આ વાર્તા "હરિયો અને જીવલો"માં શિયાળાની એક શાંત સવારનું વર્ણન છે, જ્યાં એક વ્યક્તિ એક ખેતરમાં આવેલું એક ખોરડું અને તેની આસપાસની વાતાવરણનો અનુભવ કરે છે. ખેતરમાં ઘઉંના પાક અને કૂવા પાસેનું શાંતિભર્યું દૃશ્ય છે. એક નોટિસમાં "હરિયો" નામના વ્યક્તિનું ઉલ્લેખ છે, જે એક અજીબ નામ છે. વાર્તા કહેનારને નોટિસ વાંચીને આશ્ચર્ય થાય છે, અને તે ખેતરમાં કોઈ સંકેત કે માણસોને શોધવાનો પ્રયાસ કરે છે. તે એક કૂતરની હાજરીનો પણ ઉલ્લેખ કરે છે, જે સંભવત: સુરક્ષા માટે તાલીમ આપવામાં આવી છે. અંતે, વાર્તા કહેતા કહેતા, તે પોતાની બાઈક પર કૂવા પાસે પહોંચે છે અને એક અવાજ સાંભળે છે, જે પૂછે છે કે "કોણ છે, લ્યા?" તે ઉત્તર આપે છે કે તે ઈલેક્ટ્રીક મોટરના નવા કનેક્શન માટેનો ટેસ્ટ રિપોર્ટ ભરવા આવ્યો છે. હરિયો અને જીવલો by Valibhai Musa in Gujarati Short Stories 24 780 Downloads 4k Views Writen by Valibhai Musa Category Short Stories Read Full Story Download on Mobile Description શિયાળાની વહેલી એ સવાર હતી. ખુશનુમા શીતળ હવા હતી. કૂવા પાસે જ ઘઉંના લહેરાતા મોલનું મોટું ખેતર હતું. છોડવાઓ ઉપર ભરપુર દાણા બાઝેલાં કણસલાં હતાં. મંદમંદ હવામાં એ કણસલાં ડોલતાં હતાં. કૂવાકાંઠે એક પાકી ઓરડી હતી. ખેતરના એક ખૂણે માટીનું ખોરડું હતું. ખોરડાના કટલા પાસે ગોઠવેલી ઈંટોનો નાનો ઓટલો હતો. ઓટલા ઉપર ખોરડાની દિવાલને અઢેલીને મૂકેલી સિમેન્ટની શીટ હતી. તેના ઉપર ઢંગધડા વગરના અક્ષરોએ કોલસાથી લખેલી નોટિસ હતી : ‘દલિયા અને નરસંગડા સિવાય કોઈએ રજા વગર દાખલ થવું નહિ. કૂતરાથી ચેતવું. લિખિતંગ હરિયો.’ નોટિસમાંનું લિખિતંગ વાંચીને હું મલકી પડ્યો. પેલા બે જણ ‘હરિયા’ના ખાસ માણસો હોઈ શકે. છતાંય તેઓ ત્રાહિત તો ગણાય જ અને તેમને તોછડા નામે ઓળખાવવામાં આવે તે તો થોડીક ગળે ઊતરે તેવી વાત હતી. પરંતુ સિગ્નેચર નેઇમ હરિયો હરિભાઈ નહિ, હરિદાસ નહિ, હરિચરણ નહિ, હરિસિંહ નહિ અને ‘હરિયો’ ! અહો, વૈચિત્રિયમ્ ! આસોપાલવના થડને અઢેલીને ઊભો કરેલો ઢોલિયો ઢાળીને હું બેઠો. મળસકાના પ્રકાશમાં દૂરદૂર સુધી … More Likes This વહેતી વાર્તાઓ - 1 by મૃગતૃષ્ણા mrigtrushna" વિરહની વેદના.. by ︎︎αʍί.. એક કપ કૉફી - 2 by Piyusha Gondaliya અંતરના દર્પણથી - ભાગ 1 by Violet બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 by S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ by Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 by Dhamak More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories