અમોલ અને નીપાની મોલમાં ખરીદી કરવાની દિનચર્યાની વાત છે. અમોલે મોલમાં જઈને નીપા દ્વારા આપવામાં આવેલી લીસ્ટ મુજબ વસ્તુઓ એકત્રિત કરી. તેઓ સામાન્ય રીતે સાથે આવે છે, પણ આજે અમોલે એકલા જ ખરીદી કરવા આવ્યો. નીપા મોલમાં વસ્તુઓ ખરીદવા અને ડિસ્કાઉન્ટ વિશે વાત કરે છે, જ્યારે અમોલને આ પ્રક્રિયા થોડી કંટાળાજનક લાગે છે. તેમણે ઉલ્લેખ કર્યો કે જો તેઓ કરિયાણા વાળાને ફોન કરીને ખરીદી કરે તો વધુ સરળ રહેશે, પરંતુ નીપા મોલમાં મળતા ડિસ્કાઉન્ટ અને ઠંડકના કારણો જણાવે છે. બંને વચ્ચે થોડું મજાક પણ થાય છે, જેમાં તેમણે પોતાના ભવિષ્યના જન્મ વિશે ચર્ચા કરી. અંતે, અમોલ એકલા જ ખરીદી કરવા મોલમાં આવ્યો છે કારણ કે ઘરમાં પૂરતી સામાન ખલાસ થઈ ગઈ છે. તો by Pallavi Jeetendra Mistry in Gujarati Short Stories 31 1.4k Downloads 5.4k Views Writen by Pallavi Jeetendra Mistry Category Short Stories Read Full Story Download on Mobile Description અમોલને આ બધી પ્રોસીજર ( ભીડમાં બધે ફરવાનું – ચીજોના ભાવ જોવાના – પેમેન્ટ માટેની લાંબી લાઈનમાં ઉભા રહેવાનું) નો બહુ જ કંટાળો આવે. એ નીપાને કહેતો, ‘આના કરતા આપણા કરિયાણા વાળાને ફોન પર લીસ્ટ પ્રમાણે ચીજ વસ્તુઓ નોંધાવીને મંગાવી લે તો એ ફ્રી હોમ ડીલીવરી કરે કે નહીં ’ પણ નીપા કહેતી, ‘મોલમાં ઘણી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળતું હોય, અમુક ચીજમાં એક પર એક ફ્રી પણ હોય, શાક વીણીને અને જેટલું જોઈએ એટલું (૧૭૫ ગ્રામ પણ ) લેવાય, વસ્તુઓની ઘણી બ્રાન્ડ્સ હોય એટલે કમ્પેરીઝન કરીને રીઝનેબલ વસ્તુ લેવાય, ઉપરાંત મેમ્બરશીપ કાર્ડમાં પોઈંટ્સ જમા થાય, અમુક પોઇંટ્સ જમા થાય એટલે એના પર પણ વસ્તુ ફ્રી મળે. કરિયાણા વાળાને ત્યાં આવું કંઈ મળે નહીં, ઉપરાંત કારીયાણાવાળા ને ત્યાં ગરમી હોય, જ્યારે મોલમાં તો એસીની ઠંડક હોય, તને તો ખબર જ છે કે મને ઠંડક કેટલી પ્રિય છે, મારી ફેવરીટ સીઝન પણ શિયાળો છે.’ ‘હા, તું ભૂલથી અહીં ભારતમાં જન્મી, તારે તો અમેરિકા કે લંડન જેવા શીત પ્રદેશમાં જન્મ લેવા જેવો હતો.’ અમોલ હસીને કહેતો. More Likes This વહેતી વાર્તાઓ - 1 by મૃગતૃષ્ણા mrigtrushna" વિરહની વેદના.. by ︎︎αʍί.. એક કપ કૉફી - 2 by Piyusha Gondaliya અંતરના દર્પણથી - ભાગ 1 by Violet બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 by S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ by Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 by Dhamak More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories