નમુનો: ૧ (બસ બે જ મિનીટ) Anya Palanpuri દ્વારા Short Stories માં ગુજરાતી પીડીએફ

Namuno - 1 book and story is written by Anya Palanpuri in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Namuno - 1 is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

નમુનો: ૧ (બસ બે જ મિનીટ)

by Anya Palanpuri Matrubharti Verified in Gujarati Short Stories

પરીક્ષાનો સમય ૧૧ વાગ્યાનો હતો. જયમીન લગભગ ૧૦:૩૦ આસપાસ તેના મિત્રને તેની સ્કુલે ઉતારી અહી પહોચેલો. લાંબો સ્કેફોલડીન્ગમાં વપરાતાં બામ્બુ સરખો અને પહોળાઈમાં વન બ્રિકવોલ જેવો જયમીન હાંફતો-હાંફતો સ્કુલમાં આવેલ. તેણે બહારની દીવાલ પર ચીપકાવેલ યાદીમાંથી પોતાનો નંબર શોધ્યો ...Read More