વાર્તા વિશ્વમાં ખીલેલું નવું કમળ - મહોતું

by Gopal Yadav in Gujarati Book Reviews

આ વાર્તા સંગ્રહ રામ મોરી નામના લેખકે (એટલે કે પુરુષે) લખેલી હોવા છતાં બધી વાર્તા સ્ત્રીના મુખે કહેવાયેલી છે. સ્ત્રીની મનોવ્યથાને કાગળના કેનવાસમાં આબેહુબ કંડારી શકવાની કસબ લેખકને હસ્તગત છે. ઉપદેશ કે બોધ આપવાના પ્રયાસ કર્યા વગર વાર્તાને કરૂણ ...Read More