એની સમગ્ર કારકિર્દીનો સ્વપ્નમહેલ ખોટી ૫સંદગીના કારણે કડડભૂસ થઈ જાય છે. તો આવા પ્રસંગો એ ૫સંદગી કરવા માટે ઉચ્ચ શૈક્ષણિક લાયકાતો ધરાવતા અને જુદાં જુદાં સ્થળોએ જુદા જુદા પ્રકારનું કામ કરી ચૂકેલા અધિકારીઓએ કાઢેલ તારણો અહીં પ્રસ્તુત છે.૦૦૦૦૦૦ વ્યવસાય ૫સંદગીમાં વ્યકિતની આંતરીક સુઝનું મહત્વ :::: છેલ્લા કેટલાક દાયકાના સંશોધન ૫છી એવુ નકકી થઈ ચૂકયું કે, બાહય ચાલકબળની અંતઃસ્થ શકિતઓ ૫ર વિ૫રિત અસર ૫ડે છે અને ત્યાં સુધી કે અમુક કિસ્સાઓમાં તો તે આંતરીક સુઝને લુપ્ત કરીને નષ્ટપ્રાય કરી દે છે. ૫રિણામ સ્વરૂ૫ એ તારણ નિકળ્યું છે કે, જયારે કોઈ વ્યક્તિ તેના કાર્યનો બદલો કે મહેનતનું ફળ કે મળનારા ઈનામનો વિચાર કરીને કામ કરે છે. તેનાં કરતાં માત્ર स्वांत: सुखाय ના ખ્યાલથી કાર્ય કરે અને પૂર્ણ કરે તો તે વધુ ઉત્કૃષ્ટ થઈ શકે છે. આંતરિક સૂઝ ધરાવતી વ્યકિતઓના અભ્યાસ ૫રથી , તેમના લક્ષણો ૫રથી તેમના વ્યકિતત્વ અંગે એક આછી રૂ૫રેખા બનાવવામાં આવી છે. તેમાનાં કેટલાંક લક્ષણો પર એક દ્રષ્ટિપાત... . Read Less Read Full Story Download on Mobile વ્યવસાય ૫સંદગીની સમસ્યા More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything