આ વાર્તામાં, કાયદા શબ્દનું મહત્વ અને તે કેવી રીતે મુખ્ય પાત્રની ભાષાનો એક ભાગ બની જાય છે તે વર્ણવાયું છે. પાત્ર કાયદાને પોતાના જીવનમાં સતત ઉપયોગ કરે છે, અને તે કાયદાનું જ્ઞાન શીખવા માટે શેરીમાં રમતા બાળમિત્રો સાથેના અનુભવનો ઉપયોગ કરે છે. ઘરમાં પણ, તે પરિવારજનો સાથે કાયદાની ભાષામાં વાતચીત કરે છે. કાયદા શબ્દનો ઉપયોગ તેના જીવનમાં વ્યાપક છે, અને તે એના કુટુંબમાં કાયદા વિષયક કોઈ જ્ઞાન ધરાવતા નથી, છતાં તે કાયદાને અત્યંત મહત્વ આપે છે. આ રીતે, કાયદો તેમના જીવનમાં એક અવિશ્વસનીય પ્રતિબિંબ બની જાય છે. બાકાયદા કાયદે-આઝમ by Valibhai Musa in Gujarati Short Stories 10 578 Downloads 3.9k Views Writen by Valibhai Musa Category Short Stories Read Full Story Download on Mobile Description એમના માટે ‘કાયદો’ શબ્દ તકિયા-કલામ બની ગયો હતો. વાતવાતમાં ‘આમ કાયદાથી જોવા જાઓ તો’, ‘કાયદેસર વિચારીએ તો’, ‘કાયદો તો આમ કહે છે કે’, ‘જો કાયદેસર મારી વાત માનો તો’ એવાં બદલાતાં જતાં બોલચાલનાં તેમનાં વિધાનોમાં ‘કાયદો’ શબ્દ અચલ રહેતો. ‘કાયદો’ શબ્દ તેમને ગળથૂથીમાંથી મળ્યો હતો એમ પણ કહી શકાય તેમ ન હતું, કેમ કે તેમના કુટુંબમાં કોઈ કાયદાશાસ્ત્રી તો હતું જ નહિ. તેમનાં બા કહેતાં કે એ નાની વયે બાળમિત્રો સાથે શેરીમાં રમવા જતો અને ત્યાંથી ‘કાયદો’ શબ્દ શીખી આવ્યો હતો. ઘરમાં પણ કુટુંબીજનો સાથે એ કાયદાની ભાષામાં જ વાતો કરતો. તેઓ ‘કાયદો’ શબ્દને ગંજીપાના જોકરપાનાની જેમ બધે પ્રયોજતા. પ્રણાલિકા, પરંપરા, રીતરિવાજને પણ એ કાયદાના વ્યાપમાં જ ગણતા કેમ કે તેઓ કાયદા અને એ બધાં વચ્ચે કોઈ ભેદરેખા હોવાનું સ્વીકારતા ન હતા. આમ છતાંય ‘કાયદો’ શબ્દથી તેમના બોલવામાં વજન પડતું હતું. લોકોએ કહેવું પડતું કે ‘એ ખરું કહે છે’, ‘એમની વાતમાં દમ છે’, ‘એમની વાતને હસી કાઢો નહિ’ વગેરે ... More Likes This વહેતી વાર્તાઓ - 1 by મૃગતૃષ્ણા mrigtrushna" વિરહની વેદના.. by ︎︎αʍί.. એક કપ કૉફી - 2 by Piyusha Gondaliya અંતરના દર્પણથી - ભાગ 1 by Violet બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 by S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ by Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 by Dhamak More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories