એક નાની તિરાડ

written by:  Navneet Marvaniya
155 downloads
Readers review:  

જીવન વ્યવહારમાં નાની-મોટી તસલ સહુ કોઈને થતી હોય છે. ઘર હોય તો વાસણ તો ખખડે એવી કહેવત આપણે સાંભળી જ હશે પરંતુ, પતિ-પત્ની વચ્ચે થતા મત-ભેદ જયારે મન-ભેદ સુધી પહોંચી જાય છે ત્યારે તેનું માઠુ પરિણામ તેના સંતાનોને ભોગવવું પડતું હોય છે, તે વાતને અહી વર્ણવવાનો પ્રયાસ કર્યો છે.READ MORE BOOKS BY Navneet Marvaniya