આ આકાશવાણીનું હાસ્ય કેન્દ્ર છે....! Ramesh Champaneri દ્વારા Comedy stories માં ગુજરાતી પીડીએફ

Aa Aakashvaninu hasy kendra chhe. book and story is written by Ramesh Champaneri in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aa Aakashvaninu hasy kendra chhe. is also popular in Comedy stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

આ આકાશવાણીનું હાસ્ય કેન્દ્ર છે....!

by Ramesh Champaneri Matrubharti Verified in Gujarati Comedy stories

રેડિયોના અચ્છે દિન આવવા માંડ્યા છે. અસ્સલ રેડિયોના કાર્યક્રમો છાપામાં આવતાં. અને તે વંચાતા પણ હોંશથી. ને તે પ્રામાણે કાર્યક્રમો સાંભળનારાનો પણ એક વર્ગ રહેતો. આજની પેઢીને એનું સ્મરણ કરવાનો નુસખો મેં હાસ્યના માધ્યમ દ્વારા વ્યકત કર્યો છે. ...Read More