Bhadram Bhadra - 23 by Ramanbhai Neelkanth in Gujarati Humour stories PDF

ભદ્રંભદ્ર - પ્રકરણ - 23

by Ramanbhai Neelkanth Matrubharti Verified in Gujarati Humour stories

વૈશાખ સુદી બારસને બુધવારે સંયોગીરાજને ઘેર મંગળ વાદ્યનો ધ્વનિ થઈ રહ્યો હતો. નોતરેલા અને નહિ નોતરેલાની ઠઠ જામતી હતી. મંડપ તોરણાદિથી ઢંકાયેલું અને ગાડીઘોડાથી ઘેરાયેલું ઘર ગ્રહણમાંથી મુક્ત થવા બૂમો પાડતું હતું. અને આવવાનું એવું બહાનું જોઈ લોકો ત્યાં ...Read More