Jail-Officeni Baari - 5 by Zaverchand Meghani in Gujarati Short Stories PDF

જેલ-ઑફિસની બારી - 5

by Zaverchand Meghani Matrubharti Verified in Gujarati Short Stories

પેલા બુઢ્ઢા શહેરીઓ આંહી દર રવિવારે કેદીઓ પાસે ભાષણ કરવા આવે છે. કેદીઓને કામકાજના બદલામાં મહિને પાયલી-બે આની મળે છે તે ખરચાવીને આ બુઢ્ઢાજી ભગવદ્ગીતા ખરીદાવે છે. એ બાપડા રાજના નીમેલા માણસ અને વળી વયોવૃદ્ધ, એટલે એને કેદીઓ અદબ ...Read More