કાળરાત્રી - 20

written by:  Narendrasinh Rana
104 downloads
Readers review:  

આ પુસ્તક મૂળ અંગ્રેજી પુસ્તક Night(by Elie Wiesel)નું ભાષાંતર છે. બીજા વિશ્વયુદ્ધના ઉતરાર્ધમાં જયારે નાઝી જર્મનીએ હંગેરી પર કબજો જમાવ્યો ત્યારથી આ પુસ્તકની કથા શરૂ થાય છે. લેખક પોતે ત્યારે તેર વર્ષની ઉંમરના હતા અને તેમના માતા પિતા તેમજ ત્રણ બેહનોના પરીવાર સાથે ત્યારના હંગેરીના એક નાના ગામમાં રહેતા હતા. ત્યાર પછીની ઘટનાઓ સાચે જ માનવતાના નામ પર કલંક છે. આ ઘટનાઓ શું હતી તે જાણવા વાંચો...

Janki  14 Feb 2018  

and too short it's my humble request to writer please write story or upload a next episode asap or within week


READ MORE BOOKS BY Narendrasinh Rana