કથાની શરૂઆત શિમલાના બરફમાં સ્વપ્ન જોવા સાથે થાય છે, જ્યાં મુખ્ય પાત્રને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને તે એક ફોન કૉલથી જાગી જાય છે. તેના પપ્પા તાકીદે એક પીળી ફાઈલ મેળવવા માટે કહે છે, જે તેને તરત જ ડીસા જવાની જરૂર જણાય છે. પાત્રે શિમલામાંથી જાગ્યું છે અને તે હજુ ઊંઘમાં છે, પરંતુ પપ્પાના દબાણને કારણે તે ઝડપથી તૈયાર થાય છે. તેણી બાઈક પપ્પાને આપ્યા હોવાથી, તેને બીજા વાહનનું સ્રોત શોધવું પડે છે. તે મિત્રોનો સંપર્ક કરે છે પરંતુ કોઈ હાજર નથી. અંતે, તે બસ કે જીપ લઈને જવાની યોજના બનાવે છે. પત્રમાં પપ્પા દ્વારા સતત દબાણ અને સમયની તાકીદ દર્શાવવામાં આવે છે, જેનાથી પાત્રની પરિસ્થિતિમાં ત્વરિત પરિવર્તન થાય છે. તુફાનની સવારી by Anya Palanpuri in Gujarati Short Stories 16.6k 1.4k Downloads 4.7k Views Writen by Anya Palanpuri Category Short Stories Read Full Story Download on Mobile Description “એક કામ કરો...તમારો એક પગ ગીયરની પેલી બાજુ કરી દો અને એક આ બાજુ...એટલે તમને પણ ફાવે..”તેણે કહ્યું અને ગાડીના બે કાચ સેટ કર્યા. જરૂર હોય ત્યારે ગધેડાને પણ બાપ કહેવા પડે, એટલે મેં મોઢું બગાડી એક પગ ગીયરની બીજી બાજુ મુક્યો. ડ્રાઈવર માટેની જગ્યામાં વધારો થયો હોવા છતાં,તે પોતાનું અડધું પડખું બહારની બાજુ રાખીને બેઠો હતો. તેણે ગાડી ચાલુ કરી અને જેવો પહેલો ગીયર બદલ્યો અને મારા બાર વાગી ગયા!! મને અપાર વેદના થઇ. તેણે સોરી વાળું મોઢું બનાવી કહ્યું “થોડાક...પાછળ થઇ જાઓ. તમને ફાવશે” અને તેણે ક્લચ છોડી ગાડી ચાલતી કરી. ગાડીના આગળના કાચ પર પાંચેક ભગવાનના ફોટા હતા, ચૂંદડી હતી અને બાજુના લોક તૂટેલા ડ્રોવરમાંથી બે-ચાર તમાકુની પડીકીઓ ડોકિયા કરતી હતી. ધીમે-ધીમે ગાડીની સ્પીડ વધવા લાગી. હું હવે ગીયર બદલાવાની પ્રકીયાથી વાકેફ થઇ ચુક્યો હતો અને દરેક ગીયરે હું થોડો ઘણો હલીને શાંત થઇ જતો. ઝડપ પકડતા જ તેણે ટેપ ચાલુ કર્યું. એમના સમયના એટલે કે ૯૦ના દસકનાં ગીતો હતા. અને પહેલું જ ગીત વાગ્યું “જીતા થા જિસકે લીયે...જિસકે લીયે મરતા થા...” શક્તિ કપૂરે ગીતના શબ્દો સાથે માથું ધુણાવવાનું ચાલુ કર્યું. More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 by Ashish જંપલી by Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 by Shailesh Joshi પ્રથમ નજરે by Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ by Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 by Shailesh Joshi જલેબી by khushi More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories