Book Detail

Category:   Novels Episodes Books

અજ્ઞાત સંબંધ - ૧

written by:  Shabda Sangath Group
448 downloads
Readers review:  
4.5

અત્યારે રાતનો સમય હતો, અને આજે પૂનમ હતી. ચાંદની પૂરબહારમાં એના રૂપને ધરતી પર ફેલાવી રહી હતી. બારેક વાગ્યા હતા. આખું ગામ ગાઢ નીંદરમાં પોઢી ગયું હતું. અચાનક કૂતરાના ભસવાનો અવાજ આવ્યો અને થોડી વાર પછી બંધ થઇ ગયો. પૂનમના સફેદ, દૂધ જેવા અજવાળામાં ચાર માનવઆકૃતિઓ દેખાઈ આવતી હતી. એ માનવઆકૃતિઓ દિવાનસિંહની એ બંધ પણ વિશાળ હવેલીની નજીક આવેલા બગીચા પાસે અટકી અને કંઈક ગુસપુસ કરવા લાગી. દિવાનસિંહની એ વર્ષો પુરાણી મસમોટી હવેલી ચાંદનીના ઝગમગાટમાં બિહામણી ભાસતી હતી

AMIN SUNIL  22 Oct 2017  

આગળ ના ભાગ નો ઇન્તેઝર રહેશે

Manish Patadia  22 Oct 2017  

good starting. I hope that this excitement can continue till last chapter. all the best guys

Solly Fitter  23 Oct 2017  

મનોરંજન માટે સારી છે, બાકી હું ભૂતપ્રેત માં માનતો નથી..

Bhavik Radadiya  23 Oct 2017  

team sabda sangath

Prem  23 Oct 2017  

આવી બુક્સ બહાર પાડતા રેજો બહુ સારી બુક છે