Book Detail

Category:   Novels Episodes Books

અજ્ઞાત સંબંધ - ૧૪

written by:  Shabda Sangath Group
357 downloads
Readers review:  

અચાનક રિયાને લાગ્યું કે કોઈ એની પાછળ ઊભું છે. એણે પાછળ ફરીને જોયું તો કોઈ હતું નહીં. કદાચ એને એવો ભ્રમ થયો હતો કે કોઈ એને ધારી ધારીને જોઈ રહ્યું હતું. એણે ઝડપથી પોતાનો ટોવેલ ઉઘાડા શરીર પર વીંટી લીધો. થોડી ફડક પેસી ગઈ હતી રિયાના જહેનમાં. એકાએક એની નજર આયનામાં પડી અને એ જોરથી ચીસ પાડી ઊઠી, “વનરાજ.....!” એ બાથરૂમની બહાર નીકળવા ગઈ એ પહેલાં જ એની નજર સામે અંધારું છવાઈ ગયું.

Tapan Joshi  29 Jan 2018  

ખૂબ મજા આવી. પ્રણય ક્રિયાને પણ સુંદર રીતે આલેખિત કરેલ છે

Nilesh  03 Feb 2018  

sir full storie book available ce

AMIN SUNIL  03 Feb 2018  

આભાર દોસ્તો, મારો લિખિત આ ભાગ વાંચીને બિરદાવવા બદલ

READ MORE BOOKS BY Shabda Sangath Group